અચાનક વીજળીનો કરંટ લાગેતો સૌપ્રથમ કરો આ કામ કરવું જોઈએ, ખુબ જ કામની છે આ જાણકારી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આમ તો જીવન અને મૃત્યુ ઉપરવાળાના હાથમાં હોય છે. પણે ક્યારેક ક્યારેક માણસ પણ પોતાની સમજણથી બીજાનો જીવ બચાવી શકે છે. હવે જેમ કે ભેજવાળી ઋતુમાં હમેશા ભેજનું પ્રમાણ વધી જાય છે, જેને કારણે ખુલ્લા પડેલા વીજળીના તારમાં કરંટ આવી શકે છે. તેવામાં જો કોઈ વ્યક્તિને કરંટ લાગવાથી મૃત્યુ થઇ જાય તો પણ તમારી પાસે તેને બચાવવાની તક હોય છે જેનાથી તમે તેને મરવાથી બચાવી શકો છો.

હવે તમે વિચારી રહ્યા હશો કે આવું કેવી રીતે બની શકે છે, તો જો તમને અમારી ઉપર વિશ્વાસ ન આવે તો ડોકટરની વાત પણ સાંભળી લો, હાર્ટ કયર ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ પદ્મશ્રી ડો. કે.કે, અગ્રવાલ એટલે જે હૃદયના ડોક્ટર છે, તેમણે જણાવ્યું કે જો કરંટ લાગવાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ પણ થઇ જાય, તો પીડિતને કાર્ડિયોપ્લમનરી રીસસીટશન (સીપીઆર) ની જુની ટેકનીક ૧૦ ફોર્મ્યુલા પ્રયોગ કરીને ૧૦ મિનીટમાં ભાનમાં લાવી શકાય. પરંતુ ઘણી વખત માં પોતાની નાની એવી ભૂલ ના કારણે જીવથી હાથ ધોઈ બેસતો હોય છે વ૨સાદ, કે પછી ભેજવાળી સિઝનમાં ગુજરાતના તાર માં કરંટ આવતો હોય છે. ઘણી વખત આ તારને પડી જવાના કારણે પણ વ્યક્તિનું મૃત્યુ થતું હોય છે. આજે આપણે આવી સ્થિતિમાં

શું કરું તેના વિશેની થોડી માહિતી જોઇએ.

અર્થિંગનો તાર


હવે એ તો ખબર હશે કે સોકેટમાં ત્રણ પીન વાળા કાણા હોય છે અને સોકેટની ઉપર વાળા કાણામાં લાગેલા જાડા તારને અર્થિંગ કહેવામાં આવે છે. આ સોકેટમાં આ અર્થિંગનો તાર લીલા રંગનો અને ન્યુટલ તાર કાળા રેસનો હોય છે જયારે લાઈવ તાર લાલ રંગનો તાર હોય છે. આવી રીતે તમે તેને તેના રંગ મુજબ તેને સરળતાથી ઓળખી શકો છો, અર્થિંગ તારનો રંગ શરૂઆતથી જ લીલો રાખવામાં આવે છે. હવે સામાન્ય રીતે જોવામાં આવે તો જયારે કરંટ વાળા તારને ન્યુટલ તાર સાથે જોડવામાં અાવે છે. ત્યારે વીજળી પ્રવાહિત થશો એટલે આર પાર જવાનું શરુ થઇ જાય છે. પણ જો કરંટવાળા તારને અર્થિંગ મળી જાય તો તેનાથી પણ વીજળી પ્રવાહિત થાય જ છે પણ અર્થિંગ તારને ન્યુટલ સાથે જોયા પછી વીજળી પ્રવાહિત થતી નથી.

પરંતુ ઘણી વખત કરંટવાળા તારને અઠ્ઠી મળી જતા તેમાંથી પણ વીજળી પસાર થતી હોય છે પણ અર્થીગ વાયરને neutral સાથે છોડ્યા બાદ વીજળી પ્રવાહિત થતી નથી આ વસ્તુ સમજવું થોડું મુકેલ હશે, પરંતુ એક વખત સમજી લેવાથી તમે કરંટ લાગવાથી બચી શકો છો કેવી રીતે લીલા રંગ ને સુરક્ષિત રંગ માનવામાં આવે છે. તેવી જ રીતે અર્થીગ ને પણ સુરક્ષા માટે જોક્વામાં આવે છે. જે લિક વાળી વીજળીને નુકશાન પહોચાડ્યા વગર સીધી જમીનમાં મોકલી આપે છે અને આવી રીત અકસ્માત થતો અટકી જાય છે.

બેંડક ગીઝરના પાણીનો ઉપયોગ કરતા પહેલા ગીઝરને જરૂર બંધ કરી દો, અને હીટર પ્લેટનો ઉપયોગ પણું ખુલ્લા તાર સાથે ન કરવો. નહીં તો જે તારના પ્લગ ન હોય તે ક્યારે પણ ઉપયોગ ન કરવો. એક ઘરેલું નુસખો એ પણ છે કે ઘરમાં સુકા, પાણીથી પલળેલા ન હોય તેવા રબરના ચપ્પલ પહેરો. ઘરે મીની સર્કીટબ્રેકર અને અર્થ લીકેજ સર્કીટબ્રેકરનો હમેશા ઉપયોગ કરો, જે સમય આવ્યે વીજળીના લગોને કોઈ નુકશાન ન પહોચાડી શકે.

ફ્રીજના હેન્ડલ ઉપર કપડું બાંધીને રાખો 

મેટલીક વીજળીના સાધનો એટલે મેટલની વસ્તુ ક્યારે પણ નળ પાસે ન રાખો. મેટ અને રબરના 5 વાળા કુલર ટેંડ વીજળીના સાધનોને સુરક્ષિત રાખી શકે છે. માત્ર સુરક્ષિત તારો અને ફ્યુજનો જ ઉપયોગ કરો, આમ તો તમે કોઈપણ સામાન્ય ટેસ્ટથી કરેટના લિક થવાનું જાણી શકો છો. ફ્રીજના હેક્લ ઉપર પણ કપડું બાંધીને રાખો. હંમેશા તે વાતનું ધ્યાન રાખો કે દરેક વીજળીના સાધનો સાથે જે સુચના જણાવવામાં આવે છે તે જરૂર વાચો.

યુએસમાં ઉપયોગમાં લેવાય છે ૧૧૦ વોલ્ટ અને એની સરખામણીએ ભારતમાં ૨૨૦ વોલ્ટનો ઉપયોગ હોવાને કારણે અહિયાં કરંટથી મૃત્યુની દુર્ઘટના વધુ થાય છે, અને ડીસીની સરખામણીમાં આવા કરંટ વધુ ખતરનાક છે, અને તમને જાણીને નવાઈ લાગશે કે ૧૦ એમએથી વધુને આવા કરેટ એટલી વધુ મજબૂતીથી હાથ પકડી લે છે કે હાથે દુર કરવી અશક્ય બની જાય છે. તેથી પોતાની સુરક્ષાનું હંમેશા ધ્યાન રાખો.

કરંટ લાગ્યા પછી પાંચ મીનીટની અંદર જ કરો આ ખાસ ઉપાય તો બચી શકે છે જીવ 

જો તમને કરંટ લાગી પણ જાય તો કરેટ લાગવાની આ સ્થિતિમાં યોગ્ય રીતે જ ઈલાજ કરવો ધણો જરૂરી હોય છે, તેથી સૌથી પહેલા મેઈન સ્વીચ બંધ કરી દો કે તીર લાકડીથી તે વ્યકિત પારોથી દુર કરી દો પણ તે વ્યક્તિને વીજળીથી બચાવવા માટે તમારા હાથ નો ઉપયોગ ના કરો.કાર્ડિયી પ્લમનરી શ્વાસ લેવાની પ્રક્રિયા તરત જ શરૂ કરી દે છે. કલીનીક તરીકે એટલે ડોકટર તરીકે એક મૃત વ્યક્તિની છાતીમાં એક ફૂટના અંતરેથી જ એક જોરદાર ધક્કો લગાવી તેને ધ્યાનમાં લાવી શકાય છે. ડૉ. અગ્રવાલ પણ જણાવે છે કે એકદમ તેજ કરંટ લાગવાથી કલીનીકલ મૃત્યુ ૪ થી ૫ મિનીટની અંદર જ થઇ જાય છે.

તેથી કોઈપણે ઉપાય કરવા માટે સમય ઘણો ઓછો હોય છે. તેવામાં દર્દીને હોસ્પિટલ લઈ જવાનો સમય નથી હોતો. તેથી ત્યાં જ તે સમયે તે ઉપાયનો ઉપયોગ કરો અને તે વ્યક્તિના હૃદયને સારી રીતે દબાવીને છાતીથી ધક્કો માપો જેથી તમારી આ આશા ભરેલ પ્રયત્નથી કોઈનો જીવ બચી શકે. આમ તો મરવું કોઈને ગમતું નથી પણ મૃત્યુ ઉપર કોઈનો કંટ્રોલ નથી. તેવામાં જો તમે કોઈને જીવન આપીને આનંદ આપી શકો તો તેનાથી તમારું પણ ભલું જ થશે. તો આ ટેકનીકને સમજો અને સુરક્ષાનું હંમેશા ધ્યાન રાખો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top