100% ગેરેન્ટી વગર દવાએ લોહીની ઉણપ, હાડકાના દુખાવા અને કોલેસ્ટ્રોલ જીવો ત્યાં સુધી નહીં આવે નજીક

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

નારિયેળનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. કોઈપણ પૂજા હોય કે કાર્યક્રમ નારીયેરની હાજરી અનિવાર્ય માનવામાં આવે છે. કોપરામાં વિટામીન, પોટેશિયમ, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામીન અને ખનીજ તત્વ પ્રચુર માત્રામાં મળે છે. કોપરું ઘણી બીમારીઓમાં કામ આવે છે.

કોપરામાં કોલેસ્ટ્રોલ નથી હોતું. માટે જ કોપરું મોટાપાને પણ છુટકારો અપાવવામાં મદદ કરે છે. કોપરું હાડકાં મજબૂત બનાવે છે. સૂકું નારિયેળ એટલે કે કોપરું જેનો ઉપયોગ પકવાન માં કરવામાં આવે છે પણ શું તમને કોપરાના ફાયદા વિશે ખબર છે? આજે અમે તમને જણાવીશું કોપરાના ફાયદા વિશે.

કોપરામાં તંદુરસ્ત ફેટ હોય છે જે બ્લડ કોલેસ્ટ્રોલ લેવલ પણ ઓછું કરે છે જેનાથી આર્ટરીજમાં બ્લોકેજની શક્યતા ઓછી થઇ જાય છે અને હ્રદય પણ સારી રીતે કામ કરે છે અને હ્રદયનો હુમલનો ભય નથી રહેતો. કોપરું એનિમિયાની સમસ્યામાં પણ ફાયદાકારક છે. જો શરીરમાં લોહીનો ઓછું છે, તો આ તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે, પરંતુ જો કોપરું ખાવ છો તો તે શરીરની નબળાઇને દૂર કરે છે, જે શરીરના લોહીના અભાવને પણ દૂર કરે છે.

કોપરું હાડકાં મજબૂત બનાવે છે અને સ્ટ્રોંગ રાખે છે. કોપરું હાડકાં માટે પણ ખૂબ ફાયદાકારક છે કારણ કે હાડકાં માટે જરૂરી ખનિજ તત્વો મેળવવા ખૂબ જ ફાયદાકારક છે. અને કોપરામાં આ ખુબ જ પ્રકારમાં મળી આવે છે જો હાડકાંમાં આ જરૂરી તત્વો નથી તો આર્થરાઈટિસ ઓસ્ટિઓપોરોસિસ જેવા રોગો થવાની સંભાવના રહે છે.

કોપરાને ઘસીને છીણ બનાવી લો. પછી એક કપ પાણીમાં ચોથા ભાગનું છીણ પલાળી દો. બે કલાક પછી તેને ગાળીને કોપરાને કાઢીને વાટી લો. તેને ચટણી જેવું બનાવીને પલાળેલા પાણીમાં ઘોળીને પી જાવ. રોજ ત્રણ વાર પીવાથી ખાંસી, ફેફસાના રોગો અને ટીબીમાં લાભ થાય છે.

જો તમે કોપરું ખાઓ છો, તો તે કેન્સર જેવા જબરદસ્ત રોગો સામે પણ લડવામાં મદદ કરે છે. ખાસ કરીને સ્ત્રીઓને જે સ્તન કેન્સર થવાની સંભાવના હોય છે. મસ્તિકના તમામ ભાગને મજબુત અને સક્ષમ બનાવવા માટે કોપરાનું સેવન ફાયદાકારક છે. કોપરાના સેવનથી ગઠીયા ઠીક થઇ જાય છે અને દુખાવામાં રાહત મળે છે. કેમ કે તેમાં ઘણા મિનરલ્સ હોય છે તે શરીરની તંદુરસ્તી જાળવી રાખે છે.

શરીરમાં લોહીની ઉણપ થવી ક્યારેક જીવલેણ પણ સાબિત થાય છે. કોપરું ખાવાથી એનીમિયા એટલે લોહીની ઉણપની બીમારીમાંથી પણ રાહત આપે છે. હમેશા મહિલાઓના લોહીમાં ઉણપ વધુ હોય છે અને તે નબળી બની જાય છે જેનાથી ગંભીર બીમારીઓ થઇ શકે છે. કોપરમાં આયર્ન વધુ પ્રમાણમાં મળી આવે છે અને તેના સેવનથી એનીમિયા ઉપર કાબુ મેળવવામાં સરળતા રહે છે.

કોપરું પાચનક્રિયા સુધારવા માટે પણ મદદરૂપ છે. કોપરાને રોજ ખાવાથી કબજીયાત, ઝાડા અને લોહીના ઝાડા જેવી સમસ્યાઓ થતી નથી. તો જે લોકોને પણ પાચન સંબંધી સમસ્યા હોય તેમણે પણ કોપરાનું સેવન કરવું જોઈએ. જો નિયમિત પણે 15 દિવસ સુધી કોપરાનું સેવન કરશો તો શરીરનું સ્ફૂર્તિ લેવલ, માનસિક લેવલ અને શારીરિક તાકાતનું લેવલ ત્રણેય માં નોંઘપાત્ર વધારો જોવા મળશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top