શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તરત જ અપનાવો આ 100% અસરકારક ઉપચાર, તરત જ મળી જશે રાહત..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

હૃદય અને ફેફસામાં કોઈ સમસ્યા હોવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. ઘરેલું ઉપાયોની મદદથી શ્વાસની તકલીફનો પણ ઉપચાર કરી શકો છો. શ્વાસ લેવામાં ઘરેલું ઉપચારની કોઈ આડઅસર પણ નથી.

તાજુ આદુ ખાવાથી કે આદુને ગરમ પાણીમાં નાખીને પીવાથી શ્વસન માર્ગના ચેપને લીધે શ્વાસ લેવામાં થતી મુશ્કેલીમાં પણ ઘટાડો થાય છે. શ્વસન માર્ગમાં ચેપ પેદા કરતા આરએસવી વાયરસ સામે લડવામાં આદુ અસરકારક છે.

દરરોજ રાતે સૂતા પહેલા સાફ પાણીમા ૨-૩ સૂકા અંજીર પલાળીને સવારે ઉઠીને તેનું ભૂખ્યા પેટે સેવન કરીને પાણી પીવો. તે શ્વાસની નળીમાં જામી ગયેલા કફને કાયમ માટે દૂર કરી દે છે અને શ્વાસ લેવાની તકલીફમાં મદદ આપે છે.
જો હળદર તથા મધનુ જોડે સેવન કરી લેવામાં આવે તો તેમા હાજર એન્ટીઇન્ફ્લામેટરી તથા એન્ટી-એલર્જિક પોષકતત્વો કફની તકલીફથી મદદ અપાવે છે.

જો હળદર અને મધનુ એકસાથે સેવન કરવામા આવે તો તેમા સમાવિષ્ટ પોષકતત્વો કફની સમસ્યાથી રાહત અપાવે છે. જો આ બંનેને મિક્સ કરીને લેવામા આવે તો તેની અસર બમણી થઇ જાય છે. શ્વાસના દર્દીઓ માટે તે એક શ્રેષ્ઠ ઔષધ છે. નિયમિત બે ચમચી હળદરને મધમા ભેળવીને ચાટવાથી શ્વાસની સમસ્યામા રાહત મળે છે.

જો તમને શ્વાસ લેવામા સમસ્યા થતી હોય તો આદુ અને લસણની ચા પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આદુની સામાન્ય ચા બનાવી તેમાં લસણની બે-ત્રણ કળીઓને ચા મા મિક્સ કરી, આ ચા પીવામાં સ્વાદ વિનાની લાગી શકે પરંતુ, સ્વાસ્થ્ય માટે ઘણી લાભદાયી સાબિત થઇ શકે છે.

નિલગીરીના તેલ ના ટીપાં નાકમાં નાખવાથી શ્વસન માર્ગ સાફ થઈ શ્વાસની તકલીફ માંથી છુટકારો મળે છે. તમામ પ્રકારના નીલગીરીના પાનમાં આ તેલ હોય છે. નીલગીરી બારે માસ લીલું રહે છે.

ઓક્સિજન કે જે આપણે મોં અને નાકમાંથી શ્વાસના રૂપમાં લઈએ છીએ તે વાયુમાર્ગ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. આ હવા જીવંત અને ઉત્સાહપૂર્ણ રાખવા માટે લોહીમાં એક સાથે કામ કરે છે. વાયુમાર્ગ અથવા શ્વસનતંત્ર એ એક જટિલ રચના છે જેમાં કેટલાક નાના ટ્યુબનો સમાવેશ થાય છે. હકીકતમાં, જ્યારે શરીરમાં કોઈ રોગને લીધે શ્વસનતંત્રના કાર્યોમાં અવરોધ આવે છે, ત્યારે શ્વાસની સમસ્યા થાય છે.

વધુ વજન વાળા લોકોને શ્વાસની તકલીફ હોય છે. શ્વાસની તકલીફ શારીરિક નબળાઇ અને એનિમિયાને કારણે પણ થાય છે. ઉંઘનો અભાવ પણ શ્વાસ લેવાનું એક મોટું કારણ છે. જે લોકો વધુ ધૂમ્રપાન કરે છે તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ હોય છે.

નિયમિત યોગ અને ચાલવાથી શ્વાસની તકલીફની સમસ્યા પણ દૂર થાય છે. યોગા અને વોકિંગ સ્નાયુઓ અને ફેફસાંને મજબૂત બનાવે છે, તેથી તેને તમારા દિનચર્યામાં શામેલ કરવાની ખાતરી કરો. સ્વાદિષ્ટ અને સંતુલિત ખોરાક લો, તે શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને શ્વસનતંત્ર પણ ઠીક રાખે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top