શું તમે જાણો છો શિયાળામાં દહીં ખાવાથી થાય છે આ જબરદસ્ત ફાયદા, બસ ખાલી આ રીતે કરો સેવન

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

દરેક ઋતુમાં દહીં ફાયદાકારક રહે છે. ત્યારે દહીં સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તાજું દહીંનો બાઉલ ખાવાથી તમને ઘણી બીમારીઓ થતી નથી. ઘણા લોકોને લાગે છે કે જ્યારે આ ધારણા ખોટી હોય ત્યારે શિયાળામાં દહીં ન ખાવું જોઈએ. દરરોજ દહીં ખાઓ માત્ર ઉનાળામાં જ નહીં પરંતુ શિયાળામાં પણ તમારી પાચક શક્તિને યોગ્ય રાખશે અને તમને કેલ્શિયમ પણ પુષ્કળ પ્રમાણમાં મળશે. દહીં ખાવાથી ગેસ ઉત્પન્ન થતો નથી. તેમાં રહેલા બેક્ટેરિયા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દહીંમાં પ્રોટીન અને કેલ્શિયમ ઉપરાંત વિટામિન બી 6 અને બી 12 હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

નિષ્ણાંતો કહે છે કે દહીં ખાવાથી પાચક શક્તિ સ્વસ્થ રહે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. દહીં ઘણું ફાયદાકારક હોય છે. દહીંને તમામ ઉંમરના લોકો પસંદ કરે છે. પછી ભલે તે દહીં મોળું હોય કે મરચાં-મસાલાવાળું, દરેકને તે ભોજન સાથે લેવાનું ગમતું હોય છે. આરોગ્યની દ્રષ્ટિએ, દહીં દરેક રીતે ફાયદાકારક છે. શિયાળો આવી ગયો હોવાથી, લોકોને લાગે છે કે શિયાળામાં દહીં ખાવું યોગ્ય નથી, તેમને કહો કે ઉનાળો હોય કે શિયાળો બધી ઋતુઓમાં તે ફાયદાકારક છે.

જો તમને જમ્યા પછી ગેસની સમસ્યા થાય છે તો પછી દહીં ખાઓ. દહીંથી શરીરનું પીએચ સંતુલિત થાય છે અને તે પેટની ગરમીને શાંત કરીને ગેસથી સુરક્ષિત કરે છે. ખાધા પછી દહી ખાવાથી પણ ખોરાક સારી રીતે પચે છે અને પાચક શક્તિને મજબૂત બનાવે છે. પરંતુ કેટલાક લોકો કહે છે કે એવું કંઈ નથી હોતું. તો ચાલો આપણે જાણી લઈએ કે આયુર્વેદ મુજબ શિયાળામાં દહીં ખાવું સ્વાથ્ય માટે યોગ્ય છે કે નહીં. આયુર્વેદના નિષ્ણાંતોના મતે શિયાળાની ઋતુમાં દહીં ખાવાથી શરીરમાં કફ વધે છે. કારણ કે દહીં ખાવાથી ગળામાં લાળ નીકળવા લાગે છે. આ સિવાય શરદી-ખાંસીની સમસ્યા પણ વધે છે.

આ સિવાય આગળ વિગતે અમે તમને જણાવી દઈએ કે દહીંમાં રહેલ ઘણા પ્રકારના પોષકતત્વો જેવા કે કેલ્શિયમ વિટામિનું બી 12 અને ફોસ્ફરસ પણ મળી આવે છે. જેની મદદથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આથી દહીં ખાવાથી આંતરડામાં સ્વસ્થ બેકટેરિયા પહોંચવામાં મદદ મળે છે. જે આપણા ખોરાકને પચાવવામાં ખુબ જ ફાયદાકારક છે. તેના કારણે શિયાળા દરમિયાન દહીં ખાવાથી ફાયદો પણ થાય છે, જો કે, શ્વાસની બિમારીથી પીડાતા લોકોએ સાંજે 5 વાગ્યા પછી દહીં લેવાનું ટાળવું જોઈએ.

શિયાળાની ઋતુમાં લગભગ દરેકને દહીં ખાવાનું ગમતું હોય છે. આ સિવાય શિયાળામાં ઉપલબ્ધ શાકભાજીની વિવિધતાથી એ ખુબ જ સ્વાદિષ્ટ પણ હોય છે.

મિત્રો પાચનને લગતી બીમારીઓ અત્યારે લોકોને વધી ગઈ છે કારણ કે વ્યાયામ કોઇ કરતું નથી તેમજ લોકોનું જીવન પણ ખુબ બેઠાડું થઇ ગયું હોવાથી અપચાની સમસ્યા રહે તે સ્વાભાવિક છે. પરંતુ તે અપચો દૂર કરવા માટે પણ ફાયદાકારક છે. તેના માટે તમારે તેમાં બે વસ્તુ નાખીને તેનું નિયમિત સેવન કરવાનું રહેશે. એક ચમચી જીરૂ લઇ તેને શેકી અને શૈક્યા બાદ તેને પીસી લો. ત્યારબાદ બે થી ત્રાણ કાળા મારી લઇ તેને પીસીને તેનો પાવડર બનાવી લો,ત્યારબાદ આ બને વસ્તુ ને દહીમાં ઉમેરી તેનું સેવન કરવું તેનાથી અપચો દૂર થશે અને ભોજન ઝડપથી પચવા લાગો,આધાશીશીનો દુખાવો હોય મતલબ કે માથાનો દુખાવો સૂર્યની સાથે વધે અથવા તો ઘરે છે તો તેને આધાશીશીનો દુખાવો કહેવામાં આવે છે. પરંતુ મિત્રો દહીં સાથે ભાત ખાવાથી આ દુખાવો પણ દૂર થાય છે. સૂર્ય ઉગતાની સાથે જો તમને દુખાવો ચાલુ થતો હોય તો દુ:ખાવો ચાલુ થયા પહેલા તમારે બપોર પહેલા સેવન કરવાનું રહેશે.બાળક માટે સૌથી સારું ભોજન છે.

માં ના દૂઘ પછી બાળક માટે સૌથી ઉત્તમ ખોરક છે હો. જે બાળકને માતાનું દૂધ નથી આપવામાં આવતું તેને દહીં આપવું જોઇએ.વજન ઘટાડે છે. શરીરમાં વધેલી ચરબી પોતાની સાથે ઘણી બધી બીમારીઓને સાથે લઈને આવે . દહીમાં કેલ્શિયમ ધ્યેય છે તે ફેટ એટલે કે ચરબી જમા થવા દેતું નથી. એક શોધ મૂજબ રોજ સવારે પાંચ ચમચી દહી ખાવાથી પેટ ઘટે છે તેમજ વધારાની ચરબી જમા નથી થતી. વિટામીન ડી અને બી 12 યુકત દહીંમાં બધા ગુણો રહેલા છે.

દાણીમાં કૅશિયમ રહેલું છે જેનું સેવન આપણા હાડકાને મજબુત બનાવે છે. આ ઉપરાંત દહીં ખાદ્ય પદાર્થને પાચન કરવા માટે સૌથી સારુ છે. કારણ કે તે કોઈ પણ પ્રકારનું જમવાનું પચાવી શકે છે કારણ કે દહીં ભોજન પાચન સક્રિય રાખે છે. નિયમિત એક વાર દહીં ખાવું જોઈએ.

સ્કિન માટે ફાયદાકારક:

દહીં તમારી ત્વચા અને માથાનાં વાળ બન્ને માટે સારું, દહીં સાથે બેસન મેળવીને તમે ચહેરા પર લગાવી શકો, જેનાથી ત્વચા કોમળ થાય છે અને રંગત નિખારે છે, દહીંના વપરાશથી ચેહરાની કાળાશ થાય છે દૂર, દહીંથી વાળમાંથતો ખોડો થાય છે દૂર

તો બીજી તરફ, દહીંમાં રહેલ કેલ્શિયમ, વિટામિન બી12 અને ફૉસ્ફરસ શારીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. દહીંના સેવનથી આંતરડાંમાં હેલ્ધી બેક્ટેરિયા પહોંચાડવામાં મદદ મળે છે, જે ખોરાકના પાચનમાં મદદ કરે છે. એટલે શિયાળામાં પણ દહીં ખાવું ફાયદાકારક છે. જોકે જેમને શ્વાસ સંબંધિત બીમારી હોય, તેમણે સાંજે 5 વાગ્યા બાદ દહીંનું સેવન ન કરવું જોઇએ.

આમ તો શિયાળામાં ઘણાં પત્તાવાળાં શાકભાજી આવે છે, જેનું રાયતું ખૂબજ સ્વાદિષ્ટ બને છે. પરંતુ દહીં ખાવા બાબતે બધાંની રાય અલગ-અલગ હોય છે. જો તમારે પણા શિયાળામાં દહીંનું સેવન કરવું હોય તો, તે સમયે શરદી-ખાંસી ન હોય તેનું ધ્યાન રાખવું. સાથે-સાથે તાજું જમાવેલું દહીં ખાવાનો પ્રયત્ન કરવો. દહીં ખાવામાં આટલી સાવધાની રાખશો તો કોઇ નુકસાન નહીં થાય, પરંતુ ફાયદા જ ફાયદા મળશે.

આયુર્વેદ વિશેષકોના જણાવ્યા અનુસાર, ઠંડીના દિવસોમાં દહીં ખાવાથી કફની સમસ્યામાં વધારો થાય છે. કારણકે દહીં ખાવાથી ગળામાં બલગમ બનવા લાગે છે અને શરદી-ખાંસીની સમસ્યામાં વધારો થાય છે. સાથે-સાથે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય કે પછી અસ્થમા કે સાઇનસની સમસ્યા હોય તેમણે આયુર્વેદ અનુસાર દહીંનું સેવન ન કરવું જોઇએ, ખાસ કરીને રાત્રે તો ન જ કરવું.આ ઉપરાંત જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે અથવા જેને અસ્થમા અથવા સાઇનસની સમસ્યા છે. તેઓએ તો ક્યારેય દહીંનું સેવન ન કરવું જોઈએ, આયુર્વેદ અનુસાર દહીં ખાવા માટે ખાસ કરીને રાત્રે દહીંનું સેવનું બિલકુલ પણ ન કરવું જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top