માત્ર 1 જ દિવસમાં શરીરની સફાઇ અને શુદ્ધિકરણ કરી તમામ રોગોને દૂર રાખે છે આ રામબાણ ઈલાજ, આ ઇલાજથી થશે 100% શરીરની સફાઇ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

આજે આપણી જીવનશૈલી, ખાદ્ય અને પર્યાવરણની અસર આપણા આરોગ્ય પર પડે છે. જેના કારણે શરીરમાં ઘણા પ્રકારના ઝેરી તત્વો બને છે. જેને બહાર કાઢવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી રીતે, ઝેરી તત્વોને દૂર કરીને શરીરને સ્વચ્છ રાખવા માટે શરીરની પોતાની અલગ રીત છે.

આની સારવાર માટે કેટલાક ઘરગથ્થુ ખાતરના પદાર્થો આપણી આસપાસ પણ ઉપલબ્ધ છે. જેના ઉપયોગથી આપણા શરીરને ઝેરી પદાર્થોથી સુરક્ષિત કરે છે. તો ચાલો આપણે જાણીએ શરીરને સ્વચ્છ અને સ્વસ્થ કરવાના ઉપચારો વિશે.  ગોછુર લીમડાની છાલ પીપળની છાલ 25-25 ગ્રામ ત્રણેયને મિક્સ કરીને અડધો લીટર પાણીમાં ઉકાળો અને જ્યારે પાણી 100 મિલીમીટર રહે ત્યારે ગાળીને મુકી દો અને સવાર સાંજ ખાલી પેટ 50-50 એમએલ સતત સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે.

તુલસી શરીરમાંથી આવતી ગંધને દૂર કરવાનો સૌથી સારો ઉપાય છે. શરીરમાંથી આવતી તીવ્ર દુર્ગંધને દૂર કરવા માટે ટી-ટ્રી ઑયલના કેટલાક ટીપાં સાથે તુલસીનાં પાંદડાઓનો રસ મેળવી એક પેસ્ટ તૈયાર કરી લો અને આ પેસ્ટને શરીર પર લગાવી થોડીક મિનિટો સુધી છોડી દો. થોડી વાર બાદ તેને સાફ પાણીથી ધોઈ લો. આ પ્રયોગથી આપને શરીરમાંથી આવતી દુર્ગંધથી રાહત ચોક્કસ મળશે અને શરીરની સફાય થાય છે.

લાલ દ્રાક્ષ એ શરીરની સફાઇ માટે ઉપયોગી છે. પણ તેમાં વિટામિન સી મળી આવે છે. લાલ દ્રાક્ષમાં વિટામિન સી અને વિટામિન બી 6 પણ જોવા મળે છે અને પોટેશિયમ, કેલ્શિયમ, ફોલેટ અને આયર્નથી ભરેલા લાલ દ્રાક્ષ ખાવાથી પેટની સમસ્યાઓ અને થાક અને કબજિયાત થતી નથી. તે શરીરને બધા ઝેરી તત્વોને બહાર રાખે છે અને સ્વસ્થ રાખે છે.

મકાઈના રેસાનો ઉપયોગ શરીરને લગતી સમસ્યાઓ સૂર કરવા માટે પણ થાય છે અને તેના ઉપયોગથી, મૂત્રાશયની સંક્રમણ,કિડનીમાં પથરી,અને પેશાબની અન્ય વિકારો દૂર થાય છે.અને તેને ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નીચે મુજબ છે. એક કપ પાણીમાં બે નાના ચમચી મકાઈના રેસા ઉકાળો.અને ઉકડ્યા પછી તેને દસ મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ આ પાણીને ગાળી લો અને તેને મધ સાથે મિક્સ કરો. આનાથી શરીરનું શુદ્ધિકરણ થાય છે.

કુંવારપાઠું એ લોહીની શુદ્ધિકરણ માટે મહત્વનો ભાગ ભજવી શકે છે. એલોવેરાનો તાજો રસ તેમાં મધ ભેળવીને થોડો લીંબુનો રસ ભેળવીને સવારે અને સાંજે બે વખત પીવું જોઈએ. આની માત્રા 50 ગ્રામ એલોવેરા નો રસ, ૨૫ ગ્રામ મધ અને એક લીંબુનો રસ સવાર-સાંજ માટે સક્ષમ છે. આનાથી શરીરની સફાય પણ થાઈ છે.

ડુંગળી પણ શરીરના શુદ્ધિકરણ માટે કામ આવી શકે છે. ડુંગળીના રસ અને લીંબુનો રસ અથવા તેમાં મધ ભેળવીને દસ દિવસ રોજ પીવાથી અશુદ્ધ દૂર થાય છે તેમજ લોહીને શુદ્ધ કરે છે. ટમેટા નો રસ સવારે અને સાંજે એક એક ગ્લાસ પીવાથી શરીર શુદ્ધિકરણમાં મહત્વનો ભાગ ભજવી શકે છે. આ સિવાય ચામડી માટે પણ ટમેટાનો રસ સારો છે.

આદુના કટકા કરી તેને લીંબુ સીંધાલું મીઠુંમાં પલાળી પીવાથી શરીરમાં રહેલ લોહી શુદ્ધ થશે. આમ અઠવાડિયામાં ત્રણ વાર આ ઉપાય કરવો. અડધી ચમચી હળદર અને એક ચમચી આમળા પીસીને ગરમ પાણી સાથે લઈ લો, તેનાથી રક્ત શુદ્ધ થાય છે. દરરોજ પાંચ થી છ લિટર પાણી પીવામાં આવે તો તે શરીરમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરે છે.

જો તમારે લોહીનું શુદ્ધિકરણ કરવું હોય તો દરરોજ માટે આમળાના ચૂર્ણનું સેવન કરવું જોઇએ આમળાનું ચૂર્ણનું સેવન કરવાથી લોહીમા થતા ઇન્ફેક્શન માં ઘટાડો આવે છે. આ ઉપરાંત કાંદાનો રસ પણ લોહીનું શુદ્ધિકરણ માટે ઉપયોગમાં આવે છે. દરરોજ કાંદા તેનો રસ લીંબુ નો રસ, મધનું મિશ્રણ દરરોજ સવારે પીવાથી લોહીનું શુદ્ધિકરણ થાય છે. લોહી શુદ્ધ થવાથી શરીરની સફાઇ થાય જાઈ છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here