સવારે જાગતાની સાથે કરી લ્યો આ મંત્રનો જાપ, ક્યારેય નહીં આવે જીવન માં કોઈ સમસ્યાઓ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણે જાણીએ છીએ કે અત્યાર ના સમય માં બધાને વધારે ને વધારે પૈસા કમાવવા હોઈ છે તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ. સાથે જ ઘર પરિવારમાં દરેક સમયે અશાંતિનું વાતાવરણ બનેલું રહે છે.હિંદુ ધર્મમાં કુંડળી, ગ્રહ નક્ષત્ર, રાશિ વગેરેને ઘણું માનવામાં આવે છે. અને એવી માન્યતા છે કે, જે લોકોની કુંડળીમાં ગ્રહ દોષ હોય છે, તેને દેવી દેવતાઓના આશીર્વાદ નથી મળતા. તેમજ એવા લોકોને એમના કોઈપણ શુભ કામનું ફળ નથી મળતું. તો એવામાં લોકો માટે સૌથી વધુ જરૂરી એ બની જાય છે કે, પોતાની કુંડળીના ગ્રહ દોષને પહેલા ઠીક કરવામ આવે.

એવું ન કરવાથી વ્યક્તિના જીવનમાં જાત જાતની મુશ્કેલીઓ આવતી રહે છે, અને તેને દરેક કામમાં નિષ્ફળતા પણ મળે છે. તેની સાથે જ ઘર પરિવારમાં દરેક સમયે અશાંતિનું વાતાવરણ બનેલું રહે છે.કુંડળી દોષ અને દુર્ભાગ્યથી છુટકારો મેળવવા માટે ઘણા પ્રકારના ઉપાય જણાવવામાં આવેલા છે. જો કુંડળી દોષથી પીડિત વ્યક્તિ આ ઉપાયોને અપનાવે છે, તો તેમનું જીવન પહેલા જેવું બની જાય છે. સામાન્ય રીતે લોકોની ધારણા એ છે કે દેવી દેવતાઓના પૂજા પાઠ અને ધ્યાન સ્નાન પછી જ કરવા જોઈએ.

પરંતુ આજે અમે તમને એક એવા શુભ કાર્ય વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે સ્નાન કર્યા પહેલા જ કરવું જોઈએ. તેનાથી વ્યક્તિના જીવનમાં થોડા જ સમયમાં ખુશીઓ આવવા લાગશે.આ કારણે લોકો કુંડળી દોષ અને દુર્ભાગ્યથી છુટકારો મેળવવા માટે ઘણા પ્રકારના ઉપાય કરે છે. એવી માનવામાં આવે છે કે, જો કુંડળી દોષથી પીડિત વ્યક્તિ આ ઉપાયોને અપનાવે છે, તો તેમનું જીવન પહેલા જેવું બની જાય છે.

સામાન્ય રીતે લોકોની ધારણા એ છે કે, સવારે સ્નાન કર્યા પછી જ દેવી દેવતાઓના પૂજા પાઠ અને ધ્યાન કરવા જોઈએ. પરંતુ આજે અમે તમને એક એવા શુભ કાર્ય વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે સ્નાન કર્યા પહેલા જ કરવું જોઈએ. તેનાથી વ્યક્તિના જીવનમાં થોડા જ સમયમાં ખુશીઓ આવવા લાગશે.આપણામાંથી કોઈના જીવનમાં ઓછી સમસ્યાઓ હોય છે, તો કોઈના જીવનમાં થોડી વધુ સમસ્યાઓ હોય છે.

અને સ્ત્રી હોય કે પુરુષ કોઈ વ્યક્તિના જીવન પર એની અસર થાય જ છે. તો એના માટે શાસ્ત્રો અનુસાર સવારે ઉઠ્યા પછી તરત જ આ મંત્રનો જાપ કરવો જોઈએ.બ્રહ્મા મુરારીસ્ત્રિપુરાન્તકારી ભાનુહ શશી ભૂમિસૂતો બુધષ્ચ ગુરુસચ શુક્રહ શનિ રાહુકેતુવહ કુરવનતું સર્વે મમસુપ્રભાતમ.આજનો જમાનો જ એવો આવી ગયો છે કે દરેક વ્યક્તિ પાસે ફોન હોય છે. એટલા માટે લગભગ મોટાભાગના લોકો સવારે ઉઠીને પહેલા ફોન લેતા હોય છે.

અને ઘણા લોકોને એવી આદત પણ હોય છે કે સૌથી પહેલા અરીસામાં એમનો ચહેરો જોવાનું પસંદ હોય છે. પરંતુ તેમાં કોઈ શંકા નથી કે જે લોકો માત્ર પોતાની સાથે પ્રેમ કરે છે, તે સવારે ઉઠીને ભગવાનનું નામ લેવાને બદલે પોતાના ચહેરાને જુએ છે. પરતું આજે અમે તમને જે જણાવીશું તેવું તમે કરશો તો તમારા ઘરમાં ક્યારેય પણ ધનની અછત નહિ રહે.અર્થ અને અસર,મિત્રો, આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે, આ મંત્રનો જાપ કરવાથી તમામ દેવી દેવતા પ્રસન્ન થાય છે.

તેમજ એનાથી નવ ગ્રહોની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આ મંત્રનો શાબ્દિક અર્થ છે, બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સૂર્ય, ચન્દ્ર, મંગળ, બુધ, બ્રૂહસ્પતી, શુક્ર, શની, રાહુ અને કેતુ તમામ મારી સવારને મંગળ બનાવે. જે પણ વ્યક્તિ આ મંત્રનો જાપ સવારે ઉઠતા જ કરે છે, તેને જીવનના દુર્ભાગ્ય માંથી મુક્તિ મળી જાય છે.એ સિવાય બીજો એક મંત્ર પણ ઘણો લાભદાયી છે. એના અનુસાર આપણા હાથમાં જ ત્રણ દેવી દેવતાઓનો નિવાસ હોય છે.

એટલા માટે રોજ સવારે આપણે એના દર્શન કરવા જોઈએ અને આ મંત્ર બોલવો જોઈએ. મિત્રો, આપણી હથેળીના આગળના ભાગમાં લક્ષ્મી, મધ્ય ભાગમાં સરસ્વતી અને હથેલીના મૂળમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. એટલા માટે સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા પોતાની હથેળીને જોવી અને આ મંત્રનો જાપ કરો.આપણા હિંદુ ધર્મ શાસ્ત્રો અનુસાર, વ્યક્તિએ સવારે ઉઠીને સૌથી પહેલા ચહેરો નહિ પરંતુ પોતાની હથેળીઓ જોવી જોઈએ.

ખરેખર તમને એ વાત પણ ઘણી વિચિત્ર લાગી રહી હશે, પરંતુ તે એકદમ સાચું છે.સવારે ઉઠીને તમારી હથેળીઓ જોવાના ઘણા બધા ફાયદા હોય છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું, આ ફાયદા વિશે જાણીને તમે પણ દંગ રહી જશો.શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આપણા ભાગ્યની રેખાઓ આપણા હાથોમાં જ હોય છે. તો તેવામાં જો તમે સવારે ઉઠીને સૌથી પહેલા તમારા ભાગ્યની રેખાઓ જોશો, તો તેનાથી તમને જ ફાયદો થશે. સવારે ઉઠીને પોતાની હથેળીઓ જોવાથી ક્યા ફાયદા થાય છે.

મંત્ર,કરાગે વસતે લક્ષ્મી કરમધ્યે સરસ્વતી કરમૂળે તું ગોવિંદહ પ્રભાતે કરદર્શનમ.હિંદુ ધર્મ શાસ્ત્રો મુજબ દરેક પુરુષ અને મહિલાએ બ્રહ્મ મુહુર્ત એટલે સૂર્યોદય પહેલા જ ઉઠી જવું જોઈએ. જે લોકો સવારે મોડે સુધી ઊંઘે છે, તેમની બુદ્ધી ઓછી થાય છે અને તેમના જીવનમાં દુર્ભાગ્ય વધે છે. એટલા માટે ભૂલથી પણ સવારે વધુ મોડે સુધી ઊંઘવું ન જોઈએ.

આપણા પ્રાચીન શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે, હથેળીના મધ્ય ભાગમાં મહાલક્ષ્મી અને ઉપરના ભાગમાં માં સરસ્વતીનો વાસ હોય છે. તેનો અર્થ એ છે કે જો તમે સવારે ઉઠીને સૌથી પહેલા પોતાની હથેળી જોશો, તો તેનાથી તમને માતા રાણીના દર્શન પણ થજે જશે, અને તમારા તમામ કામ પણ સફળ થશે. એટલા માટે જો બની શકે તો સવારે ઉઠીને સૌથી પહેલા પોતાની હથેળી જ જુવો.એવું પણ કહેવામાં આવે છે કે, આપણી હથેળીઓમાં દેવતાઓનો વાસ હોય છે.

તેવામાં જો તમે સવારે ઉઠીને તમારી હથેળી જોશો તો તેનાથી તમે આખા દિવસ માં જે પણ કામ કરશો, તે હંમેશા સારા જ થશે. ત્યાં સુધી કે એમ કરવાથી તમને જીવનભર કોઈ કાર્યમાં નુકશાન થતું નથી અને તમારું નસીબ હંમેશા તમારી સાથે રહે છે.જીવનમાં આવનાર કોઈ પણ અડચણોને દૂર કરવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રમાં ભગવાન વિષ્ણુના 1000 નામોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ મંત્રના જાપથી તેમને એટલું જ ફળ મળશે જેટલું ફળ વિષ્ણુ સહસ્ત્રનામના જાપથી મળે છે.

વિજ્ઞાનમાં હથેળીના દર્શનનો અર્થ છે કે સવારે ઉઠ્યા પછી સૌથી પહેલું કામ એ કરવું જોઈએ કે હથેળીઓને એકબીજા સાથે ઘસીને આંખો પર મુકવી જોઈએ. સવારે ઉઠીને હથેળીઓના દર્શન કરવાનું એક કારણ વિજ્ઞાનમાં છે એમ કરવાથી આંખોમાં લોહીનો પ્રવાહ આખી રાતની ઊંઘ પછી વ્યવસ્થિત રીતે થવા લાગે છે અને આંખોનું તેજ વધે છે. આવી રીતે દરરોજ કરવાથી ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહે છે.

ઉપર્યુક્ત શ્લોક બોલતા પોતાના હથેલીઓને જોડીને દર્શન કરવા જોઈએ. આ શાસ્ત્રીય વિધાન મોટી જ અર્થપૂર્ણ છે. આથી માનવના મનમાં આત્મનિર્ભરતા અને સ્વાવલંબનની ભાવના વધે છે. તે જીવનને દરેક કાર્યને બીજાના ભરોસા નહી રહી , પોતાના હાથની તરફ જોઈને અભ્યાસી બની જાય છે. સંસારમાં મનુષ્ય સારા ખરાબ જે પણ કાર્ય કરે છે, તે હાથથી જ કરે છે આ હાથ જ અર્થ, કર્મ અને મોક્ષની કુંજી છે.

મૂળ શ્લોક્માં જણાવ્યું છે કે માનવ જીવનની સફળતા માટે સંસારમાં ત્રણ વસ્તુઓની જરૂર હોય છે. ધન, જ્ઞાન અને ઈશ્વર એમાંથી એક પણ વગર જીવન અધૂરુ છે. આ ત્રણ લભ્યભૂત વસ્તુઓ આપણા હાથ , જે કર્મના પ્રતીક છે માં નિવાસ કરે છે. એટલે હાથ દ્વારા શુભ કાર્ય કરી આપણે આ વસ્તુઓ મેળવી શેકીએ છીએ. આથી હાથના અવલોકન કર્લિતો શ્લોક બોલીને ભાવનાને આત્મસાત કરવું જોઈએ. અને દૃઢ નિશ્ચય કરવો જોઈએકે હું બીજાના સહારે ન રહી પોતાના હાથ ઉપર નિર્ભર રહીશ એનાથી પરિશ્રમ કરી દરિદ્રતાને પરાસ્ત કરીશું અને અંતમાં મારા ગોવિંદને મેળવી જીવનમુક્ત થઈ જઈશુ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top