આ નાનકડા દાણા છે દેશી સ્ટીરોયડ, ડાયાબિટીસ, સાંધાના દુખાવા અને લોહીની ઉણપ થઈ જશે ગાયબ, વડીલોને ખાસ ઉપયોગી આ માહિતીને શેર જરૂર કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કાઠિયાવાડી લોકો ઘણા બધા વ્રત રહેતા હોઈ છે અને એમાં પણ શ્રાવણ માસનું અને જૈનના પવિત્ર ચાર માસનું અનેરું મહત્વ હોઈ છે ત્યારે સૌથી વધુ લોકો મૂંઝવણમાં મુકાઈ જતા હોઈ છે કારણકે ફરાળી માં ખાવું તો શું ખાવું ? બટેકાની ફરાળી વેફર, સાબુદાણાની ખીર, ખીચડી વગેરે લોકો ખાતા હોઈ છે પરંતુ ફરાળી વાનગીઓમાં પણ જો તમારે સ્વાસ્થ્ય માટે સારી વાનગી ખાવી હોઈ તો રાજગરાના લોટ માંથી ખાવી.

રાજગરો એટલે પ્રોટીન, ખનિજ તત્ત્વો અને વિટામિન્સથી ભરપૂર ખજાનો. રાજગરાના પાંદડા પણ શરીરના સ્વાસ્થ્ય માટે ઘણા ઉપયોગી છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટિન હોય છે. રાજગરાના દાણામાંથી ખીર, ધાણી કે ચીક્કી બનાવીને પણ ખાઇ શકાય તો એના લોટમાંથી થેપલા,પરોઠા કે શીરો પણ બનાવી શકાય છે.

લોકો રાજગરાનું સેવન ઉપવાસમાં કરતા હોય છે. અને મોટા ભાગે લોકો રાજગરાની ભાખરી તેમજ રાજગરાનો શીરો ખાવાનું પસંદ કરતા હોય છે. શ્રાવણ મહિનામાં રાજગરાની વસ્તુઓ ખાવાનું પસંદ કરતા હોય છે. રાજગરાનું સેવન આપણા શરીર માટે ખુબજ ફાયદાકારક છે. ઉપવાસમાં ભલે આપણે રાજગારો ખાતા હોઈએ પરંતુ આડા દિવસે પણ તેને ખાઈ શકાય છે. કારણકે તેમા ભરપૂર માત્રામા પોષ્ટિક તત્વો રહેલા હોય છે.

શરીરમાં લોહીની ઉણપ છે અને તમને રોજબરોજ ચક્કર આવે છે. તો તમે રાજગરાનું સેવન કરશો તો તમારા શરીરીમાં લોહીનું પ્રમાણ વધશે સાથે જ રાજગરાના સેવનથી તમારા શરીરમાં વિટામીનની ઉણપ પણ દૂર થશે. મહત્વનું છે કે વિટામીનની ઉણપને કારણે શરીરમાં લોહીની અછત સર્જાય છે. પરંતુ રાજગરામાં ભરપૂર માત્રામાં વિટામીન રહેલા હોય છે. જેથી રાજગરાને કારણે આપણા શરીરને ભરપૂર માત્રામા વિટામીન મળી રહે છે.

લાંબા સમય સુધી જુવાન દેખાવા માંગો છો. તો રાજગરાના સેવનથી વધતી જતી ઉમર પણ ઓછી દેખાશે અને તમે લાંબા સમય સુદી જુવાન દેખાશો. કારણકે તેમા ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામીન રહેલા હોય છે. જેના કારણે તમને ફાયદો મળશે.

રાજગરામાં પ્રોટીન અને વિટામનની સાથે સાથે આયર્ન મેગ્નેશિયન , ફોસ્ફરસ, પોટેશિયમ અને એન્ટીઓકિસડેન્ટસ રહેલા હોય છે. જેના કારણે આપણા શરીર માટે રાજગરાનું સેવન ખુબજ ફાયદાકારક છે. અને સપ્તાહમાં માત્ર એક વાર રાજગરાને આહારમાં લેવાથી તમને ઘણા ફાયદા મળે છે.

રાજગરાના સેવનથી તમારા શરરીમાં વિટામીનની ઉણપ પણ દૂર થશે. મહત્વનું છે કે વિટામીનની ઉણપને કારણે આપણા શરીરમાં હિમોગ્લોબિનનો અભાવ સર્જાય છે. પરંતુ રાજગરામાં ભરપૂર માત્રામાં વિટામીન રહેલા હોય છે. જેથી રાજગરાને કારણે આપણા શરીરને ભરપૂર માત્રામા વિટામીન મળી રહે છે.

રાજગરાનું સેવન કરશો તો તમને કબજીયાત જેવી સમસ્યાથી પણ રાહત મળી રહેશે. મહત્વનું છે કે આજની ભાગદોડ વાળી જિંદગીમાં મોટા ભાગના લોકો કબજીયાતની સમસ્યાથી પિડાય છે. અને પછી ડોક્ટર પાસે દવા લેવા જવું પડે છે. પરંતુ જો રાજગરા ખાવાનું રાખશો તો કબજીયાતની સમસ્યાથી પણ રાહત મલી રહેશે.

શરદી ખાસી સામે પણ રક્ષણ મલી રહેશે. સાથેજ જો ખરતા વાળની સમસ્યાથી પરેશાન છો. તો તેના દ્વારા આ સમસ્યાથી પણ છુટકારો મલી રહેશે. રાજગરા દવાઓમાં ઉપયોગ થવાના કારણે બદનામ છે. ડાક્ટરો પ્રમાણે રાજગરા ગરમ હોય છે. આથી શરીરમાં કાર્બોહાઈડ્રેડ અને ગ્લૂકોઝનું સ્તર વધી જાય છે. રાજગરામાં વસા વધારે હોય છે. એનો સાવધાની પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. એના લોટને વધારેમાં વધારે એક મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય. જ્યાં સુધી બને તાજો લોટ ઉપયોગ કરો. લોટમાં ફંગસ અને બેક્ટીરિયા લાગી જાય છે.

રાજગરાના લોટ વધુ દિવસ રાખવામાં આવે તો ખરાબ થઈ જાય છે જે શરીર માટે હાનિકારક છે. ખરાબ રાજગરાના લોટથી બનેલા પકવાન ખાવાથી લોકો ફૂડ પ્વાઈજનિંગના શિકાર થઈ જાય છે, બેહોશી આવે છે. શરીર ઢીલું પડી જાય છે.રાજગરાનો ખરાબ લોટ રાસાયણિક પ્રક્રિયા કરીને ઝેર બની જાય છે.

ડાયાબિટીસ દર્દી માટે શ્રેષ્ઠ છે,જેમાં કોલેસ્ટ્રોલ ઓછું છે જે મગજ ને લીવરની તાકાતમાં વધારો કરે છે.જો રાજગરાનો ઉપયોગ દેશી ગોળ સાથે શિરો બનાવીને અઠવાડિયામાં બે વાર ખાવામાં આવે તો તે આપણા આરોગ્યનો હીરો બને છે ને શરીર સુડોળને ખડતલ બને છે. આપનો સ્ટેમીના ખુબજ વધારે,શરીરના સ્નાયુનો વિકાસ કરે,તેમજ ચયાપચયની ક્રિયામાં વધારો કરે છે,વા,સાંધાની તકલીફમાં ઉત્તમ કામ કરે છે ચામડીના રોગ ના થવા દેતો નથી.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top