ડાયાબિટીસ, સાઈટીકા, સાંધાના દુખાવા, ગેસ અને વા ના દુખાવા માટે જરૂર કરો આનો ઉપયોગ, જરૂર જાણો ચમત્કારી ફાયદાઓ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આ “ઓલ ઇન વન” ફૂલ છે “પારિજાત”, દરેક બીમારી ફાયદાકારક હોય છે. વાત સુંદરતાની હોય કે સ્વાસ્થ્યની, પારિજાતના ફૂલ ને પહેલા નંબરે માનવા માં આવે છે. પારિજાતના ફૂલ આમતો નાના અને સફેદ રંગના હોય છે, પરંતુ તેના ફાયદા બહુ જ મોટા-મોટા હોય છે. પુરાણો માં પણ પારિજાત ને ખુબજ ગુણકારી માનવામાં આવ્યું છે.

પારિજાત ની ડાંડલી નારંગી રંગની હોય છે અને આ ફૂલ રાત્રે જ ખીલે છે અને સવારે જમીન પર વેરાયેલા જોવા મળે છે. પારિજાતના માત્ર ફૂલ જ નહી તેનો છોડ પણ દવા અને સૌંદર્ય ની સામગ્રી બનાવવ માટે પણ ખૂબ જ ઉપયોગ માં લેવામાં આવે છે.

મગજ, ચીકનગુનિયા અથવા તો ડેન્ગ્યુ નો તાવ આવે ત્યારે પારીજાતના પાનને પીસી ને ગરમ પાણીમાં ઉમેરી ને પીવાથી તાવમા રાહત મળે છે. મગજ ને ઠંડુ રાખી શક્તિ આપવા અને મગજ ની ગરમી ઓછી કરવા પણ પારીજાત ઉપયોગી છે.

સાંધાના દુખાવામા પારીજાતના છ-સાત પાનને પીસી તેની ચટણી બનાવી એક ગ્લાસ પાણીમાં ઉમેરી આ મિશ્રણ અડધો ગ્લાસ બચે ત્યા સુધી ઉકાળીને રોજ સવારે ખાલી પેટે પીવો. ડેન્ગ્યુ થયા બાદ શરીરમા રહેતી કળતર દુર કરવા માટે પારીજાતના પાનનો ઉકાળો કરી ને પીવો લાભદાઈ છે . આ ઉકાળો આઠ થી દસ દિવસ પીવાથી કળતર દુર કરી શકાય છે.

પારીજાતના પાનને પાણીમા પીસી ને વાળમા લગાવવાથી વાળનો ખોડો અને વાળની સફેદી દુર કરી શકાય છે. સાથે સાથે નવા વાળ પણ આવે છે. પારીજાતના તેલની  માલીશ કરવાથી શરીરની ચામડીમા નીખાર આવે છે. પારીજાતના એક બીજનુ રોજ સેવન કરવાથી બવાસીર નામનો રોગ દુર કરી શકાય છે.

પારિજાતના પાંચ-સાત જેટલા પાન તોડીને પથ્થર વડે પીસી નાખો અને તેની ચટણી બનાવી નાખવી . પછી એક ગ્લાસ પાણીમાં અડધુ પાણી રહે તે રીતે ઉકાળો ત્યાર પછી ઠંડુ કરીને પીવાથી વીસ વર્ષ જૂનો ગઠિયાનો રોગ પણ આનાથી મટાંડી શકાય છે.

સાઈટીકા એ ખરેખર ગંભીર બીમારી છે. પારિજાતના પાન ને ધીમી આંચ પર ઉકાળીને તેનો ઘટ્ટ મિશ્રણ બનાવી લો. અને પછી આનું સેવન કરવાથી સાયટીકા ના દર્દીઓને રાહત મળે છે. આ સિવાય લોહી બંધ હોય તો ધમનીઓને ખોલવામાં પણ આ ઉપાય કારગર સાબિત થાઈ છે.

પારિજાત નાં પાન એક ખુબજ સારી ઔષધિ છે. જેમને ઘૂંટણ નાં દર્દ છે, કમર નો દુઃખાવો છે, સંધિવા જેને સામાન્ય રીતે વા કહીએ છે તેની તકલીફ ખુબ વધારે હોય તો એમનાં માટે પારિજાત ના વૃક્ષ નાં પાન કામ ની ઔષધિ સાબિત થાઈ છે.

પરિજાત લઘુ અને રુક્ષ છે.છતાં પણ તેના ઊષ્ણ સ્વાભાવને કારણે વાયુનો નાશ કરનાર સાબિત થયું છે. તે પચવામાં તીખી છે. મતલબ કટુ વિપાકી છે. તે સ્વાદે કડવું છે. અન્ય ગુણોનો અને કર્મોનો વિચાર કરીએ તો ઊષ્ણ અને તિકત હોવાને કારણે તેને જંતુઘ્ન અને કેશ્ય પણ માનવામાં છે. નાડીતંત્રના સોજાને દૂર કરીને તે સારામાં સારું પરિણામ આપે છે.

ચિકનગુનિયા જેવી અનેક પ્રકારની બીમારીઓ છે કે જેની અંદર લોકોના સાંધામાં દુખાવો થતો હોય છે. આવી સમસ્યામાં પારિજાતના પાન રામબાણ ઇલાજ સાબિત થાય છે. જો માત્ર ત્રણ દિવસ સુધી પારીજાત ના પાન નો રસ પીવામાં આવે તો ગમે તેવા સાંધાના દુખાવામાં તરત જ રાહત મળે છે.

ડેન્ગ્યુ થયા બાદ શરીર મા રહેતી કળતર દુર કરવા માટે પારીજાત ના પાનનો ઉકાળો કરી ને પીવો. આ ઉકાળો આઠ થી દસ  દિવસ પીવાથી કળતર દુર થાય જાશે.દાદર દુર કરવા પારીજાત ના પણ ને પીસી લગાવવાથી ફાયદો મળે છે.પારીજાત ના પાનને પીસી ને મધ મા ઉમેરી સેવન કરવાથી અથવા તો ચા મા મિકસ કરી ઉકાળીને પીવાથી હઠીલી ઉધરસ પણ દુર કરી શકાય છે.

 

વૃદ્ધ માણસો ને પેશાબ સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા છે, જેવી રીતે કે પેશાબ અટકવો, ટીપું ટીપું કરી ને પેશાબ થવો. પેશાબ કરતી વખતે બળતરા થવી જેવી તકલીફો પારિજાત ના પાન ના રસ થિ ઠીક થઈ જાય છે. પારિજાત નાં પાન તોડી એની ચટણી બનાવી એક ગ્લાસ પાણીમાં નાખી દો. એ પાણી અડધું નો થઈ જાય ત્યાં સુધી ગરમ કરો. હવે એ પાણી ને સાઈડ મા રાખી દો,પાણી એક્દમ ઠંડું થઈ ગયા પછિ એને ગાળી લ્યો અને એને પી જાવ.પાન ને ચાવી ને ખાશો તો અસર થાતાં જાજા દિવસ લાગશે. એટલાં માટે પાન ને પીસી અને એની ચટણી બનાવી પાણી સાથે લેવાથી તે જલદી અસરકારક સાબિત થાઈ છે.

વન વિભાગની વિનંતિ છે કે ઘરમાં થોડી પણ જગ્યા હોય તો ત્યાં પારિજાત નું વૃક્ષ વાવો, ખુબજ કામ આવશે. કારણ કે આજ કાલ લોકો ને સાંધાનો રોગ ખુબજ થાય છે. અને ચિકનગુનીયામાં પણ પારિજાત ના વૃક્ષનાં પાનનો રસ પીશો તો ત્રણ દિવસ મા ઠીક થઇ જાય છે .

જો તમને સાંધાનો દુખાવો રહેતો હોય અને કોઈ પણ જાત ની દવા કરી પણ ફેર ન પડતો હોય તો પારિજાતના દસથી બાર પાનને લઈને ઉપર કહ્યા મુજબ પીસી નાખો, પછી એક ગ્લાસમાં પાણીમાં તેને ઉકાળો. પાણી જ્યારે પા ભાગનું બચે ત્યારે તેને ઠંડુ કરીને પી જાઓ. આવું કરવાથી ત્રણ મહિનામાં ગોઠણ માં smoothness પાછી આવી જાય છે. અને જો આનાથી ફેર ન પડે તો અથવા થોડી ખામી રહી જાય તો એક મહિનાનું અંતર રાખીને આ ઉપાય પાછો અજમાવવા માં આવે તો અસરકારક સાબિત થાઈ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top