રાત્રે ઊંઘતા પહેલા મોજામાં ડુંગળીનો એક ટુકડો રાખવાથી અનેક ફાયદા થાય છે. અનેક લોકો જાણે છે કે, ડુંગળી અને લસણ વાયુને શુદ્ધ કરે છે. પરંતુ બહુ ઓછા લોકો એ જાણતા હશે કે જ્યારે તેને શરીર પર લગાવવામાં આવે તો તે શરીરમાં કીટાણુઓ અને જીવાણુઓનો પણ નાશ કરે છે.
મોજામાં ડુંગળી રાખીને ઊંઘવાથી શરીરના ભાગોને સ્વસ્થ રાખવામાં આવે છે. આ વાત મેડિકલી પ્રૂવ થઈ છે કે, ડુંગળીમાં રહેલું ફોસ્ફરિક એસિડ રક્તની ધમનીઓમાં ઘૂસીને તેને શુદ્ધ બનાવે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, પગ ની શક્તિ શરીરમાં આંતરિક અંગો સુધી પહોંચે છે.
પગની એડીમાં એવી ઘણી કોશિકાઓ રહેલ છે, જે આખા શરીની અલગ અલગ કોશિકાઓ સાથે જોડાયેલી છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે જો રાત્રે પગ નીચે ડુંગળી રાખવામાં આવે તો એનાથી ઘણી શારીરિક અને માનસિક સમસ્યાઓ દૂર થાય છે. એટલા માટે જો રાત્રે ઊંઘતા પહેલા મોજામાં ડુંગળીના ટુકડા રાખવામાં આવે તો આ સ્વાસ્થ્ય માટે ઘણા પ્રકારના ફાયદા થાય છે.
પગની નીચે અલગ અલગ તંત્રિકા (લગભગ 7000) અંત સુધી હોય છે. જે શરીરના વિવિધ ભાગો સાથે જોડાયેલી હોય છે. તે શરીરની અંદર એક શક્તિશાળી વીજળીના સર્કિટની જેમ કામ કરે છે. સુતા સમયે એક ડુંગળીની સ્લાઈડસ પગના તળિયા પર રાખીને તેના પર મોજાં પહેરીને સુવો તો તે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદા કારક છે.
પગમાં ઘણા બધા તંત્ર હોય છે જે શરીરના દરેક હિસ્સા સાથે જોડાયેલા હોય છે. જેમ કે નસો, એક્યુપ્રેશર થેરેપીને પણ કરવામાં આવે છે એટલા માટે જો ડુંગળીનો ટુકડો અથવા સ્લાઈડ્સ પગના તળિયે રાખીને ઉપર મોજાં પહેરીને સુવો છો તો ખુબ જ અસરકારક રહે છે. પરંતુ મોજામાં સ્લાઈસ આવી રીતે રાખો કે તે સંપૂર્ણ રીતે પગમાં ટચ કરે. નહીતો કોઈ ફાયદો થશે નહિ.
મોજાં અને ડુંગળીનો આ ઉપાય તાવમાં સૌથી વધારે પ્રભાવકારી છે. જો તાવ મહેસુસ કરી રહ્યા છો તો રાત્રે સુતા સમયે આ ઉપાય અજમાવો અને આરામથી સુઈ જાવ. કાપેલી ડુંગળી તમારા આખા શરીરની ગરમીને સુકવી નાખશે અને સવાર પડતાની સાથે જ તમને ખુબ જ રાહત મળશે. ડુંગળી એન્ટીબેક્ટેરીયલ ગુણોથી ભરપુર હોય છે.
શરીરના કોઈ પણ ભાગમાં રાખવામાં અથવા ઘસવાથી તે બેક્ટેરિયાનો નાશ કરે છે અને વધી ગયેલા તાપમાનને ઓછું કરે છે. ડુંગળીને પગમાં રાખીને સુવાથી પગમાંથી આવતી દુર્ગંધને પણ તે દુર કરવામાં મદદગાર સાબિત થાય છે. ઘણા બધા લોકો એવા હોય છે જેના પગમાંથી દુર્ગંદ આવતી હોય છે અને તેના કારણે બીજા વ્યક્તિઓને પરેશાની થતી હોય છે તેવા લોકોએ આ પ્રયોગ કરવો જોઈએ.
અમુક લોકો આખો દિવસ શુઝ પહેરતા હોય છે તેના કારણે પણ દુર્ગંધ આવતી હોય છે. માટે ડુંગળી તેની વાસથી આસપાસના વાયુને શુદ્ધ કરે છે. એવું પણ માનવામાં આવે છે કે ડુંગળી પગના તળિયાની નીચે રાખવાથી પેટની સંક્રમણ પ્રક્રિયાની સમસ્યાથી છુટકારો મળે છે અને કિડની સંબંધિત સમસ્યાઓ પણ દુર થાય છે અને લોહીને શુદ્ધ કરવામાં પણ ખુબ જ અસરકારક અને મદદગાર સાબિત થાય છે.
આ ઉપાય નાના આંતરડા અને મૂત્રાશયની સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે. તેના સિવાય શરદી, તાવ, માથું દુખતું હોય, પાચન સમસ્યા હોય તો પણ આ ઉપાય દ્વારા મટાડી શકાય છે. આ ખુબ જ ગુણકારી ઔષધી છે. ખાવામાં પણ ડુંગળીનો ઉપયોગ કરવો જોઈએ તેનાથી પણ શારીરિક ફાયદા થાય છે. પગના તળિયા પર ડુંગળી રાખીને મોજાં પહેરવાથી ચામડીના લગતા રોગો પણ દુર થાય છે.
ડુંગળીમાં એન્ટીબેક્ટેરીયલ અને ફંગલના ગુણો રહેલા હોય છે. અને તે ઇમ્યુનિટી સિસ્ટમને પણ મજબુત કરે છે. આપણા શરીરના બાહ્ય ભાગમાં રહેલા બેકટેરિયાને પણ નષ્ટ કરે છે. હવે કોઈ પણ બીમારી હોય તો તેમાં માત્ર એક જ રાત આ પ્રયોગ કરો અને તકલીફોથી મેળવો છુટકારો.