મળી ગયો દવા કરતાં 100 ગણો અસરકારક કુદરતી પેઈનકીલર, 100% ગોઠણ-સાંધા અને માથાના દુખાવા જીવનભર ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજ ના સમય દરેક વ્યક્તિ પૈસા ની પાછળ એટલો ભાગી રહ્યો છે કે તેની પાસે સ્વાસ્થ્ય અંગે કાળજી લેવા માટે થોડો પણ સમય નથી. પરિણામે ઘણી બધી બીમારી આપણા શરીર માં વધતી જાય છે. શરીર ના કોઈ પણ ભાગમાં પીડા થવી એ આજકાલ વ્યસ્ત જીવનમાં સાવ સામાન્ય બની ગયું છે. આવી સ્થિતિ માં લોકો દુખાવાથી બચવા માટે પેઈનકિલર નો ઉપયોગ કરે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ આડઅસર કરે છે. આજે આપણે એક એવા છોડ વિષે જાણીશું જે શરીર ના દરેક પ્રકારના દુખાવામાંથી રાહત મળે છે.

નિર્ગુંન્ડી નો છોડ .આ છોડ શરીર ને અનેકવિધ બીમારીમાંથી રક્ષણ આપે છે. આ છોડ અનેક બીમારી માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે. આ છોડ ની ઓળખાણ તેની કિનારીથી કરવામાં આવે છે. આ છોડ ૬-૧૨ ફૂટ ની ઉંચાઈ ધરાવતો હોય છે. તેના ફળ નાના સફેદ અને ગોળાકાર હોય છે.

શરીરની અંદર આવેલ આ કફ એક ઔષધિ તરીકે જાણીતુ છે, જેના કારણે તે શરીરની અંદર થતા કોઈપણ દુ:ખાવાને ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. આ છોડ એ આપણા દેશમા આપમેળે ઉગી નીકળે છે. તેના છોડ ગરમ પ્રદેશોમા મોટી માત્રામા જોવા મળે છે. તે ખેતરોના શેઠે અને બાગ-બગીચામા અને ઘરોમા પણ રોપવામા આવે છે.

ગળામા સમસ્યાઓ :

નિર્ગુંન્ડી એ કફ અને વાતશામક ઔષધી તરીકે ઓળખવામા આવે છે. આ છોડ દુઃખાવાને દુર કરનાર માનવામા આવે છે. આ છોડ ગુણતત્વોથી ભરપુર હોય છે.નિર્ગુંન્ડીને વાટીને દુઃખાવો થતો હોય તે જગ્યા ઉપર લગાવવામા આવે તો આ દુઃખાવાને તરત જ ઓછો કરી દે છે. આ પાનનો જો તમે ઉકાળો બનાવી કોગળા કરો તો તમારી ગળાની સમસ્યા દુર થઇ જાય છે.

કાનનો દુ:ખાવો :

જો કોઈપણ પ્રકારનો કાનનો દુઃખાવો થાય છે તો આ નીર્ગુડીના પાનના તેલને મધ સાથે મિક્સ કરીને ૧-૨ ટીપા કાનમા નાખવાથી નિશ્ચિત રૂપ થી જ લાભ મળે છે.

તાવ, શરદી અને માથાનો દુખાવો દૂર કરવા :

તાવ અને શરદી જેવી સમસ્યામા પણ નીર્ગુડીના તેલની માલીશ કરવાથી લાભ થાય છે. જો તમને કોઈપણ પ્રકારનો માથાનો દુખાવો હોય તો તેના માટે આના પાંદડાને ગરમ કરી લો અને માથા પર બાંધી લો, આવુ કરવાથી આ પીડામાંથી રાહત થશે.

વાળ માટે ઉપયોગ :

આ નિર્ગુન્ડી પાનથી બનાવેલ તેલને વાળમાં એક સારા રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. તેનો નિયમિત ઉપયોગ થી વાળ નું ખરવાનું દૂર થાય છે, સાથે તે વાળના વિકાસને વધારવા માટે ઉપયોગી છે. તેના રોજ ઉપયોગ કરવાથી જૂ, ખોડો સહિત ઉંદરીને સારું કરવામાં ફાયદાકારક છે. સ્ત્રીઓ નિર્ગુન્ડીના તેલનો વાળના વિકાસ માટે અને ખોડો દૂર કરવા માટે ઉપયોગ કરે છે.

પ્રજનન ક્ષમતા વધારવા માટે :

નિર્ગુન્ડી ઔષધી સ્ત્રીના સ્વાસ્થય સારું બનાવવાની સાથે પ્રજનન ક્ષમતા વધારવામાં મદદ કરે છે. વંધ્યત્વથી પીડાયેલી મહિલા ઓને ૨00 મિલી ગ્રામ નિર્ગુન્ડિના રસનું સેવન કરવું જોઈએ. રોજ ૬ મહિના સુધી નિર્ગુન્ડિની ચા પીવાથી ઘણો ફાયદો થાય છે. તેનાથી મહિલાઓ ને પૂરતા પ્રમાણમાં વિટામિન અને ખનીજ પદાર્થો મળે છે. આવી રીતે મહિલાઓ વ્યંધત્વ નું કુદરતી સારવાર કરવા માટે કરે છે.

પાચન માટે :

જો તમે પાચનની સમસ્યા થી પીડાવ છો, તો નિર્ગુન્ડી તમારી મદદ કરી શકે છે. તે પાચનતંત્રની કાર્યક્ષમતામાં સુધારો અને મજબૂત કરવામાં મદદ કરે છે. તે ભૂખ વધારવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત નિર્ગુન્ડીની ઔષધીય ગુણ પેટનો દુખાવો, પેટનો ગેસ, આવરણ અને પેટમાં બળતરા જેવી અનેક સમસ્યાઓ દૂર કરવામાં માટે ફાયદાકારક છે. નિર્ગુન્ડિના પાનમાથી કાઢેલો રસનો ઉપયોગ કરીને તે પાચનતંત્રને સાફ કરે છે. આ રીતે પાચનતંત્ર સારું બનાવવા માટે નિર્ગુન્ડી ખુબજ ફાયદાકારક છે.

માસિક ધર્મમાં :

નિર્ગુન્ડી સ્ત્રીઓ માટે ઘણી ફાયદાકારક હોય છે. એવું માનવામાં આવે છે કે જે સ્ત્રીઓ માસિક ધર્મથી પહેલા નિર્ગુન્ડી સેવન કરતી હોય તે સારી રીતે રક્તસ્ત્રાવ અને ડિપ્રેશન જેવા લક્ષણો માં સારી રહે છે જ્યારે લગભગ 3 માસિક ચક્રને માટે રોજ વપરાશ કરવાથી માસિક ધર્મ પછી થતી તકલીફ જેવીકે પેટનો દુખાવો , કમરનો દુખાવા માં રાહત થાય છે.

મોનોપોઝ ઘટાડવા :

નિર્ગુન્ડીના છોડનો વપરાશ કરવાથી પ્રોજેસ્ટેરોન નું સ્તરને વધારી શકે છે. જેનાથી મહિલાઓના મૂડમાં સુધારો કરવામાં મદદ મળે છે. રજોવૃતિ સ્ત્રીઓમાં 50 વર્ષ થી વધારે ઉમરમાં થતી એક સામાન્ય સ્થિતિ છે. આ સમય દરમિયાન સ્ત્રીઓમાં થતી સમસ્યાઓમાં મૂડ સ્વિંગ, યોનિ શુષ્કતા નો સમાવેશ થાય છે. જો કે આ સમસ્યામાથી છૂટકારો મેળવવા માટે 8થી 10 અઠવાડીયા લાગી થઈ શકે છે.

કફશામક :

આ કફશામક ઔષધી ના રૂપે ઓળખવામાં આવે છે. આ છોડ શ્રેષ્ઠ દુઃખાવા ને દુર કરનાર માનવામાં આવે છે. આના છોડ ને જો વાટી ને દુઃખાવા વાળી જગ્યા ઉપર લગાવવામાં આવે તો આ દુઃખાવા ને તરત જ ઓછો કરી દે છે. આ પાન ના જો તમે ઉકાળો બનાવી કોગળા કરો તો કોગળા કરવાથી ગળા નો દુઃખાવો દુર થઇ જાય છે.

માસપેશીઓના સોજા માં નીર્ગુની ના છાલ નું ચૂરણ ૫ ગ્રામ માત્રા માં લેવાથી ફાયદો થાય છે, અને તાવ, શરદી, માં તેલ ની માલીશ કરવાથી લાભ થાય છે. કોઈ પણ માથા નો દુઃખાવો હોય તેના માટે પાંદડા ને ગરમ કરી લો અને અંગ ઉપર બાંધી લો, આવું કરવાથી દુઃખાવા માં રાહત થશે. આ છોડ ના પાન ને ખાવાથી કેન્સર જેવી ગંભીર બીમારી પણ દુર થઇ જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top