દવા કરતાં 100 ગણું ગુણકારી આનું 7 દિવસ સેવનથી ડાયાબિટીસ અને કબજિયાત જીવનભર ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઘઉંના લોટથી બનતી રોટલી તો પૌષ્ટિક ખોરાક જ છે પરંતુ ફણગાવેલા ઘઉં પણ તમને ખૂબ જ વિટામિન્સ અને પૌષ્ટિક તત્વ આપી શકે છે. જેનાથી ન માત્ર તેના સ્વાદમાં વૃ્દ્ધિ થાય છે. પરંતુ તેના પોષક તત્વો અને ગુણોમાં પણ વૃદ્ધિ થાય છે. ફણગાવેલું અનાજ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.ગુણો થી ભરપુર છે આ ફણગાવેલા ઘઉં. તો ચાલો આજે આપણે જાણીએ ફણગાવેલા ઘઉં ના ફાયદા.

વજન ઘટાડવા માટે :

આજ ના સમય માં બજારુ ખાણી-પીણી થી દરેક ને એક જ સમસ્યા હોય છે વધારે પડતું વજન.વધતું વજન અને ચરબી ને ઘટાડવી જરૂરી બની જાય છે. જો તમે વજન ઓછુ કરવા માગો છો તો આજે જ શરુ કરી દો ફણગાવેલા ઘઉં ને તમારા આહાર માં લેવાના. ફણગાવેલા ઘઉંમાં પૂરતી માત્રામાં ફાયબર પણ હોય છે અને તેનાથી સારી એવી ઉર્જા પણ મળે છે. જેના કારણે વધારે ખોરાક ની જરૂરીયાત પડતી નથી. ફાઈબરયુક્ત આહાર ની સહાયતા થી તમે વજન ને નિયંત્રણ માં લાવી શકો. સ્પ્રાઉટ્સમાંથી શરીરને ફાઈબર મળે છે જેથી લાંબા સમય સુધી પેટ ભરેલુ
રહે છે . જો તમને વજબ ઘટાડવું છે તો દરરોજ અંકુરિત ઘઉંનું સેવન કરો.

ડાયાબીટીસ માટે સર્વોત્તમ :

ફણગાવેલા ઘઉં ડાયાબીટીસ ના દર્દી માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. ફણગાવેલા ઘઉં માં ફાઈબર પુષ્કળ પ્રમાણ માં રહેલું હોય છે. જે ભોજન કર્યા બાદ ગ્લુકોઝ ની પ્રક્રિયા ને કામ કરવામાં મદદરૂપ છે. એટલે જો તમે ડાયાબીટીસ ની સમસ્યા થી પીડાતા હોય તો તમારા રોજીંદા આહાર માં ફણગાવેલા ઘઉં નું સેવન કરો. ફણગાવેલા ઘઉં ટાઈપ -૨ ડાયાબીટીસ ના દર્દી માટે અમૃત સમાન છે. અને તેને રક્ષણ પણ મળે છે.

કબજિયાત માંથી છુટકારો :

ઘણીવાર બેઠાડું જીવન અને પાચનશક્તિ ઓછી હોવાને કારણે કબજિયાત થી પીડાતા હોય છે. કબજિયાત સામાન્ય રીતે ફાઈબર ની ઉણપ ના કારણે પણ થઇ શકે છે. અને ફણગાવેલા ઘઉં માં ફાઈબર ભરપૂર પ્રમાણ માં હોય છે. જેથી ફણગાવેલા ઘઉં નું સેવન કરવાથી કબજીયાત ની સમસ્યા દૂર થાય છે. ફણગાવેલા ઘઉંમાં વિટામિન ઇ ભરપૂર માત્રામાં હોય છે. શરીરની ઉર્વરક ક્ષમતા વધારવા માટે વિટામિન ઇ એક આવશ્યક પોષક તત્વ છે. જે લોકોને દરેક સમયે પાચન સંબંધી સમસ્યા રહે છે એમના માટે અંકુરિત ઘઉં સારા રહે છે કારણકે આ ફાઈબરથી ભરપૂર હોય છે. આ અનાજ પાચન તંત્રને સુદૃઢ બનાવે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે :

ફણગાવેલા ઘઉં નું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ ફણગાવેલા ઘઉં નું સેવન કરવાથી શરીર માં પ્રવર્તતા ઝેરી જીવાણુઓ તથા અન્ય દૂષિત પદાર્થો નો નાશ થાય છે. ફણગાવેલા ઘઉંના દાણાને ચાવીને ખાવાથી શરીરની કોશિકાઓ શુદ્ધ રહે છે અને એનાથી નવી કોશિકાઓના નિર્માણમાં પણ મદદ મળે છે. આમ, ફણગાવેલા ઘઉં નું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

 

ફણગાવેલા ઘઉં નું રોજ સેવન કરવાથી હૃદયરોગ થી પીડાથી રાહત મળે છે. ડોકટરો પણ હૃદય ને સ્વસ્થ રાખવા માટે ઘઉં નું સેવન કરવાની સલાહ આપતા હોય છે. ફણગાવેલા ઘઉં માં પુષ્કળ પ્રમાણ માં ન્યુટ્રીશન્સ નો સમાવેશ થાય છે. જે લોકો હૃદય સાથે જોડાયેલા રોગો ને આપણા શરીર માં આવતા અટકાવે છે અને શરીર નું રક્ષણ કરે છે. કિડની ગ્રંથિઓ તંત્રિકા તંત્રની મજબૂત તથા નવી લોહી કોશિકાઓના નિર્માણમાં પણ એનાથી મદદ મળે છે.

કેવી રીતે ઘઉં ને અંકુરિત કરશો :

ઘઉંને બરાબર સાફ કરીને ૧૦-૧૨ કલાક માટે ચોખ્ખા પાણીમાં પલાળી રાખો. પછી ઘઉંને એક સ્વચ્છ સુતરાઉ કપડામાં બાંધીને એક ડબ્બા માં મૂકો. જ્યારે અંકુરિત થવા લાગે ત્યારે તેનું સેવન કરી લો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top