ડોકટોરની દવા ફેઇલ થાય ત્યાં 100% જબરજસ્ત અસર બતાવે છે આ રસ, કબજિયાત અને ડાયાબિટીસવાળ ખાસ વાંચે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આરોગ્ય સાથે સંબંધિત દરેક નાની મોટી સમસ્યા સામે લડવા માટે પ્રકૃતિએ આપણને અનેક વસ્તુઓ આપી છે. ઘઉંના જ્વારા લોહીની કમી,હાઈ બીપી, શરદી, અસ્થમા, સાઈનસ, અલ્સર, કેન્સર, આંતરડામાં સોજા, દાંતની તકલીફ, ચાસ઼ીના રોગો, કિ઼ની,થાઈરોઈડ અને પાચનને લગતી તકલીફોમાં લાભદાયી છે. જેની આરોગ્ય પર સકારાત્મક અસર પડે છે. પ્રકૃતિએ આપેલી ભેટમાંથી એક છે ઘઉંના જવારા જેનો ઉપયોગ ઔષધિના રૂપમાં કરવામાં આવે છે. આજે એવા જ એક અમૃત રસ કહેવાતા વસ્તુની વાત કરીશું. ઘઉંના જવારા કબજિયાત દુર કરવા માટે ખુબ જ લાભદાયી છે.

કેન્સર ના રોગી માટે રામબાણ :

ઘઉંના જ્વારામાં કેન્સરથી બચવા સુધીના ગુણ રહેલા હોય છે. આ બ્લડમાં ઑક્સિટોસિનની માત્રાને બેલેન્સ કરે છે. સાથે જ આ એન્ટી ઑક્સિડેન્ટથી ભરેલું હોય છે જે કેન્સર કોશિકાઓને વધતી રોકે છે. અને કેન્સર ને પણ અટકાવે છે.

ઘઉંના જવારા માં અલ્કલાઇન તત્વ હોય છે, જે તમને અલ્સર, ડાયરિયા અને ગેસ્ટ્રોઇન્ટેસટાઇલ ,કબજિયાત જેવી સમસ્યાઓથી બચાવીને રાખે છે. તમામ પેટ સંબંધિત સમસ્યામાંથી છુટકારો કરે છે. ઘઉંના જ્વારાનો રસ સુપર ડાયજેસ્ટેબલ હોય છે.

એનીમિયા :

ઘઉં ના જવારા એટલે કે વ્હીટગ્રાસમાં 70 ટકા જેટલું ક્લોરોફિલ હોય છે. જે બોડીમાં લોહીની ખામીને બેલેન્સ કરી રાખે છે. એનો રસ નિરંતર પીવાથી એનીમિયા જેવી સમસ્યાનો સામનો કરવો પડતો નથી. એમાં નવા સેલ્સ બનાવવાના ગુણ હોય છે અને આ ડેસ સેલ્સને હટાવીને પ્રભાવિત સ્કીનને યોગ્ય કરે છે.

કબજિયાત :

આ ઘઉં ના જવારા ના જ્યુસના સેવનથી શરીરમાં મેગ્નેશિયમનની ઉણપ પૂરી થાય છે. જે કારણથી તમને કબજિયાત અને આંતરડાની સંબંધિત તકલીફોમાં ફાયદો પહોંચે છે. રેડ બ્લડ સેલ્સને વધારે છે. એનાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે અને રોગો સામે લડવાની ક્ષમતા પણ વધે છે.

ઘઉંના જવારા માં મોજૂદ મિનરલ્સ અને ક્લોરોફિલ વાળને જલ્દી હેલ્ધી બનાવવામાં મદદ કરે છે. આ પીવાથી જ્યાં વાળની અંદરની પકડ મજબૂત બનાવે છે. અને ખોડો દુર થાય છે. અને વાળને મજબુત બનાવે છે.

દાંતની સમસ્યા :

ઘઉં ના જવારા ના સેવન થી મોઢાથી જોડાયેલી સમસ્યાને ઠીક કરવામાં મદદ કરે છે. પાયરિયા, દાંતમા દુખાવો અને મોઢામાંથી આવતી દુર્ગંધ જેવી સમસ્યાઓમાં વ્હીટગ્રાસનું સેવન કરવાથી ખૂબ લાભ મળે છે. અને પેઢા માં દુખાવાના પણ રાહત મળે છે.

બ્લડ પ્રેશર :

વ્હીટગ્રાસ બ્લડ નસની બ્લૉકેજને સાફ કરીને બ્લડ પ્રેશરને નોર્મલ રાખવામાં મદદ કરે છે. સાથે જ એના સેવનથી બ્લડ સેલ્સની સંખ્યામાં પણ વૃદ્ધિ થાય છે. ઘઉં ના જવારા માં એવા તત્વ હોય છે કે જે શરીર ને સાફ કરવામાં મદદ કરે છે. ઘઉં ના જવરમાં એન્ઝાઇમ, અમીનો એસિડ અને વિટામીન બી ડાઇજેશથી જોડાયેલી દરેક સમસ્યાને ખતમ કરવામાં કારગર થાય છે.

મેદસ્વિતા :

ઘઉં ના જવારા ના જ્યુસ પીવાથી ખોરાકને સરળતાથી પચાવવામાં મદદ કરે છે. તમારું જમવાનું જેટલું જલ્દી પચશે એટલું ઓછું મેદસ્વિતાના શિકાર થશો. અને ગેસ જેવી સમસ્યા માંથી પણ છુટકારો મળે છે.

હિમોગ્લોબીન માં વધારો :

જે લોકોને લોહીની ખામીની સમસ્યા રહે છે. તેના લોકોએ ઘઉંના જ્વારાનો રસ પીવાનું શરુ કરી દેવું જોઈએ. એક જ મહિનામાં હીમોગ્લોબીન વધી જશે. અને લોહીની ઉણપ માંથી મુક્તિ મળશે. ઘઉંના જ્વારામાં રહેલા ક્લોરોફિલ લોહીમાં વધારે ઑક્સીજન પહોંચાડવાનું કામ કરે છે.

ડાયાબીટીસ :

ઘઉંના જવારા થી ડાયાબિટીસના દર્દીઓને ડાયાબિટીસવધારે વધતું હોય તો ૭ દિવસ માં ચમત્કારિક રિઝલ્ટ આપે છે. ઘઉંના જવારા મેદસ્વીતાને પણ દૂર કરે છે. આજકાલ દર ૪થી વ્યક્તી મેદસ્વીતા ની શિકાર છે જેને પણ ઘઉંના જવારા નો રસ પિવાથી મેદસ્વીતા દૂર કરવામાં લાભકારક છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top