મિત્રો આજે અમે ખુબજ મહત્વ પૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છે. શરીરમાં કેલ્શિયમની કમી થવાથી માંસપેશી અને હાડકા સંબંધી બીમારી થાય છે. આયુર્વેદ અનુસાર એવું કહેવાય છે કે કફ ની સમસ્યા પણ કેલ્શિયની કમીથી થાય છે.
કેલ્શિયમ એક માઈક્રોન્યુટ્રીયંટ છે જે સુક્ષ્મ પોષક તત્વ છે જે શરીરમાં રહે ત્યારે જ અન્ય પોષક તત્વ રહે છે. અને 2 રૂપિયામાં મળતો ચૂનો શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારી શરીરને અનેક બીમારીથી બચાવે છે. ચૂનો વાસ્તવમાં કોઈ ઔષધિ થી ઓછું નથી. આજ સુધી તમે ચૂનાને એક સામાન્ય વસ્તુ માનતા આવ્યા હશો. પરંતુ આ પોસ્ટને વાચ્યા પછી તમે ચૂનો ઘરે લઈ આવશો.
મિત્રો જયારે પણ તમે ચૂનાનું સેવન કરો છો ત્યારે તમારે માત્ર ઘઉંના દાણા બરાબર ચૂનાનો ઉપયોગ કરવાનો છે. ચુનાનું દહીં, છાશ અથવા તો પાણી સાથે સેવન કરવું. આ ઉપરાંત દાળમાં ચૂનો મિક્સ કરીને પણ ખાઈ શકો છો. ચૂનાનું આ રીતે સેવન 15 દિવસ સુધી નિયમિત કરવું જોઈએ ત્યાર બાદ થોડા દિવસ માટે છોડી દેવું. છ મહિના સુધી આવું કરવાથી શરીરમાં કેલ્શિયમની કમી દુર થશે. અને તેની સાથે અનેક સમસ્યા દુર થશે. તમને જાણીને નવાઈ લાગશે આયુર્વેદના મહાન આચાર્ય વાગ્ભટ્ટએ ચૂનાના અનેક ફાયદા જણાવ્યા છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જયારે પણ પાન ખાઓ તો ચૂનાની સાથે ખાવું જોઈએ.
મંદ બુદ્ધિ બાળક માટે :
જે બાળકોની બુદ્ધિનો વિકાસ નથી થતો તેમજ મંદ બુદ્ધિ છે તેમના માટે પણ ચૂનો અસરકારક ઉપાય છે. આ ઉપરાંત ધીમે વિચારે છે તો તેવા બાળકોને ચૂનો ખવડાવવામાં આવે તો તે ઠીક થઇ જાય છે. આવા બાળકોને એક વર્ષ સુધી નિયમિત ઘઉંના દાણા જેટલો ચૂનો દહીં, દાળ કે ગરમ પાણીમા મેળવીને આપવામા આવે તો લાભ થાય છે.
આંખ ની કાર્યક્ષમતા મા વધારો :
જે માણસો આંખ મા ઓછું દેખાવવા ની તકલીફ થી પીડાતા હોય અથવા તો જે વ્યક્તિઓ ને મોટેભાગે કોમ્પ્યુટર ની સામે બેસી ને કામ કરવાનું હોય છે તેમની આંખ મા જાખપ આવવાની સમસ્યા જોવા મળે છે તેવા વ્યક્તિઓ માટે ચૂનો ખુબ જ અસરકારક સાબિત થઇ શકે છે. આ વ્યક્તિઓ ને ઘઉં ના દાણા જેટલા ચૂના ને પાણી મા ભેળવી ને જો પીવા મા આવે તો આ તકલીફ મા રાહત મળે છે. આ સિવાય ચૂના ના સેવન થી આંખ ની કાર્યક્ષમતા મા પણ વધારો થાય છે.
ઘૂંટણ ના દુખાવામાં :
જો તમારા ઘૂંટણમાં ઘસારો થયો છે અને ડોક્ટર કહે કે ઘૂંટણ બદલી નાખો તો તેની કોઈ જ જરૂર નથી અને ચૂનો ખાતા રહો અને પારિજાતના પાનનો ઉકાળો પીવો, થોડા જ સમયમા તમારા ઘૂંટણ ખુબ સારી રીતે કામ કરશે.
ઊંચાઈ વધારવા :
જેની લંબાઈ નથી વધતી એમણે ઘઉંના દાણા બરોબર ચૂનો રોજ દહીંમાં મિક્ષ કરીને ખાવો જોઈએ. દહીં ન હોય તો દાળમાં મિક્ષ કરીને ખાઓ. અને દાળ પણ ન હોય તો પાણીમાં મિક્ષ કરીને પીવો. ચુનાથી લંબાઈ વધવાની સાથે સાથે યાદશક્તિ પણ વધે છે.જે બાળકોની ઊંચાઈ વધતી નથી તેમણે ઘઉંના દાણા જેટલો ચૂનો નિયમિત ખવડાવવો.
માસિક ધર્મ સંબંધી સમસ્યા :
માસિકધર્મ દરમિયાન મહિલાઓને ઘણી સમસ્યાઓ આવતી હોય છે. જેમ કે માસિક ધર્મમાં અનિયમિતતા, તેમજ દુઃખાવો થાય છે તેના માટે સૌથી શ્રેષ્ઠ ઈલાજ છે ચૂનો. આ સમસ્યાઓ માટે મહિલાઓએ પાણી અથવા દાળ સાથે ઘઉંના દાણા બરાબર ચૂનાનું સેવન કરવું જોઈએ. તેને નપુસંકતાની શ્રેષ્ઠ દવા માનવામા આવે છે. જે સ્રીઓને ગર્ભમાં અંડબીજ નથી બનતુ તેમના માટે પણ આ લાભદાયી છે. અનિયમિત માસિક ધર્મ શ્વેત પ્રદર, માસિક ધર્મનું બંધ થઈ જવું જેવી કેટલીક સમસ્યાઓનો ઈલાજ છે.ચૂનો જે મહિલાઓ 40 ઉંમરથી વધારે હોય છે તેમના માટે પણ ચૂનો ખૂબ ફાયદાકારક છે.
ગર્ભવતી સ્ત્રી માટે :
ગર્ભાવસ્થા દરમિયાન ચૂનાનું સેવન બાળક અને માતા બંને માટે લાભદાયી સાબિત થાય છે. તમને જણાવી દઈએ કે જ્યારે મહિલા ગર્ભવતી હોય ત્યારે તેને કેલ્શિયમની ખાસ જરૂરીયાત હોય છે. એવામાં ચૂનો કેલ્શિયમનો સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત હોય છે. એક ગ્લાસ દાડમનો રસ લેવો તેમાં એક ઘઉંના દાણા બરાબર ચૂનો ઉમેરવો અને તેનું રોજે નિયમિત નવ મહિના સુધી સેવન કરવું. આ રીતે જો ગર્ભવતી મહિલા નવ મહિના સુધી ચૂનાનું સેવન કરે છે તો સૌપ્રથમ તો બાળકને જન્મ આપતા સમયે તકલીફ ઓછી થશે અને નોર્મલ ડીલેવરી થશે. આ ઉપરાંત હૃષ્ટ પૃષ્ટ અને તંદુરસ્ત બાળક જન્મે છે. તેમજ જે બાળકની માતા ચૂનાનું સેવન કરે છે તેનું બાળક જીવનમાં ઝડપથી બીમાર નથી પડતું અને સ્વસ્થ રહેશે. આ ઉપરાંત તે બાળક હોશિયાર અને બુદ્ધિમાન બને છે.તેમનું IQ ખુબ સારું હોય છે.
એસીડીટી માં રાહત :
આ ચુના મા પ્રાપ્ત થતા એવા એન્ટી-બાયોટિક, ફૂગ પ્રતિકારક તેમજ એસીડીટી પ્રતિકારક તત્વો રોગો ને માનવ શરીર થી દૂર રાખે છે. આ ચૂના મા પૂરતા પ્રમાણ મળી આવતા એવા કેલ્શિયમ કાર્બોનેટ તેમજ મેગ્નેશિયમ કાર્બોનેટ ના તત્વો માનવ શરીર ને તંદુરસ્ત તેમજ સ્વસ્થ રાખવામા ફાયદાકારક સાબિત થાય છે.
ગર્ભપાત,સંતાન સુખ પ્રાપ્ત :
ગર્ભપાત, જો કોઈ સ્ત્રીને વારંવાર ગર્ભપાત થઈ જાય છે કોઈને સંતાન ન થતી હોય તો તેને રોજ ચુણનું સેવન કરવું જોઈએ, તમને આનું એટલું સરસ પરિણામ મળશે કે તમે વિચારી પણ નહીં શકો, આનાથી નિયમિત ઉપયોગથી વારંવાર ગર્ભપાત ની સમસ્યા દૂર થઈ જશે. આ દાવો છે અમારો આર્યુવેદમાં પણ આ જ્ઞાન લખેલું છે.એસિડ બનાવા પર, જો કોઈ એસિડ બને છે તો આવા લોકોને સવાર ખાલી પેટમાં દહીંમાં કે પછી કોઈ પણ પ્રકારના રસમાં ઘઉંના દાણા જેટલો ચૂનો ઉમેરી પીવાથી એસિડની સમસ્યાથી છુટકારો મળી શકે છે.
પુરુષત્વ વધારે છે :
ઘણા પુરુષોમાં શુક્રાણુ ન બનવાની સમસ્યા જોવા મળતી હોય છે. એવામાં જો શેરડીના રસ સાથે ચૂનાનું સેવન કરવામાં આવે તો શરીરમાં ભરપુર માત્રામાં શુક્રાણુ બનવાનું શરુ થઇ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે જો કોઇપણ પુરુષ માત્ર ઘઉં ના દાણા જેટલો ચૂનો નિયમિત કોઇપણ પ્રકાર ના પીણાં મા ઉમેરી ને પીવે તો તેના થી પુરુષ ના શુક્રાણુ ની સંખ્યા અને પ્રજનન ક્ષમતા મા વધારો થાય છે. આ ચુના ના યોગ્ય પ્રમાણ ના ઉપયોગ થી વજન ને નિયંત્રિત કરી શકાય છે.
વિદ્યાર્થીઓ માટે યાદશક્તિ વધારે :
વિદ્યાર્થીઓ માટે ચૂનો ખુબ જ ફાયદાકારક છે. જો દહીં ન હોય તો તમે દાળ અથવા પાણી સાથે પણ તેનું સેવન કરી શકો છો.જો તમને ભૂલવાની બિમારી હોય તો આ બિમારી માંથી મુક્તિ મેળવવા માટે ચૂનો આપ ને ઘણી મદદ કરી શકે તેમ છે. આ માટે તમારે તમારા નિયમિત ખોરાક મા ચૂનો નો એક નિશ્ચિત માત્રા મા સેવન કરવો જોઈએ. એક નિશ્ચિત પ્રમાણ મા આરોગવા મા આવતા ચુના થી યાદશક્તિ વધારવા મા લાભદાયી સાબિત થઇ શકે છે.
હાડકા સંબંધી દરેક સમસ્યા દુર કરે છે :
આ સિવાય ભાંગેલા હાડકાને જોડવા માટે તેને શ્રેષ્ઠ ઔષધ માનવામા આવે છે. આપણા કરોડરજ્જુના મણકામાં ગેપ વધી જતા કરોડરજ્જુ સંબંધી સમસ્યા થાય છે તેમાં ચૂનો ખુબ જ ફાયદાકારક રહે છે. જયારે હાડકું તૂટી જાય છે ત્યારે તેને જોડવા માટે ચૂનો સૌથી કારગાર સાબિત થાય છે. તૂટેલા હાડકાને ઝડપથી જોડવા માટે રોજે સવારે ખાલી પેટ ચૂનાનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત ગોઠણ, કમર તેમજ ખભાનો દુઃખાવો ઠીક થાય છે.
મોં માટે અને લોહીની ઉણપ સંબંધી બીમારી :
મોં માં સેન્સીવીટી એટલે કે કંઈ પણ ગરમ કે ઠંડુ વસ્તુના સેવનથી દાંતમાં દુઃખાવો થતો હોય તેમજ મોં માં ચાંદા પડ્યા હોય તો તેના માટે ચૂનાનું પાણી પીવાથી તે ઠીક થઇ જાય છે. જે લોકોના શરીરમાં હિમોગ્લોબીનની કમી હોય તેમજ એનેમિયા જેવી સમસ્યા હોય તો તે વ્યક્તિએ સંતરાના રસ સાથે ઘઉંના દાણા બરાબર ચુનાનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરમાં ઝડપથી રક્ત બનવા લાગશે. જો મોઢામા ચાંદા પડી ગયા હોય તો ચૂનાનું પાણી પીઓ તરત જ સારું થઇ જશે.
કમળા માંથી મુક્તિ :
ઘણી વખત માણસો જયારે કમળા જેવી જીવલેણ રોગ થી પીડાતા હોય ત્યારે આ રોગી ને ઘઉં ના દાણા જેટલો ચૂનો કોઇપણ પીણાં મા ભેળવી ને પીવડાવવા મા આવે તો આ કમળા માં થી તુરંત છુટકારો મેળવી શકાય છે. આ સિવાય જો અડધો ગ્લાસ શેરડીના રસમાં ઘઉંના દાણા જેટલો ચૂનો મેળવીને કોઈને આપવામા આવે તો તેને પીડામા રાહત મળે છે.
ચૂનાના ઉપયોગમાં સાવધાની :
ચૂનાના સેવન પથરી વાળા રોગી ન કરે, ચૂનાનું સેવન જો તમે તમાકુ સાથે કરો છો તો તે કેન્સર બને છે.ચૂનાના સેવન બિલકુલ ઓછા માત્રામાં જ કરવું જોઈએ, ચૂનાં નું સેવન ડાયરેક્ટ ન કરવું જોઈએ આ તમારી જીભ બાળી શકે છે.ચુનાં નું સેવન કોઈ ન કોઈ વસ્તુ સાથે ભેળવીને કરવું જોઈએ, ચૂના ને હમેશાં ચકાસીને લો, આજકાલ નકલી ચૂનો ખૂબ પ્રચલિત છે. જે ફાયદાના બદલે નુકશાન પણ પોહચાડી શકે.