શું ખરેખર નજર લાગે? જો તમે પણ ખરાબ નજરના વારંવાર ભોગ બનતા હોય તો અજમાવો આ જાદુઈ ઉપાય,અહી ક્લિક કરી જરૂર વાંચો અને તરત જ તેનું નિરાકરણ લાવો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જ્યારે જ્યારે આપણી સાથે ખરાબ ઘટનાઓ બને છે ત્યારે ત્યારે ઘરના વડીલો કહે છે કે નજર લાગી ગઈ છે. પરંતુ શું ખરેખર આ પ્રકારની ઘટનાઓ નજર લાગવાના કારણે બને છે ? તો ચાલો આજે જાણો કે ખરેખર નજર લાગવાની વાતમાં કેટલું તથ્ય પ્રિય છે.

આપણા સૌની આસપાસ ત્રણ પ્રકારની ઉર્જા હોય છે. સકારાત્મક, નકારાત્મક અને ઉદાસીન. આ ત્રણમાંથી તમે સૌથી વધારે બે પ્રકારની ઉર્જા વિશે જ સાંભળ્યું હશે. આજે ત્રણ પ્રકારની ઉર્જા વિશે જાણી લો. આ ત્રણ પ્રકારની ઉર્જા વ્યક્તિની બોલચાલ, શક્તિ અને વિચારથી બને છે. જ્યારે અન્યની નકારાત્મકતા વ્યક્તિની પોતાની ઉર્જા પર હાવિ થવા લાગે છે ત્યારે બનતી ઘટનાને નજર લાગવાની ઘટના કહેવામાં આવે છે.

માણસે તેની જિંદગીમાં ઘણી વાર ખરાબ નજરનો ભોગ તો બન્યા હોય છે. અથવા તો કયારેક ખરાબ નજર લાગી એવું તો સાંભળ્યું જ હશે, ઘણા પ્રયાસો છતાં પણ લોકોને ખરાબ નજર લાગી જાય છે. કોઇને તબિયત, ધંધા, કરિયર અને પૈસામાં ખરાબ નજર લાગી જાય છે. સાથે જ હસતા રમતા સંબંધોને, પ્રેમ સંબંધને પણ ખરાબ નજર લાગી જાય છે, ખરાબ નજરનો સૌથી વધુ ભોગ નાના બાળકો બનતા હોય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વરાહ સંહિતા ગ્રંથ વિચારમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય જ્યોતિષ શાસ્ત્રના અન્ય ગ્રંથમાં રાહુ અને ચંદ્રમાંના અશુભ અસરથી નજર લાગવાનું બતાવવામાં આવ્યું છે. જર્ની કુંડળીમાં ચંદ્રમા અને રાહુ પીડિત હોય છે. તે લોકો નજર દોષની સમસ્યાથી પરેશાન છે. આ સિવાય ઘણા વ્યક્તિની રાશિ, નક્ષત્ર સ્વામી અથવા ક્રૂર ગ્રહ બળી અને પાપ ગ્રહોનો પ્રભાવ હોય તેવા માણસની વાણી નજર અને મનમાં ભાવોમાં દોષ પેદા થાય છે.

ખરાબ નજરે એક એવો દોષ છે કે વ્યકિતેના જીવનમાં ખુબ જ ખરાબ રીતે પ્રભાવિત કરે છે. જે લોકો પર ખરાબ નજરની અસર થતીહોય છે તે વ્યકિત્તના કામ બગડવા લાગે છે. મહેનત કર્યા બાદ કામકાજમાં સફળતા નથી મળતી. ધંધામાં વારંવાર ખોટ આવે છે, તેના કારણે તબિયત પર પણ અસર થાય છે. ખરાબ નજરથી કામયાબ માણસને માણસ રસ્તા પર લાવી દે છે. જો તમને ક્યારે પણ એવું મહેસુસ થાય કે તમારા કામ નથી થતી અથવા કામ ઓછા પ્રમાણમાં થાય છે. ક્યાંકને કયાંક એની પાછળ ખરાબ નજરે પણ હોય.

બાળકોને નજરે લાગશે:

જ્યારે નાનું બાળક સુસ્ત થઇ ગયું હોય અને દૂધ ના પીતું હોય ત્યારે બાળકના માથા પરથી ત્રણવાર દૂધ ઉતારી તે દૂધ કૂતરાને પીવડાવી દેવાથી ફાયદો થાય છે. આ પ્રયોગથી નજરનો દોષ ઉતરી જશે. જયારે તમને કોઇ મહિલા કે પુરુષ પર શંકા હોય તો તેના કારણે જ તમારા બાળકને નજર લાગી છે તો તેના હાથ તમારા બાળકના માથા ફેરવી દેવાથી બાળક પર પડેલી નજર ઉતરી જશો.

વેપારમાં અચાનક નુકસાની:

જો તમારા વેપારમાં અચાનક મંદી આવી જાય અથવા કોઇ કામ પૂર્ણ ના થાય અને લાખ પ્રયત્ન કરવા છતાં પરિસ્થિતિ નિયંત્રણમાં ના આવે તો લીંબુ મરચા સરળ ઉપાય છે. લીંબુ મરચા તમે દુકાનના કોઇ પણ ખૂણામાં બાંધી દેવાથી ફકત ખરાબ નજરથી જ નહિ પરંતુ વાસ્તુશાસ્ત્રના દોષથી પણ બચી શકો છો.લીંબુ મરચા કકત મંગળવાર અને શનિવારે જ લગાવવાના જ રહેશે, પ્લાસ્ટિકના લીંબુ મરચા ક્યારે પણ ના ટીંગાડો. સાથે જ સુકાઈ ગયેલા લીંબુ મરચાને પણ તુરંત જ બદલી નાખો,

ઘર પર પડેલી ખરાબ નજર:

જો તમને ઘરમાં આવ્યા બાદ ભારેભારે મેહસૂસ થતું હોય તો અને ઘરમાં કોઈને કોઈ પરેશાનીઓ એક બાદ એક આવતી હોય તો સંભાવના છે કે તમારા ઘર પર ખરાબ નજરે લાગી છે. ખરાબ નજર અળગી હોય એવું અહેસાસ થાય ત્યારે ઘરની બહાર કાળી કપડામાં નારિયેળ બાંધીને બાર લટકાવી દયો. આ ઉપાય અજમાવાથી ખરાબ નજરની સમસ્યા દૂર થઈ જશે. જો તમે શરૂઆતથી તમારા ઘરને ખરાબ નજરથી બચવા માંગતા હોય તો કાળા દોરામાં પીળી કોળી બાંધી ઘરની બહાર ઉપરની બાજુ લટકાવી દેવાથી લાભ થાય છે.

ઘરમાં કમાનાર વ્યકિતને લાગી જાય :

ઘરના કોઈ મોટા મહિલા કે પુરુષ સદસ્યને નજર લાગી જાય તો તે બહુ જ કમજોર મહેસુસ કરવા લાગે છે. સાથે ઘણી સમસ્યા આવવા લાગે છે. તેવામાં આ સદસ્યને પહેલા સુવડાવી ત્યારબાદ ફટકડીના ટુકડા માથાથી પગ સુધી સાત વાર ઉતારો. પ્રક્રિયા દરમિયાન માથાથી પગ સુધી લઇ જય પગના તળિયે  સાત વાર આવું કર્યા બાદ ફટકડીને ગોબર ઉપર કે કાગળનો ટુકડોમાં રાખી સળગાવી દ્યો. ફટકડીના બળવા સાથે ખરાબ નજર પણ ઉતરી જશે. તમે ફટકડીના સ્થાને રાઈ અને મરચા ને પણ સાત વાર ઉતારીને સળગાવવાથી પણ લાભ થશે.

ભોજન પર લાગેલી :

જો તમારા પરિવારના કોઇ સદસ્યના ભોજન પૂર્વ નજર લાગે ત્યારે તે વ્યક્તિની પીરસેલી થાળીમાંથી થોડું થોડું પાંદડા પર કાઢી લો. ત્યાર બાદ આ પાંદડા પર રાખેલા ભોજન પર ગુલાલ છાંટી ચાર રસ્તા પર મૂકી આવો. આ પાતાળ રાખ્યા બાદ જ્યારે પણ પાછું કરીને ના જુઓ.

ખરાબ નજરથી બચવા માટે કરો આ અન્ય ઉપાય:

માથામાંથી થોડા વાળ કાપી અને નદીમાં પધરાવી દેવા. નહાવાના પાણીમાં કેવડાનું અત્તર ઉમેરવું. ચંદનનો પ્રયોગ કરવો. ચાંદલો કરવાથી પણ લાભ થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top