99% સ્ત્રીઓ કરે છે આ ભૂલ, લગ્ન બાદ આ વસ્તુ ભૂલથી પણ બીજી સ્ત્રીને નહીં આપતા નહીં તો થઈ શકે છે આ નુકશાન, જરૂર જાણો એના વિશે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

દરેક ઘરોમાં હંમેશા જોવા મળે છે કે પરિણીત મહિલાઓ એક બીજા સાથે પોતાની વસ્તુઓ શેર કરતી હોય છે. કોઈ સહેલી કહે કે તારી બિંદી ખુબજ સારી છે તો ફટ કરીને પોતાના કપાળ માંથી ઉતારીને આપી દે છે. શેર કરવું એ સારી વાત છે પરંતુ અમુક વસ્તુ એવી હોય છે કે જે લગ્ન પછી એક બીજાને ક્યારેયના આપવી જોઈએ.

ખાસ કરીને આ ૫ વસ્તુઓ બીજાને આપવાથી પતિ પત્ની ના સબંધો ખરાબ થવાની સંભાવના દર્શાવે છે. કહેવાય છે કે તેને શેર કરવાથી સબંધો માં દરાર આવે છે તેમજ સુહાગ અને સૌભાગ્ય ને ખરાબ નજર લાગે છે.

મિત્રો જયારે કોઈ સ્ત્રી લગ્ન કરીને બીજા ઘરમાં જાય છે ત્યારે નવા સંબંધો બાંધાય છે. સંબંધના કારણે કયારેક મહિલાને પોતાના શ્રીંગારની વસ્તુઓ બીજી મહિલાઓને આપવી પડે છે. પરંતુ આ ચીજ વસ્તુઓ બીજી મહિલાઓને કદી પણ નું આપવી જોઈએ. પછી ભલેને નણંદ હોય, ભાભી હોય, બહેન હોય. માં હોય દાદી હોય કે પછી સહેલી હોય તેને કદી પણ આ વસ્તુ ન આપવી જોઇએ. તો ચાલો જાણીએ કે કંઇ વસ્તુ ન આપવી જોઇએ.

માંગનું સિંદૂર:

સુહાગ ની નિશાની એટલે સિંદુર, મહિલાઓ લગ્ન ના સમયે સૌથી પહેલા પોતાના પતિના હાથે સિંદુર લગાવે છે. અને દરેક મહિલાઓ એ ક્યારેય પોતાનું સિંદુર અન્ય ને નાં આપવું જોઈએ. એટલે કે જે ડબ્બી માંથી એ સિંદુર લગાવે છે એજ ડબ્બી માંથી બીજી કોઈ મહિલાને સિંદુર લગાવવા માટે નાં આપવું જોઈએ. ભગવાનને ચડાવેલું સિંદુર અથવા નવી ડબ્બીનું સિંદુર આપવામાં કોઈ પ્રોબ્લેમ નથી. તેમજ મહિલાઓ એ કોઈ બીજા વ્યક્તિની સામે સિંદુર ના લગાવવું જોઈએ.સૌથી પહેલા છે સિંદુર. જ્યારે મહિલા સિંદૂર લગાવે ત્યારે તેને એકાંતમાં સિંદૂર લગાવવું જોઈને એટલું કે બીજાની સામે ન લગાડવું જોઈએ, કારણ કે તેનાથી લોકોની નજર લાગી શકે છે.

આખોનું કાજળ:

કાજળ પણ બીજી મહિલાઓને ન આપવું જોઇએ. એનું એક કારણ એ પણ છે કોઇ મહિલાને આખનું ઇન્ફેકશન હોય છે અને તે કાજળ લગાવે છે તે ડમ્મી માંથી જ બીજી મહિલા કાજળ લગાવે તો તેને મા ઇન્ફેકશન થઈ શકે છે. અને માન્યતા અનુસાર માનીએ તો કાજળ બીજાને આપવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમની ઓછો થાય છે સ્વપ્ન તેનો પ્રેમ બેટાય જાય છે.મહિલાઓ એ પોતાનું કાજળ કોઈ પણ ને ના આપવું જોઈએ. પછી તે તમારા પરિવાર ના સદસ્ય જ કેમ ના હોય. અને બંને વચ્ચે જગડો થવા લાગે છે. અને કલેશ ઉત્પન્ન થાય છે. અને તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે કે તેનાથી આખું સ્વાસ્થ્ય ખરાબ થાય છે.

માથાની બિંદી:

દરેક સુહાગણ મહિલા એ માથા પર બિંદી લગાવવી ફરજીયાત માનવામાં આવે છે. સિંદુર ની જેમ બિંદી પણ મહિલાઓ માટે સુહાગની નિશાની માનવામાં આવે છે. માન્યતા અનુસાર બિંદી પણ ક્યારેય પોતાના કપાળ માંથી ઉતારી બીજા ને નાં આપવી જોઈએ. જો કોઈને બિંદી આપવાની થાય તો નવી બિંદી ખરીદીને આપવી જોઈએ. તમે તમારા માથા પર બિંદી લગાવેલી હોય તે કયારેય પણ ઘણી મહિલાને ન આપવી જોઈએ. આપણને ઘણી વાર જોવા મળતું હોય છે કે જયારે કોઇ લો પ્રસંગમાં તમે ગયા હોય અને ત્યાં તમને કોઈ કહે કે તમારા માથા પરની બિંદી ખુબ સરસ લાગે છે અને કહે કે મને આપશો તો તે ન આપવી જોઈએ. આમ, કોઈ પણ મહિલાએ માથા પર બંગાળી બંદીને બીજી મહિલાને ન આપવી.

હાથની મહેંદી:

પરિણીત મહિલાના હાથમાં મહેંદી એ તેના પતિના પ્રેમ અને તેની સલામતી ની નિશાની માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે મહેંદી નો કલર જેટલો ઘાટો આવે છે, એ મહિલાને પતિનો પ્રેમ પણ એટલો જ વધારે મળે છે. તેથી પોતાની મહેંદી બીજાને આપવાથી પતિનો પ્રેમ પણ ઓછો થઇ જાય છે. જો કોઈ ને મહેંદી આપવી હોય તો બીજી નવી લઈને આપવી પોતાન હાથ પર લગાવીને વધેલી મહેંદી બીજાને ના આપવી. એ ખુબ્જશુભ માનવામાં આવે છે.

હાથ ની બંગડી અને પગની પાયલ:

બંગડી અને પગના ઝાંજર ની ખનખન પરિણીત મહિલા ના જીવન માં ખુશીઓ લઈને આવે છે. હંમેશા જોવા મળે છે કે મહિલાઓ પોતાના કપડા સાથે મેચિંગ કરવાના ચક્કર માં પોતાની આ વસ્તુઓ બીજા લોકો સાથે અદલા બદલી કરતી હોય છે. તેથી આવી રીતે ક્યારેય પણ બીજા લોકો સાથે પોતાની બંગડી કે પાયલ ની અદલા બદલી ના કરવી જોઈએ. બંગડી અને પગના ઝાંજર ની ખનખન પરિણીત મહિલા ના જીવન માં ખુશીઓ લઈને આવે છે. હંમેશા જોવા મળે છે કે મહિલાઓ પોતાના કપડા સાથે મેચિંગ કરવાના ચક્કર માં પોતાની આ વસ્તુઓ બીજા લોકો સાથે અદલા બદલી કરતી હોય છે. તેથી આવી રીતે ક્યારેય પણ બીજા લોકો સાથે પોતાની બંગડી કે પાયલ ની અદલા બદલી ના કરવી જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top