આ છે અત્યાર સુધીનો અદભૂત અને ચમત્કારી પ્રયોગ, હદયરોગ જેવી ગંભીર બિમારીઓમાંથી મળે છે છુટકારો, અહી ક્લિક કરી જરૂર જાણો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણા પગ બહુ જ શક્તિશાળી છે અને તે શક્તિ તમારા શરીરમાં આંતરિક અંગો સુધી પહોંચે છે. પગની નીચે અલગ અલગ તંત્રિકા (લગભગ 7000) અંત સુધી હોય છે. જે શરીરના વિવિધ ભાગો સાથે જોડાયેલી હોય છે.તે હંમેશા જૂતા-ચપ્પલને કારણે નિષ્ક્રીય થઈ જાય છે. ત્યારે સલાહ આપવામાં આવે છે કે, થોડો સમય ઉઘાડા પગ સાથે ફરવુ.

રાત્રે ઊંઘતા પહેલા મોજામાં ડુંગળીનો એક ટુકડો રાખવાથી અનેક ફાયદા થાય છે. અનેક લોકો જાણે છે કે, ડુંગળી અને લસણ વાયુને શુદ્ધ કરે છે. પરંતુ બહુ ઓછા લોકો એ જાણતા હશે કે જ્યારે તેને શરીર પર લગાવવામાં આવે તો તે શરીરમાં કીટાણુઓ અને જીવાણુઓનો પણ નાશ કરે છે. મોજામાં ડુંગળી રાખીને ઊંઘવાથી શરીરના ભાગોને સ્વસ્થ રાખવામાં આવે છે.

ડુંગળીમાં રહેલું ફોસ્ફરિક એસિડ રક્તની ધમનીઓમાં ઘૂસીને તેને શુદ્ધ બનાવે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, આપણા પગ બહુ જ શક્તિશાળી છે અને તે શક્તિ શરીરમાં આંતરિક અંગો સુધી પહોંચે છે. પગની નીચે અલગ અલગ તંત્રિકા (લગભગ 7000) અંત સુધી હોય છે.

જે શરીરના વિવિધ ભાગો સાથે જોડાયેલી હોય છે .તે શરીરની અંદર એક શક્તિશાળી વીજળીના સર્કિટની જેમ કામ કરે છે. પરંતુ તે હંમેશા જૂતા-ચપ્પલને કારણે નિષ્ક્રીય થઈ જાય છે. ત્યારે સલાહ આપવામાં આવે છે કે, થોડો સમય ઉઘાડા પગ સાથે ફરવુ જોઈએ.

ડુંગળીને મોજામાં રાખવા માટે જૈવિક ડુંગળી લો, જેમ કે તે પેસ્ટીસાઈડ અને અન્ય કેમિકલથી ફ્રી હોય. પછી તેની બે સ્લાઈસ કાપીને બંને મોજામાં રાખી લો. ડુંગળીની સ્લાઈસ પગને યોગ્ય રીતે અડવી જોઈએ.

જ્યારે ઊંઘી જશો ત્યારે તેજ ગંધવાળી ડુંગળીનો ટુકડો રૂમમાં હવાને શુદ્ધ કરવામાં મદદરૂપ બનશે. તેનાથી પગની ગંધ દૂર થશે તથા કેમિકલ અને ટોક્સિન્સ દૂર થશે.

જ્યારે ડુંગળીના ટુકડાને પગની વચ્ચે રાખીને ઊંઘવામાં આવે તો તે હૃદયને સ્વસ્થ બનાવે છે. જો  નાના આંતરડા કે મૂત્રાશયની સમસ્યાથી પીડિત છો, તો ડુંગળીના ટુકડા તમને એ સમસ્યાઓથી છૂટકારો અપાવે છે.

જો પગમાંથી વાસ આવી રહી છે, તો ડુંગળીની તમામ સ્લાઈસ કાપો અને તેને મોજામાં ભરી દો. તેનાથી  આરામ મળશે.મોજાં અને ડુંગળીનો આ ઉપાય તાવમાં સૌથી વધારે પ્રભાવકારી છે. જો તમે તાવ મહેસુસ કરી રહ્યા છો તો રાત્રે સુતા સમયે આ ઉપાય અજમાવો અને આરામથી સુઈ જાવ.

કાપેલી ડુંગળી આખા શરીરની ગરમીને સુકવી નાખશે અને સવાર પડતાની સાથે જ તમને ખુબ જ રાહત મળશે.ડુંગળી એન્ટીબેક્ટેરીયલ ના ગુણોથી ભરપુર હોય છે. શરીરના કોઈ પણ ભાગમાં રાખવામાં અથવા ઘસવાથી તે બેક્ટેરિયાનો નાશ કરે છે અને વધી ગયેલા તાપમાનને ઓછું કરે છે.

ડુંગળીને પગમાં રાખીને સુવાથી પગમાંથી આવતી દુર્ગંદને પણ પણ દુર કરવામાં મદદગાર સાબિત થાય છે. ઘણા બધા લોકો એવા હોય છે જેના પગમાંથી દુર્ગંદ આવતી હોય છે અને તેના કારણે બીજા વ્યક્તિઓ પરેશાની થતી હોય છે તેવા લોકોએ આ પ્રયોગ કરવો જોઈએ.

અમુક લોકો આખો દિવસ શુઝ પહેરતા હોય છે તેના કારણે પણ દુર્ગંધ આવતી હોય છે.માટે ડુંગળી તેની વાસથી આસપાસના વાયુને શુદ્ધ કરે છે.એવું પણ માનવામાં આવે છે કે ડુંગળી પગના તળિયાની નીચે રાખવાથી પેટની સંક્રમણ પ્રક્રિયાની સમસ્યાથી છુટકારો મળે છે અને અને કિડની સંબંધિત સમસ્યાઓ પણ દુર થાય છે અને લોહીને શુદ્ધ કરવામાં પણ ખુબ જ અસરકારક અને મદદગાર સાબિત થાય છે.

તેના સિવાય શરદી, તાવ, માથું દુખતું હોય, પાચન સમસ્યા હોય તો પણ આ ઉપાય દ્વારા મટાડી શકાય છે. આ ખુબ જ ગુણકારી ઔષધી છે.

ખાવામાં પણ ડુંગળીનો ઉપયોગ કરવો જોઈએ તેનાથી પણ શારીરિક ફાયદા થાય છે.પગના તળિયા પર ડુંગળી રાખીને મોજાં પહેરવાથી ચામડીના લગતા રોગો પણ દુર થાય છે. ડુંગળીમાં એન્ટીબેક્ટેરીયલ અને ફંગલના ગુણો રહેલા હોય છે. અને આપણી ઇમ્યુનિટી સિસ્ટમને પણ મજબુત કરે છે. આપણા શરીરના બાહ્ય ભાગમાં રહેલા બેકટેરિયાને પણ નષ્ટ કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top