કોરોનાનો 100% અસરકારક ઉપચાર છે આ મિથિલીન બ્લૂ, ઑક્સીજન લેવલ વધારી ફેફસાને મજબૂત કરવાનો સૌથી અસરકારક ઉપચાર, જાણી લ્યો ઉપયોગ કરવાની રીત..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અત્યારે ઉનાળાની ઋતુની શરૂઆતમાં ફેફસામાં રહેલો કફ ઓગળીને નાક વાટે બહાર આવે છે જેથી કફમાં વાઇરસના જીવાણુઓ બળી જાય છે. જેના પરિણામે ઉનાળાની આ શરૂઆતમાં શરદી, ઉધરસ જેવી વાયરલ બીમારીઓનું પ્રમાણ વધારે હોય છે. જેના પરિણામે આપણે જાતજાતની દવાઓ લેતા હોય છીએ. પરંતુ આ દવાઓ આપણને આડઅસર પણ વધારે પ્રમાણમાં કરતી હોય છે.

કોરોના પોજીટીવ રિપોર્ટસાંભળતા જ લોકો ના હોશ ઉડી જાય છે. મેડીકલ સાયન્સ પણ કોરોનાની દવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યું છે, પરતું હજી સુધી જોઈતા પ્રમાણમાં સફળતા મળી નથી અને દર્દીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, આ સમયગાળા દરમિયાન મિથેલીન બ્લુ નો ઉપયોગ દર્દીને બચાવવા અને રોગથી બચવા કેટલો અસરકારક અને ઉપયોગી છે તેમજ તેનો ઉપયોગ કી રીતે કરવો તે જણાવવા જય રહ્યા છીએ.

મિથિલીન બ્લૂનો મુખ્ય ઉપયોગ લોહીમાં ઑક્સીજન વહન વધારવા માટે થાય છે. મિથિલિન બ્લુનો ઉપયોગ છેલ્લા એક મહિનાથી ઘણો જ વધતો જાય છે. મિથિલિન બ્લુનો ઉપયોગ વર્ષોથી મેડિકલ સાઇન્સમાં થતો આવ્યો છે. એટલે કે મીથીલીન બ્લુ ઘણા વર્ષો પહેલા શોધાયેલી દવા છે. અને ઘણા વર્ષો થી વપરાતી પણ આવી છે.

અત્યાર સુધી આ દવાનો ઉપયોગ મોઢાના અલ્સર, શરીર પર કંઈ વાગ્યું હોય કે ગુમડુ થયુ હોય ત્યારે ઇન્ફેકશન ન લાગે તેની માટે થતો આવ્યો છે. એટલે કે અત્યાર સુધી મિથિલિન બ્લુ નો ઉપયોગ એન્ટીબાયોટીક તરીકે ઉપયોગ થતો હતો. પરંતુ તે ઓફિસિયલ એન્ટીબાયોટીક તો નથી જ, આમ છતાં આજે પણ ઘણા રોગોમાં મિથિલિન બ્લુ નો ઉપયોગ કરવામાં આવે છે.

અત્યારના આ સમયગાળામાં મિથિલિન બ્લુ ની દવા નું રિઝલ્ટ દર્દી મા સારુ એવુ એવું જોવા મળ્યુ છે. દર્દીના મોઢામા ટીપા પાડી ને આનો ઉપયોગ કરવામાં આવે છે. મિથિલીન બ્લૂ દર્દીને ત્રણ રીતે ઉપયોગી છે, જેમાં પ્રથમ મિથિલીન બ્લૂના ઉપયોગથી દર્દીનું ઑક્સીજન લેવલ વધી જાય છે અને શ્વાસની તકલીફ થી છુટકારો મળે છે. આ ઉપરાંત લોહીને ગંઠાતું અટકાવે છે અને ત્રીજો અને મહત્વનો ઉપયોગ છે ફેફસા ને નરમ રાખી ફેલ થતાં અટકાવે છે.

મિથિલિન બ્લુ નો ઉપયોગ કરવાની રીત: એક ચમચી એટલે કે 2.5 ml જીભ નીચે એક મિનિટ રાખીને ગળી જવી, કોઈપણ દવા જીભ નીચે મુકવાથી શરીર માં કામ કરવાની શક્તિ બમણી થઈ જાય છે. જેથી મોં અને ગળામાં રહેલા વાઇરસ મરી જાય છે. મિથિલીન બ્લૂ નો ઉપયોગ દરેક વ્યક્તિ કરી શકે છે. અત્યારના કેલ્ક્યુલેશન પ્રમાણે મીથીલીન બ્લુ દવા દર્દી માટે અસરકારક છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top