આંખ આપણા શરીરના સૌથી વધુ આકર્ષણ વાળો અંગ છે. પરતું સૌથી ઉપયોગી અંગ પણ છે. તેમાં સુંદરતા હોવી ત્યાં સુધી કોઈ અર્થ નથી રહેતો કે તમારી આંખોની ચમક સલામત ના હોય. જો એવું થયું તો તમારી સુંદર આંખો ચશ્માની મોટી મોટી ફ્રેમની નજર લાગી જશે અથવા તમે લેન્સ લગાવવાની જંજટમાં ફસાઈ જશો. જો તમે ચશ્માંનો ઉપયોગ કરો છો અને આ ચશ્માંને ઉતારવા નો ઉપાય કરવો છે. તો અહીં લખેલા ઘરેલૂ ઉપાય અને આયુર્વેદિક ઉપચારો નો ઉપયોગ કરો. આ ઉપાયને યોગ્ય અને સતત કરવાથી તમારી આખોની રોશની વધે છે. તે ચશ્માંના નંબર ઘટાડે છે અને ધીમે ધીમે ચશ્માંને હટાવામાં મદદરૂપ થાય છે.
ગાય નું ગૌમૂત્ર
આ એક એવી ઔષધિ છે જે અત્યાર સુધી મા કોઈએ નથી શોધી. જો તમારી આંખ ના રોગ ને દુર કરવા હોય તો ફક્ત બે જ બુંદ ગાય ના મુત્ર ને સવાર ના સમયે આંખ મા નાખવા અને તેનુ પરીણામ તમે પોતે જ અનુભવી શકો છો. આંખ ની કોઈપણ પ્રકાર ની બિમારી મા તે ફક્ત રાહત નથી આપતુ પણ તે બિમારી નો સમૂળગો નાશ કરે છે. મનુષ્ય ના આંખ ની તમામ પ્રકાર ની સમસ્યા જેવી કે, રતાંધળાપણુ, મોતિયો, ગ્લુકોમા જેવી ચક્ષુ ની ગંભીર બિમારી માટે ગૌમુત્ર એ એક ઔષધ સમાન ગણવામા આવે છે. જેથી તમામ પ્રકાર ના રોગો નો નાશ થાય છે.
રેટિનલ ડીટેચમેન્ટ નામ ના રોગ ની કોઈ પણ જાત ની સારવાર હોસ્પિટલ મા ઉપલબ્ધ નથી. દુનિયા ની વિખ્યાત હોસ્પિટલો મા પણ આ રોગ ની કોઈપણ જાત ની દવા બની નથી કે શોધાય નથી. આવા રોગ મા દવા સમાન ઔષધી છે એ બુંદ ગાય નૂ મુત્ર. માણસ ની આંખ મા અનેક પ્રકાર ની નાની-નાની સમસ્યાઓ થતી જ રહે છે. જેમ કે આંખ બળવી, લાલ થવી, પાણી આવવુ, સોજી જવી વગેરે જેવી સમસ્યાઓ આ ગાય ના મુત્ર ના ઉપયોગ થી દુર થાય છે.
આ ઔષધી નો પ્રયોગ કરવા થી આવી સમસ્યાઓ હંમેશ ને માટે દુર જ થઈ જાય છે અને ફરીવાર થતિ નથી. આ માટે માત્ર તમારે દેશી ગાય નુ મુત્ર લો અને તેને ગાળી એક નાની બોટલ મા ભરી લો. તેની માત્ર બે જ બુંદ આંખ મા નાખવી. આ પ્રયોગ થી વધેલ ચશ્મા ના નંબર ને દુર કરી શકાય છે. આ પ્રયોગ રોજ કરવા થી ચશ્મા ના વધારે મા વધારે નંબર દુર થાય છે એ પણ હંમેશ ને માટે. આ પ્રયોગ ત્રણ મહીના સતત કરવા થી નંબર ધટે છે અને વધારે સમય આંખ મા નાખવા થી નંબર થી છૂટકારો મળે છે. અમુક રોગ ને ઓછા સમય મા તો અમુક રોગ ને થોડા વધારે સમય મા દુર કરે છે. જેમ કે, કેટરેક્ટ ડીઝોર્વ ને અડધા વર્ષ , ગ્લુકોમા ને ચાર મહીના અને રેટીનલ ડીટેચમેન્ટ માટે એક વર્ષ નો સમયગાળો. અમુક બિમારીઓ ને તો માત્ર છ જ માસ મા દુર કરે છે. નાના બાળક ના કાન મા રશી ની સમસ્યા હોય તો એકધારુ થોડા દિવસ એક જ બુંદ કાન મા નાખો. થોડા જ સમય ના પ્રયોગ થી કાન મા રશી ની સમસ્યા નહી રહે.
તંદુરસ્ત ગાયના તાજા છાણને કપડાંથી ગાળી તે રસમાં લીંડી પીપર ઘસીને રોજ રાત્રે અંજન કરવાથી રતાંધણાપણું મટે છે. ગાયના દૂધ માંથી નીકળતા માખણને આંખમાં લગાવવાથી બળતરા શાંત થાય છે.દેશી ગાયનું ઘી આંખમાં કાજળની જેમ લગાવો.
આ થોડા કારણો છે. જે આંખોની દ્રષ્ટિને ઓછી કરે છે જેથી આપણે સ્પષ્ટ પણે જોઈ શકતા નથી અને તમને ચશ્માં પહેરવા માટે મજબુર કરે છે, થોડા બીજા કારણ પણ છે. જેવા કે આધુનિક સમયમાં વારસાગત.આંખોને ધૂળ કે ઇન્ફેકશનથી બચાવવા, તણાવ, પોષણની ખામી, કામનું દબાણ, વધુ અભ્યાસ જેવા કારણોથી લોકોને ચશ્માંના નંબર વધતા જઈ રહ્યા છે. અહિયાં થોડી એવી રીતો દર્શાવવામાં આવી રહી છે, જે તમારી આંખોની દ્રષ્ટિ વધારી શકે છે. ઘરેલું ઉપચાર દ્વારા આંખોની દ્રષ્ટિ કેવી રીતે વધારી શકાય છે આવો જાણીએ.
સાત બદામ, પાંચ સુકી દ્રાક્ષ અને પાંચ ગ્રામ વરીયાળીનું મિશ્રણ કરી તેનું ચૂર્ણ બનાવીને રાત્રે સુતા પહેલા દૂધ સાથે લેવાથી નેત્રદ્રષ્ટિ વધે છે. 6 થી 8 મહિના સુધી નિયમિત જલનેતી કરવાથી અને પગના તળિયા અને કાનપટ્ટી ઉપર ગાયનું ઘી ઘસવાથી લાભ થાય છે. એક ચણાના દાણા જેટલી ફટકડીને શેકીને 100 ગ્રામ ગુલાબજળમાં નાખો અને દરરોજ રાત્રે સુતા સમયે એ ગુલાબજળના ચાર-પાંચ ટીપા આંખોમાં નાખીને આંખોની પુતળીઓને આમ તેમ ફેરવો. સાથે જ પગના તળિયામાં અડધો કલાક સુધી ઘીની માલીશ કરો.
તેનાથી આંખોના ચશ્માંના નંબર ઉતારવામાં સહાયતા મળશે અને મોતિયાબિંદમાં પણ લાભ થાય છે. કેળા, શેરડી ખાવી આંખો માટે ફાયદાકારક છે. શેરડીનો રસ પીવો. એક લીંબુ એક ગ્લાસ પાણીમાં પિતા રહેવાથી જીવન આખું નેત્ર જ્યોતિ જળવાયેલી રહે છે. લીલી શાકભાજી જેવી કે મેથી, ધાણા ખાવાથી આંખના નંબર ઓછા થાય છે અને જોવાની દ્રષ્ટિ વધે છે. તથા કેળાની છાલ બંધ આંખો પર મુકતા આંખો ને ઠંડક મળે છે.
લીંબુ અને ગુલાબજળને સરખા પ્રમાણમાં ભેળવીને ૧-૧ કલાકના અંતરે આંખોમાં નાખવાથી આંખોમાં ઠંડક મળે છે. આંબળાનો મુરબ્બો કે જ્યુસ દિવસમાં બે વખત ખાવ તેનાથી આંખોની દ્રષ્ટિ વધારવામાં ઘણી મદદ મળશે. એક ચમચી વરીયાળી, બે બદામ અને અડધી ચમચી સાકર વાટી લો, તેને દરરોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે લો. જીરું અને સાકરને સરખા પ્રમાણમાં વાટી લો, તે દરરોજ એક ચમચી ઘી સાથે ખાવ. આંખોના દરેક પ્રકારના રોગ જેવા કે પાણી નીકળવું, આંખો આવવી, આંખોની નબળાઈ વગેરે થવા ઉપર રાત્રે ૭-૮ બદામ પલાળીને સવારે વાટીને પાણીમાં ભેળવીને પીવો.
નિયમિત રીતે દ્રાક્ષ ખાવ, દ્રાક્ષના સેવનથી રાત્રે જોવાની ક્ષમતા વધે છે. ત્રણ ભાગે ધાણા સાથે એક ભાગે ખાંડ મિક્સ કરો. બન્નેને વાટીને પેસ્ટ બનાવી લો. પછી તેને પાણીમાં ગરમ કરો અને એક કલાક માટે કવર કરીને મૂકી દો. પછી એક સ્વચ્છ સુતરાઉ કપડુ લઇને તે મિશ્રણને ગાળી લો અને આંખોમાં આઈ ડ્રોપની જેમ ઉપયોગ કરો. એક લીટર પાણીને તાંબાના જગમાં રાત આખી માટે મૂકી દો અને સવારે ઉઠીને આ પાણીને પીવો. તાંબામાં રાખેલું પાણી શરીર ખાસ કરીને આંખો માટે ઘણું ફાયદો પહોચાડે છે.
આંખોમાં ચશ્માં દુર કરવા માટે પોતાની આંખોની આસપાસ અખરોટના તેલનું માલીશ કરો. તેનાથી આંખોની દ્રષ્ટિ તેજ થાય છે અને આંખોના ચશ્માં ઉતરી જાય છે. તે ઘણું સરળ પરંતુ સચોટ ઉપાય છે. આધુનિક લાઈફસ્ટાઈલમાં અનિન્દ્રાની સમસ્યા ખુબ સામાન્ય છે. જો તમે પુરતી ઊંઘ નહી લો, તો તેની અસર તમારી આંખો ઉપર પણ પડશે. જેથી આંખો નીચે કાળા ઘેર તો થશે જ, સાથે જ આંખોની દ્રષ્ટિ પણ ઓછી થશે. એટલા માટે એક દિવસમાં ૭-૯ કલાકની ઊંઘ ઘણી જરૂરી છે.
થોડી સેકન્ડ માટે ઘડીયાળની દિશામાં તમારી આંખો ગોળ ફેરવો. અને પછી થોડી સેકન્ડ માટે વિરુદ્ધ દિશામાં ફેરવો અને તેને ચાર પાચ વખત પુનરાવર્તિત કરો. જે માણસ સવારની લાળ કાજળની જેમ લગાવે છે, જીવન ભર આંખના રોગ માંથી મુક્ત રહે છે. સવારે ઉઠતા સમયે કોગળા કર્યા વગર મોઢાની લાળ પોતાની આંખોમાં કાજળની જેમ લગાવો. સતત ૬ મહિના કરતા રહેવાથી ચશ્માંના નંબર ઓછા થઇ જાય છે.
તમામ પ્રકારના આંખના રોગો માટે આ છે અસરકારક આયુર્વેદિક ઉપાય
પહેલો પ્રયોગ : પગના તળિયા અને અંગુઠાનું સરસીયાના તેલથી માલીશ કરવાથી આંખના રોગો થતા નથી.
બીજો પ્રયોગ : હરડે, બહેડા અને આંબળા ત્રણે સરખા ભાગે લઇને ત્રિફળા ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણનું ૨ થી ૫ ગ્રામના પ્રમાણમાં ઘી અને સાકર સાથે ભેળવીને થોડા મહિના સુધી સેવન કરવાથી આંખના રોગમાં લાભ થાય છે. ત્રિફળાના પાણીથી આંખો ધોવાથી આંખોના દરેક પ્રકારના રોગ દુર થાય છે. ત્રિફળા ચૂર્ણ ૧૦૦ ગ્રામ તથા વરિયાળી ૧૦૦ ગ્રામ મેળવી સવાર-સાંજ ૧ ચમચી પાણી અથવા ઘી સાથે લેવાથી આંખોની દૃષ્ટિ વધે છે.
ત્રીજો પ્રયોગ : ૐ अरुणाय हूँ फट् स्वाहा।’ આ મંત્રના જપ સાથે સાથે આંખો ધોવાથી એટલે આંખોમાં ધીમે ધીમે છાંટવાથી અસહ્ય પીડા મટે છે.