માત્ર 2દિવસમાં લીવરને કાચ જેવું કરી દેશે માત્ર આ દેશી રીતે બનાવેલ જ્યુસ, મોંઘા ખર્ચાથી બચવા આજથી જ કરી દ્યો શરુ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

લીવર એ શરીરનું ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે કારણ કે તે ઘણા કાર્યો કરે છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે. લીવર પ્રોટીન અને કોલેસ્ટ્રોલના ઉત્પાદનમાં પણ મદદ કરે છે.આ સિવાય લીવર કેટલાક મિનરલ્સ, વિટામિન A અને આયર્નનો પણ સંગ્રહ કરે છે.
મોઢામાં એમોનિયાનું પ્રમાણ વધવાથી મોંમાંથી દુર્ગંધ આવવા લાગે છે.લીવર ફેલ થવાને કારણે આવું થાય છે, શ્વાસની દુર્ગંધને અવગણશો નહીં, તે ગંભીર સ્વરૂપ લઈ શકે છે. જો તમને હંમેશા થાક લાગે છે.તમને રાત્રે ગમે તેટલી ઊંઘ આવે તો પણ તમને લાગે છે કે તમારી ઊંઘ પૂરી નથી થઈ.આંખોમાં ડાર્ક સર્કલ દેખાવા લાગે છે અને જો આંખોમાં સોજો આવવા લાગે છે તો તે સારો સંકેત નથી.

ગરમ પાણી સાથે લીંબુ લીવરને શુદ્ધ કરવાનું કામ કરે છે.ખાસ વાત એ છે કે તે શરીરમાંથી ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટ એક ગ્લાસ નવશેકા પાણીમાં અડધા લીંબુના રસ સાથે પીવાથી જબરદસ્ત ફાયદો થાય છે. જ્યારે આંખોનો સફેદ ભાગ પીળો થઈ જાય તો સમજી લેવું કે તે તમારા માટે પરેશાનીનું કારણ પણ બની શકે છે.આંખોના પીળાશને અવગણશો નહીં.

દૂધી લીવરના શુદ્ધિકરણ માટે ખુબ જ ઉપયોગી છે. તે લીવરમાં સોજો અને વધેલા લીવરના આકારને ઓછો કરવા માટે પણ ઉપયોગી છે. દુધીમાં વિટામીન એ અને સી હોય છે સાથે મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ડાયટરી ફાઈબર જેવા મિનરલ્સ હોય છે જેનાથી લીવર શુદ્ધ થાય છે. લીવરમાં રહેલા ઝેરી પદાર્થોને પણ દુધી દ્વારા દુર કરી શકાય છે. દુધીને છીલીને કટકા કરીને તેને મિક્સરમાં નાખીને જ્યુસ બનાવી તેને ગાળી લઈને તેમાં હળદર, લીંબુ અને મીઠું નાખીને પીવાથી લીવર શુદ્ધ થાય છે.

ગાજર અને આમળાનું જ્યુસ લીવરની સફાઈ કરીને લીવરને શુદ્ધ કરે છે. 150 મિલી ગાજરનું જ્યુસ અને 20 મિલી આમળાનું જ્યુસ તેમજ તેમાં મીઠું નાખીને આ જ્યુસનું સેવન કરવાથી લીવરને ડીટોકસીફાઈ કરવામાં મદદ મળે છે. આ ઉપાય એક અઠવાડિયા સુધી કરવાતી 1 અઠવાડિયામાં લીવરમાં સોજો આવી ગયો હોય તો પણ દુર થાય છે. કારણ કે લીવરમાં ઝેર વધી જાય તો સોજો આવે છે જયારે આ ઝેરનો નસ જ્યુસથી થાય છે જેના લીધે સોજો પણ ઉતરે છે, આમ આ જ્યુસ લીવરની સફાઈ માટે ઉપયોગી છે.

લીવરના ડિટોક્સિફિકેશન માટે લીલા પાંદડાવાળા શાકભાજી અથવા લીલોતરી એ કુદરતી વસ્તુ છે.જો તમે ઈચ્છો તો આ બંનેનો રસ પણ પી શકો છો.

લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.તે લીવરને સાફ રાખવામાં પણ મદદ કરે છે. જે લીવરને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે. આ સિવાય તે કોલેસ્ટ્રોલના સ્તરને પણ નિયંત્રિત કરે છે.એટલા માટે દરરોજ લસણની 2-3 કળીઓનું સેવન કરો.આનાથી ઘણો ફાયદો થશે.

સવારે લસણ ખાધા પછી મધ સાથે નવશેકું પાણી પીવું જોઈએ.હુંફાળા પાણીમાં એક ચમચી મધ ભેળવીને બે લવિંગ ખાવાથી તે પીળી થઈ જાય છે.કારણ કે મધમાં ભેળવેલું નવશેકું પાણી આપણા લીવરને સાફ રાખે છે.

જરૂરિયાત મુજબ આમાંથી કોઈપણ વસ્તુનું 15 દિવસથી 21 દિવસ સુધી સેવન કરવાથી લીવર ઠીક થઈ જશે.આનાથી લીવરની વિકૃતિઓ મટાડવાની સાથે પેટનો દુખાવો અને મોઢામાં સ્વાદ પણ ઠીક થશે, ભૂખ વધશે, માથાનો દુખાવો અને જૂની કબજિયાત દૂર થશે.આ ઉપરાંત ક્રોનિક મેલેરિયા, તાવ, ક્વિનાઈન કે પારાના દુરુપયોગ, વધુ પડતું પીવાનું, વધુ પડતી મીઠાઈઓ ખાવાથી, મરડોના કીટાણુનો લીવરમાં પ્રવેશ વગેરેને કારણે લીવરના રોગો થાય છે.

 

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top