દાંતણ કરવા માટે લીમડાનું દાંતણ માટે સૌથી ઉત્તમ છે . આ ઝાડ માથી તૈયાર કરેલું દાંતણ ઘણા બધા ઔષધિય ગુણો થી ભરેલું છે. પણ લીમડાનું દાંતણ બનાવવા માટે એ જ ડાળી નો ઉપયોગ કરવો જે સુકાઈ ગયેલ ના હોય. પછી તેને સારી રીતે દાંતથી ચાવીને ટુથ બ્રશ જેમ રેશા વાળું બનાવો.
આજે ઘણા લોકો પોતાના મોમાં આવતી વાસ ને દૂર કરવા માટે મોંઘા અને કેમિકલ યુક્ત પ્રોડક્ટ ને ઉપયોગ કરતાં હોય છે પણ તેના કરતાં લીમડાનું દાતણ પણ એક નેચરલ માઉથફ્ર્રેશનર નું કામ કરી આપશે. જેથી મોઢામાંથી દુર્ગંધ નથી આવતી. દાંતણ કરો છો તો તમને બે મિનિટમાં જ તેનો પ્રભાવ જોવા મળશે. સવારે અને રાત્રે બે વાર દાતણ કરી શકાય છે.
લીમડાના દાંતણ દ્વારા આંતરડા અને રુધિર ની સફાઈ થાઈ છે. બને છે એવું કે જ્યારે વ્યક્તિ દાંતણ થી તેના દાંત સાફ કરવા માટે ચાવવાથી તેનો રસ કાઢે છે. જેને મોટા ભાગના લોકો મોં માં ઉતરવાને બદલે થૂકે છે, પણ તેને થૂંકો નહી, ગળી જાવ. આમ કરવાથી આંતરડાંની સફાઈ અને બ્લડ પુરીફાઇ થાય છે, સાથે સાથે ત્વચા સંબંધિત રોગ પણ દૂર થાય છે.
લીમડાના દાંતણ એક આયુર્વૈદિક વસ્તુ છે જેથી તેનું દાંતણ નિયમિત કરવાથી અને તેને મોમાં રાખીને ચાવવાથી પેઢાની મજબૂતાઈ વધે છે. દાંતણને ઉપરના દાંત માં ઉપરથી નીચે તરફ અને નીચેનાં દાંત માં નીચે થી ઉપર તરફ લઈ જાવ. તેનાથી પેઢા મજબૂત થશે.
ઘણા ખરા લોકોને આમતો પાયોરિયાની સમસ્યા હોય જે માટે આવા વ્યક્તિએ દાંતણથી પોતાના દાંતની સફાઈ કરે તો તેને ક્યારે પણ પાયોરિયા ની તકલીફ નથી થતી. તેના માટે તમે દાંતણને દાંતમાં રાખી શકો છો અને તેને ઉપર નીચેના દાંતમાં રીતે ફેરવો. જેનાથી સફાઈ બરાબર થાય.
આજે ઘણા લોકો ને શરદી ના કારણે કફ થઈ જતો હોય છે. આયુર્વેદ માં મુખપૃષ્ઠ માટે કફને અતિરિક્ત સ્થાને કહેવાય છે. મોટાભાગે કફ સવારના સમયે વધારે બનતો હોય છે. અને આખી રાત સુવાથી મુખમાં કફ ઉત્પન્ન થાય છે. જે કફ દોષનું નિવારણ કરે છે. માટે દાતણને કફ નાશક પણ કહ્યું છે.
દાંતણને ઉપરના દાંત માં ઉપરથી નીચે તરફ અને નીચેનાં દાંત માં નીચે થી ઉપર તરફ લઈ જાવ. તેનાથી પેઢા મજબૂત થશે.પાયોરિયાને દૂર કરવા,ઘણા ખરા લોકોને આમતો પાયોરિયાની સમસ્યા હોય જે માટે આવા વ્યક્તિએ દાંતણથી પોતાના દાંતની સફાઈ કરે તો તેને ક્યારે પણ પાયોરિયા ની તકલીફ નથી થતી. તેના માટે તમે દાંતણને દાંતમાં રાખી શકો છો અને તેને ઉપર નીચેના દાંતમાં રીતે ફેરવો. જેનાથી સફાઈ બરાબર થાય.
તેનાથી દાંતો માં મજબૂતી તો આવે જ છે સાથે સાથે મોઢા ના બધા કીટાણુ પણ મરી જાય છે. આજે પણ ધણા લોકો દાંતો ની સફાઈ માટે દાતણ નો પ્રયોગ કરે છે.માન્યું કે એવા લોકોની સંખ્યા બહુ ઓછી છે. દાતણ એક ઝાડની પાતળી ડાળી ને તોડીને બનાવવામાં આવે છે.
જેને દાંતો થી ચાવીને એની સફાઈ કરી શકાય છે. બધા અત્યારે ટૂથપેસ્ટ અને બ્રશ નો ઉપયોગ કરવા લાગ્યા છે. દાતણ નો ઉપયોગ ફક્ત દાંતો માટે જ લાભકારક નથી, પરંતુ જો દાતણ કરતી વખતે બનવા વાળી લાળ ના રસ ને આપણે થુકવાને બદલે ગળી જઈએ તો એનાથી ધણી જાતની પેટ ને લગતી તકલીફો થી બચી શકાય છે.
આ દાતણ ફાયદાકારક છે,લીમડા નું દાતણ લીમડો એક બેક્ટેરિયા વિરોધી ચકિત્સક ગુણો થી ભરપૂર ઔષધી ની જેમ હોય છે. આનાથી બનેલું દાતણ ફક્ત દાંતો ને જ સાફ નથી રાખતું, પરંતુ પાચન ક્રિયા પણ સારી રાખે છે. આ ઉપરાંત ચહેરા પર પણ નિખાર આવે છે.
લીમડા નું દાતણ કુદરતી માઉથફ્રેશર નું પણ કામ કરે છે. આને કરવાથી મો માં વાસ નથી આવતી.બોર નું દાતણ,બોર ના દાંતણ થી નિયમિત દાંત સાફ કરવાથી અવાજ સાફ અને મીઠો આવે છે.
એટલા માટે જે લોકો અવાજ સંબંધિત ક્ષેત્ર મા રસ રાખે છે કે આ ક્ષેત્ર મા જોડાયેલા છે, તેમણે બોર ના દાતણ નો નિયમિત ઉપયોગ કરવો જોઈએ.બાવળ નું દાંતણ,દાંતણ ફક્ત તમારા દાંત ને ચમકાવતુ જ નથી પરંતુ તે તમારી બૌદ્ધિક ક્ષમતા અને યાદશક્તિ પણ વધારે છે. પેઢા અને દાંત ની મજબૂતી માટે બાવળ નું દાંતણ ખૂબ જ લાભકારક છે.