50થી વધુ રોગોનો એક ઈલાજ છે ઔષધિ, શરદી-ઉધરસ, અસ્થમા, કબજિયાત અને અપચામાં તો તરત મળશે પરિણામ, માત્ર એકવાર વાપરી લ્યો આ રીતે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જાવિત્રી એક પ્રકારનો મસાલા છે, અને આને આયુર્વેદમાં ખૂબ લાભદાયક માનવામાં આવે છે. આયુર્વેદમાં,તેને જાતિસાસ્ય અથવા જાતિફાલા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આનો ઉપયોગ કેટલીક પ્રકાર ની દવા બનાવામાં કરવામાં આવે છે.

આપણાં ચહેરા પર ખીલના ડાગ અને કાળા દાગને દૂર કરવા માટે જાવિત્રી ખૂબ ઉપયોગી છે. સાંધામા થતાં દુખાવાને અને સોજાને દૂર કરવામાં તે મદદ કરે છે. તેમાં આર્થરાઈટિસના લીધે થતાં દુખાવા થી અને સોજો આવી ગયો હોય તેના કારણે દરરોજ થોડી જાવિત્રી અને સૂંઠનું ગરમ પાણી પીવાથી તે સમસ્યા દૂર કરવામાં આવે છે.

પેટને લગતા અનેક રોગો જેમ કે કબજિયાત, અપચો, પેટમાં દુખાવો થવો, ડાયેરિયા વગેરે જેવી બીમારિમાથી બચાવી શકે છે. આપણું પેટ સ્વસ્થ રાખવું હોય તો તેને નિયમિત લેવાથી અનેક ફાયદા થાય છે. કેટલીક વાર આપણને કબજિયાત થઈ જતું હોવાથી ભૂખ લાગતી નથી. તેના લીધે શરીરમાં નબળાય આવી જાય છે. ત્યારે તેનું સેવન કરવું ખૂબ જરૂરી છે. તે દરરોજ ખાવાથી આપણને ભૂખ લાગે છે અને તરત આપણું સ્વાસ્થ્ય સારું થાય છે.

અનેક પ્રકારની સમસ્યામાંથી બચવા માટે આ એક કુદરતી ઔષધિ ગણવામાં આવે છે. તેનો મસાલો આપણાં તણાવને દૂર કરવામાં ફાયદાકારક બની રહે છે. તેનાથી આપણને શાંતિનો અનુભવ થાય છે. તણાવ દૂર કરવા માટે આપણાં મગજને તેજ કરવામાં તે ઘણા ફાયદાકારક છે. તેના મસાલા ખાવાથી અને શરીરમાં લોહીનું પરિભ્રમણમાં સુધારો કરવામાં આવે છે.

જાવિત્રીના મસાલાનો દરરોજ ઉપયોગ કરવાથી આપણાં શરીરમાં લોહી પરિભ્રમણ ઝડપથી થાય છે. આપણાં શરીરમાં કોઈ રોગ જેવા કે ડાયાબિટીસ અને કોઈ પણ ઇન્ફેકશન થતું અટકાવી શકે છે. તે મસાલો ખૂબ જ ઉપયોગી છે જેનાથી શરીરમાં બનતા અનેક કિડની સ્ટોનને રોકી શકે છે. તો પણ કિડનીમાં કોઈ સ્ટોન ઉત્પન્ન થાય તો તેને બહાર કાઢવામાં ખૂબ ઉપયોગી બને છે.

શરદી અને ઉધરસની તકલીફો માટે તે મસાલો ખૂબ ઉપયોગી છે. તેનો ઉપયોગ કરીને તેની સિરપ બનાવીને તેનું સેવન કરવાથી આ સમસ્યામાં ઘણી રાહત થાય છે. ભૂખ ના લાગવાની બિમારીથી તમે હેરાન હોય તો તે લોકો માટે તેના મસાલાનો દવા જેટલો ઉપયોગ થાય છે. તેમાં જિંક હોય છે, તેના કારણે આપણને ભૂખ વધવા લાગે છે. જે લોકોને પોતાનું વજન વધારવું હોય તેને આ મસાલાનો નિયમિત ઉપયોગ કરવામાં આવે છે.

જાવિત્રી મસાલા ને દાંત પર લગાવવામાં આવે તો તેનાથી દાંત મજબૂત બને છે અને મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે. દરરોજ મસાલાને લઈને તેમાં થોડું પાણી ઉમેરીને તેને દાંત પર લગાવવાથી દાંત સાફ થાય છે. તેથી દાંતથી જોડાયેલી અનેક બીમારીમાં રાહત થાય છે. જાવિત્રી આપણી ચામડીને યુવાન, હદયરોગ, લોહીની સાફ, સાંધાના દુખાવા, કિડનીની સફાઈ કરીને પુન: જીવતદાન આપવાની ઔષધિ માનવામાં આવે છે.

જવિંત્રી પાચનતંત્રને મજબૂત બનાવે છે. તેનો ઉપયોગ ડાયરીયા ના ઈલાજ માટે પણ તે મસાલો ખૂબ ઉપયોગી છે. દસ ગ્રામ જાવિત્રી, થોડા તજ અને તેમાં અક્ક્લ્ગરાને મિક્સ કરવામાં આવે છે અને તેનંપ ચૂર્ણ બનાવવામાં આવે છે. તેને મધ સાથે લેવાથી હદયરોગમાં ખૂબ ફાયદો થાય છે. ઘણા લોકો ચા બનાવવામાં તેનો ઉપયોગ કરે છે અને દૂધ સાથે પણ તેનો ઉપયોગ કરે છે તે શરીર માટે ઉપયોગી છે.

અસ્થમાથી પીડાતા લોકોને જાવિત્રી ખૂબ ઉપયોગી છે, તેમાં વિરોધી ફંગલ ગુણધર્મો રહેલા હોય છે. આપણી પરંપરા મુજબ તે દવાઓમાં મોટા પ્રમાણમા ફાયદો કરે છે. તેનાથી એકાગ્રતા અને યાદ શક્તિમાં વધારો થાય છે. અને તેનાથી કામમાં સારી સફળતા મળે છે. તેની સુગંધ પણ ખૂબ સુંદર હોય છે. તેનો ઉપયોગ અત્તર બનાવવામાં થાય છે. તે રસોઈને પણ સ્વાદિષ્ટ બનાવે છે. જૂના સમયથી તેને આયુર્વેદમાં દવા તરીકે વાપરવામાં આવે છે.

ભૂખ ના લાગવાની સમસ્યાથી પરેશાન લોકો માટે જાવિત્રી મસાલા કોઈ જાદૂઈ દવાથી ઓછી નથી. જાવિત્રી મસાલામાં જિંક હોય છે,જેના કારણે તે ભૂખ વધારવામાં મદદ કરે છે. એટલા માટે જે લોકો પોતાનું વજન વધારવા માંગે છે અને જેને ભુખ ઓછી લાગે છે એ આ મસાલા ને ખાતા રહો.

જાવિંત્રી સ્વાસ્થ્યની સાથે-સાથે ત્વચા માટે પણ ખુબ જ લાભદાયી હોય છે. આ મસાલાનો ઉપયોગ પ્રાચીનકાળથી જ ત્વચાની સારસંભાળ રાખવા માટે થાય છે. તેમા સમાવિષ્ટ એંટી- બેક્ટેરીયલ અને એંટી- ઇન્ફલેમેટરી ગુણ ત્વચાની સારી રીતે સંભાળ કરે છે. આ સાથે જ તે ખીલના નિશાન અને ચહેરા પરના કાળા દાગ-ધબ્બાને દુર કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top