માત્ર એક ચમચી આનું સેવન બદલી નાંખશે તમારું જીવન, ગંભીરમાં ગભીર રોગમાં આશાનું કિરણ છે આ, માત્ર 7 દિવસમાં 100% પરિણામ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now
હિંદુ ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે. ગાય ઘણા પ્રકારની હોય છે જેમકે, જરશીગાય, દેશી ગાય, ગીર ગાય, દોગલી ગાય. આ ગાયો માંથી દેશી અને ગીર ગાય ખુબજ ગુણકારી છે. આપણા પૂર્વજો કહેતા કે ગૌમૂત્રમાં ગંગા અને તેના છાણમાં લક્ષ્મીજી નો વાસ હોય છે. તેથી જ કોઈપણ શુભ પ્રસંગે ગૌમૂત્ર નો છંટકાવ ઘરમાં કરવામાં આવે છે અને  ગાયના છાણ થી લીપણ કરવામાં આવે છે.
આયુર્વેદમાં ગૌમૂત્ર ના અનેક પ્રયોગો છે ઉપયોગો છે. ગૌમૂત્ર નો રસાયણિક વિશ્લેષણ કરવાથી જાણવા મળ્યું છે કે તેમાં લગભગ ૨૪ જેટલા તત્વો હોય છે જે શરીરના અલગ અલગ રોગોને મટાડવામાં મદદ કરે છે. ગૌમૂત્રમાં તાંબુ, ફોસ્ફેટ, યુરીયા, પોટેશિયમ સલ્ફેટ, ક્લોરાઈડ, સોડીયમ વગેરે જેવા તત્વો મળી રહે છે.
ગાયનું ગૌમૂત્ર હંમેશા કાચ અથવા માટીના વાસણમાં જ લેવું અને ત્યારબાદ તેને સ્વચ્છ કપડાંથી ત્રણવાર ગાળી લેવું અને ત્યારબાદ એક કપના ચોથા ભાગ જેટલા ગૌમૂત્રનો સેવન સવારે ખાલી પેટ કરવું. ગાયનું ગૌમૂત્ર વાત, કફ અને પિત્તના દરેક રોગમાં ટૂંક સમય માં જ ખૂબ જ અસરકારક પરિણામ આપે છે. વાત, કફ અને પિત્તના કુલ ૧૪૮ રોગો છે. જો આ બધા રોગોને દૂર કરવાની ક્ષમતા કોઇ એક વસ્તુમાં હોય તો તે છે માત્ર દેશી ગાયના ગૌમૂત્રમાં છે.

ગૌમૂત્રનો ઉપયોગ એસિડીટી, અલ્સર, કબજીયાત અને પેટના દૂખાવામાં ફાયદાકારક છે આ સાથે પિત્તના દર્દીઓ માટે ગૌમૂત્ર અને પાણીને સરખા પ્રમાણમાં લઇને પીવાથી પણ ઘણો ફાયદો થાય છે. ગૌમૂત્રને નિયમિતપણે પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

ગૌમૂત્ર ચામડીના દરેક રોગો દૂર કરે છે. ચામડી પર સફેદ ડાઘા હોય તો ગૌ મૂત્રથી ચામડી પર માલિશ કરવી. એનાથી સફેદ ડાઘા દૂર થશે. ઉપરાંત ધાધર, ખંજવાળ અને ખરજવાંની જગ્યા પર રોજ ગૌમૂત્ર લગાડવાથી રાહત મળે છે. આંખોની નીચે કાળા ધબ્બા થઇ ગયા હોય તો આંખોની નીચે રોજ-સવારે માત્ર ગૌમૂત્ર લગાડવું. એનાથી એ કાળા  ધબ્બા દૂર થઇ જશે. જો ગૌમૂત્ર ન મળે તો તેના અર્કનો પણ ઉપયોગ કરી શકો છો.

ગૌમૂત્રથી તાવમાં પણ ફાયદો થાય છે તથા જો કોઇ વ્યક્તિ ગંભીર અને લાંબી બિમારી હોયથી પીડાતો હોય તો તેણે ઓછામાં ઓછા ૩ મહિના સુધી તો ગૌમૂત્ર પીવું જ જોઈએ. જ્યારે નાની બિમારી માટે ૨ અઠવાડિયા કે ૧ મહિનાસુધી ગૌમૂત્ર પીવાથી પીડીતાને ઘણો આરામ મળતો હોય છે.

સવારે જમવાના એક કલાક પહેલાં અડધો કપ ગૌમૂત્ર પીવાથી બવાસીર, સંધિવા, સાંધાના દુખાવો,  હદયરોગ અને કેંસર જેવી બિમારીઓ માટે ખૂબ જ અસરકારક છે. તેનાથી ઠંડી, અસ્થમાં અને ટીબી જેવી બિમારીઓના ઉપચારમાં મદદ મળે છે.

ટીબીનો રોગી જો દવાઓની સાથે ગૌમૂત્ર પણ પીવાનું શરુ કરે તો તેની અસરકારકતા 20 ગણી વધી જાય છે. માત્ર ગૌમૂત્ર પીવાથી ટીબીથી બિમારીને ૩ થી ૬ મહિનામાં સાવ મટી જાય છે. મોતિયો, ગ્લુકોમા અને રેટિના ખસી જવું જેવી ગંભીર બિમારીઓની સાથે આંખ લાલ થઇ જવી આંખોમાંથી પાણી નીકળવું અને આંખ બળવી જેવી સમસ્યાઓમાં ગૌમૂત્ર પીવાથી ફાયદો થાય છે. તેમજ ગૌમૂત્ર પીવાથી આંખોના ચશ્માના નંબર પણ ઉતારી શકાય છે.

મૂત્રપિંડના તમામ રોગો જેવા કે કીડની કામ કરતી બંધ થઇ જવી અને કીડનીની અન્ય સમસ્યાઓમાંથી છૂટકારો અપાવવામાં ગૌમૂત્રને અસરકારક છે. આ સમસ્યાઓથી છૂટકારો મેળવવા રોજ સવારના સમયે અડધો કપ ગૌમૂત્ર પીવું.

આમ, ગૌમૂત્રનું નિયમિતપણે સેવન કરવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. જેથી કોઇ મોટી બિમારીનો ખતરો રહેતો નથી અને વ્યક્તિ લાંબા સમય સુધી સ્વસ્થ્ય અને તંદુરસ્ત રહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top