માત્ર 5 જ દિવસમાં વિટામિન બી12 ના ઇન્જેકશન અને દવા કાયમી બંધ, ખાઈ લ્યો ઘરે બનાવેલી આ દવા

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે તેને પૂરતા પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળી રહેવા જોઈએ. જો કોઈ પણ એક વિટામીનની ઉણપ થાય તો તેના સંકેત શરીરમાં તરત જ જોવા મળે છે. અને જો સમયસર તેની ઉણપ દૂર કરવામાં ન આવે તો ધીમે ધીમે તે મોટા રોગનું સ્વરૂપ ધારણ કરી લે છે.

તેથી જ ડોકટોરો અને આપણાં આયુર્વેદાચાર્ય વિવિધ આહારનું સેવન કરવાનું કહેતા હોય છે. આજે અમે એક એવા જ વિટામિન વિષે વાત કરવા જઈ રહ્યા છીએ. જેની ઉણપ આજકાલ ઘરે-ઘરે જોવા મળે છે અને લોકો આ વિટામીનની ઉણપથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ વિટામિનનું નામ છે વિટામિન બી12, આ એક એવું વિટામિન છે જે શરીરના નર્વસ સિસ્ટમને અને શરીરના રક્ત કણોને તંદુરસ્ત બનાવે છે. તેજ ઉપરાંત ડીએનએ બનાવવામાં મદદરૂપ થાય છે.

વિટામિન B12 એ એક આવશ્યક પોષક તત્વ છે જે શરીરના ચેતા કોષોને સ્વસ્થ કરે છે. શરીર પોતે જ વિટામિન B12 બનાવતું નથી, તેને મેળવવા માટે વિટામિન B12થી ભરપૂર ખોરાક ખાવાની જરૂર  હોય છે. મોટાભાગે જે લોકોને વિટામિન B12 ની ઉણપ થાય તેમનામાં આ મુજબના લક્ષણો જોવા મળે છે જેમકે ખૂબ થાક અથવા નબળાઈ, ઝાડા, ભૂખ ન લાગવી, વજન ઘટવું, મોં કે જીભમાં દુખાવો,  હાથપગમાં નિષ્ક્રિયતા આવે, પગ માં દુખાવો, હાથ-પગમાં ખાલી જેવુ લાગે.

આ ઉપરાંત, વિટામિન B12ની ઉણપના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ચક્કર પણ આવે છે, ખાસ કરીને  જ્યારે કામ કરવામાં ત્યારે આવું વધારે થાય છે. આવું થવાનું કારણ છે શરીરમાં રક્ત કણોની ઉણપના કારણે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ભ્રમણ થઈ શકતું નથી. વિટામિન B12નું અન્ય એક લક્ષણ છે દ્રષ્ટિ નબળી થવી કે ધૂંધળું દેખાવું. મોઢામાં ચાંદા પણ આ વિટામીન B-12ની ઉણપથી થાય છે. આ સિવાય પગના તળિયામાં બળતરા જોવા મળે છે.

આ ખામીને દૂર કરવા માટે ખોરાકમાં થોડો ફેરફાર કરો તો પણ સમસ્યા દૂર થઈ શકે છે. નહીં તો વિટામિન બી12 ના ઇન્જેકશન અને દરરોજ ટેબલેટ લેવાની પણ જરૂર પડે છે. દૂધ અને અન્ય ડેરી ઉત્પાદનો, જેમ કે દહીં અને પનીરમાં વિટામિન B12 પુષ્કળ પ્રમાણમાં રહેલું છે. આખા દૂધનો એક કપ (240 મિલી) વિટામિન B12 પૂરો પાડે છે.

આ સિવાય આજે અમે એક એવી આયુર્વેદિક દવા જણાવીશું જેનું સેવન કરવાથી  બી12 ના ઇન્જેકશન કે દવા લેવાની પણ જરું નહીં પડે. પરંતુ આ આયુર્વેદિક હોવાથી તેનું સેવન 10 દિવસ સુધી સતત કરવાથી જ પરિણામ મળે છે. આયુર્વેદિક ઉપચારનું પરિણામ ધીમે મળે છે પરંતુ તેની કોઈ આડઅસર થતી નથી.

આ ઈલાજ માટે 100 ગ્રામ દેશી ગોળ લેવો તેમજ 20 ગ્રામ ધાણાને બરાબર સૂકવી ખાંડી પાવડર બનાવી દેવો આ ધાણાનો પાવડર અને દેશી ગોળ તેમજ દેશી ગાયનું ઘી બે ચમચી લઈ ત્રણેયને બરાબર મિક્સ કરી નાની નાની ગોળીઓ બનાવી લેવી. આ એક ગોળી સવારે નરણા કોઠે મોં માં રાખી 5 મિનિટ સુધી ચૂસવી જેથી તેની સાથે લાળ ભળે. પાણી સાથે આ ગોળી લેવી નહિ. આ લાળ સાથે ગોળી ભળ્યા બાદ ગળામાં ઉતારી જવાથી આપણું શરીર કુદરતી રીતે વિટામીન B12 બનાવશે. જેના લીધે શરીરમાં વિટામીનની ઉણપ પૂરી થશે. આનાથી વિટામીન વિટામીન B-12 ની ઉણપ દુર થશે તેમજ નર્વસ સીસ્ટમ અને રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો થશે.

આ સિવાય વિટામીન બી-12 ની ઉણપ દુર કરવા માટે આથાવાળા ખોરાક જેવા કે ઢોકળા, ખમણ, ઈડલી, તેમજ સવારે બનાવેલ ભાત સાંજે ખાવાથી શરીરમાં બી12 ની ખામી દૂર થાય છે. આથા વાળા ખોરાકમાં ભરપુર માત્રામાં B12 હોય છે. એટલે તેનું વધારે પ્રમાણમાં સેવન કરવું. ફણગાવેલ કઠોળ ખાવાથી પણ વિટામીન બી-12 ની ઉણપ દુર થાય છે. માટે જો B-12 જો 150 થી ઓછું હશે તો તે 5 દિવસમાં જ કાબુમાં આવી જશે. બ્રાઉન ચોખા શરીરમાં વિટામીન B12ની ઉણપ પૂરી કરે છે. આ ચોખામાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન B12 હોય છે.

આ ઉપરાંત સોયાબીનનું સેવન દરરોજ કરવું કેમકે સોયાબિનમાં વિપુલ પ્રમાણમાં બી12 હોય છે. ઘઉ દળાવતી વખતે તેમાં ચોથા ભાગના સોયાબીન નાખી દળાવી તેની રોટલીનું સેવન કરવું. આ ઉપરાંત સોયાબીનને મીઠા અને હળદર વાળા પાણીમાં 10 મિનિટ પલાળી તેને લોઢીમાં શેકી મુખવાસ બનાવીને દિવસ દરમિયાન 4 થી 5 વખત 10-15 દાણા ખાવાથી પણ બી12 ની ઉણપ જડપથી દૂર થઈ જશે. ડ્રેગનફ્રૂટ વિટામિન બી12 માટેનો ઉત્તમ સ્ત્રોત છે તેથી દરરોજ 1 ડ્રેગનફ્રૂટનું સેવન અવશ્ય કરો.

જો તમારે કાયમી બી12 ની ખામી દૂર કરવી હોય તો માત્ર થોડા દિવસ જણાવ્યા મુજબ ખાવાપીવામાં ધ્યાન આપવામાં આવે તો કયાં માટે આ ખમી દૂર કરી શકાય.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top