ધરતી પર નું લીલું સોનું ગણાતા આ ઔષધના સેવનથી વગર દવાએ કેન્સર, હદયરોગો, દાંત ના રોગો અને બીજા અનેક રોગો થઈ જશે ગાયબ, જરૂર જાણી લ્યો તેના અન્ય ફાયદાઓ પણ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આરોગ્ય સાથે સંબંધિત દરેક નાની મોટી સમસ્યા સામે લડવા માટે પ્રકૃતિએ આપણને અનેક વસ્તુઓ આપી છે. જેની આરોગ્ય પર સકારાત્મક અસર પડે છે. પ્રકૃતિએ આપેલી ભેટમાંથી એક છે ઘઉંના જુવારા જેનો ઉપયોગ ઔષધિના રૂપમાં કરવામાં આવે છે.

જ્યારે ઘઉંના બીજને ઉપજાઉ માટીમાં વાવવામાં આવે છે તો થોડાક જ દિવસોમાં તે અંકુરિત થઈને વધવા માંડે છે અને તેના તણખલા ઉગી નીકળે છે. જ્યારે આ અંકુરણ પાંચ છ પાનનુ થઈ જાય છે તો અંકુરિત બીજના આ ભાગને ઘઉંના જુવારા કહેવાય છે. ગોરમા ના વ્રત જેવા તહેવારોમાં તે ઘર ઘરમાં માટીના સાધનોમાં નાખીને વાવવામાં આવે છે.

ઘઉંના જુવારાને સંજીવનીની સંજ્ઞા આપવામાં આવી છે. સત્ય છે કે ઘઉંના જુવારનો રસ ઘણા રોગોમાં અમૃતનું કામ કરે છે. એને કોઇ પણ રોગમાં લેવો ફાયદાકારક સાબિત થાય છે. ઘઉંના જુવારા બ્લડ અને એનાથી જોડાયેલી બિમારીઓ ની સાથે બીપી, અસ્થમા, એલર્જી, સાયનસ, અલ્સર, કેન્સર, આંતરડાની સમસ્યા અથવા સોજો, દાંતથી જોડાયેલી સમસ્યા વગેરે રોગોમાં સંજીવની જેવું કામ કરે છે.

જુવારા એ અન્ય કોઈ પણ શાકભાજી કે ફળફળાદિ કરતાં વધારે સારા છે, કારણ કે માનવશરીરને જરૂરિયાત હોય તેવાં 100 કરતાં વધુ પોષકતત્ત્વો તેમાંથી મળી રહે છે. જો ઓર્ગેનિક પદ્ધતિથી તેનું ઉત્પાદન થાય તો તેમાં પૃથ્વી પરનાં ૧૦૨ મિનરલ્સમાંથી ૯૨ જેટલાં મિનરલ્સ તેમા આવી જાય છે. કેલ્શિયમ, મેગ્નેશિયમથી માંડીને આયર્ન, ઝિન્ક, પોટેશિયમ, ફોસ્ફરસ જેવાં અનેક તત્ત્વો તેમાં મળી આવે જાય છે.

કૅન્સર જેવી ગંભીર બીમારી સામે જુવારાનો પાઉડર જબરદસ્ત રક્ષણ આપે છે. શરીરની ગાંઠ ઓગાળવાની તેનામાં પૂરેપૂરી ક્ષમતા છે. પ્રથમ કે બીજા સ્ટેજના કૅન્સર સામે તો એ અકસીર ગણાય છે. જુંવારાનો પાઉડર નિયમિત લેવામાં આવે તો તેમાં એવા તત્વો  છે કે જેનાથી રક્તકણોની સંખ્યામાં ખાસ્સો વધારો થાય છે, હિમોગ્લોબિનની ટકાવારી વધે છે. જુવારાના સેવનથી હાઈ બ્લડપ્રેશરને કાબૂમાં રાખી શકાય છે.

જુવારાનો પાઉડર નિયમિત લેવામાં આવે તો તેમાં એવા તત્ત્વો છે કે જેનાથી રક્તકણોની સંખ્યામાં ખાસ્સો વધારો થાય છે, હિમોગ્લોબિનની ટકાવારી વધે છે. ઘઉંના જુવારા મેદસ્વીતા દૂર કરે છે. આજકાલ દર ચોથી વ્યક્તી મેદસ્વીતા ની શિકાર છે તેને પણ ઘઉંના જુવારા નો રસ પિવાથી મેદસ્વીતા દૂર કરવામાં લાભ મળે છે.

ધૂમ્રપાન કે ઝેરીલા વાયુને લીધે ફેફસાંમાં જે ચાંદાં પડી ગયાં હોય કે કાર્બન મોનોકસાઈડને લીધે ફેફસાંને જે નુકસાન થયું હોય તેને ઠીક કરવામાં જુવારા બહુ ઉપયોગી સિદ્ધ થાય છે. ધૂમ્રપાન છોડ્યા પછી પણ લાંબા ગાળા સુધી તેની અસર ફેફસાં પર રહે છે. જુવારા આવા કિસ્સામાં ખાસ્સા ઉપયોગી છે.

ઘઉંના જુવારાનો રસ સુપર ડાયજેસ્ટેબલ હોય છે. આ પેટથી જોડાયેલી કોઇ પણ પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં આસરકરક હોય છે. એમાં એન્ઝાઇમ, અમીનો એસિડ અને વિટામીન બી ડાઇજેશ થી જોડાયેલી દરેક સમસ્યાને ખતમ કરવામાં ઉપયોગી હોય છે.

ઘઉંના જુવારાનો રસ સ્કીનથી જોડાયેલી દરેક પ્રકારની સમસ્યાને ખતમ કરવાનો દમ રાખે છે. એક્ઝિમા, સોરાયસિસ જેવી ગંભીર બિમારીઓને આ ઠીક કરી શકે છે. એમાં નવા સેલ્સ બનાવવાના ગુણ હોય છે અને આ ડેડ સેલ્સને હટાવીને પ્રભાવિત સ્કીનને યોગ્ય કરે છે.

ઘઉંના જ્વારાને ચાવવાથી ગળાની ખરાશ અને મોઢાની દુર્ગંધ દૂર થાય છે. તેના રસના કોગળા કરવાથી દાંત ના ઈન્ફેક્શનમાં લાભ મળે છે. ત્વચા પર જુવારા નો રસ લગાવવાથી ત્વચામાં ચમક આવે છે. જે લોકો કોઈ હતાશા ના રોગ થી પીડિત હોય તો તેવા લોકો માટે ઘઉં ના જૂવારા નું સેવન ખૂબ ફાયદાકારક રહે છે. ઘઉં નો પાઉડર નિયમિત રૂપે ખાવાથી પુરુષો અને મહિલાઓ બને ની પ્રજનન સ્વાસ્થ્ય ને વધારો મળે છે.

ઘઉંમાં મોજૂદ મિનરલ્સ અને ક્લોરોફિલ વાળને જલ્દી હેલ્ધી બનાવવામાં મદદ કરે છે. આ પીવાથી તે વાળની અંદરની પકડ મજબૂત બનાવે છે. જુવારા મોઢાથી જોડાયેલી સમસ્યાને ઠીક કરવામાં મદદ કરે છે. પાયરિયા, દાંતમા દુખાવો અને મોઢામાંથી આવતી દુર્ગંધ જેવી સમસ્યાઓમાં વ્હીટગ્રાસનું સેવન કરવાથી ખૂબ લાભ મળે છે.

કોઈ અકસ્માત વગેરેને કારણે શરીર ઈજાગ્રસ્ત થયું હોય તો જુવારાનો પાઉડર તેમાં ઉત્તમ કામ આપે છે. તેના સેવનથી શરીરમાં ઘા ઝડપભેર રુઝાય છે. જુવારાનો પાઉડર શરીર માટે અપ્રતિમ એનર્જિનો સ્રોત બની રહે છે, તેનાં સેવનથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. જુવારાના સેવનથી શરીરની કોઈ પણ પ્રકારની નબળાઈ દૂર થાય છે.

જીવન મરણ વચ્ચે ઝઝુમતા રોગીઓને રોજ ચાર મોટા ગ્લાસ ભરીને જુવારાનો રસ આપવામાં આવે છે. જીવન જીવવાની આશા જે રોગીએ છોડી દીધી હોય છે તે રોગીઓને પણ ત્રણ દિવસ કે તેનાથી ઓછા સમયમાં ચમત્કારિક લાભ થતો જેવા મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top