સવારે માત્ર 1 ગ્લાસ આ પીવાથી 100% ગેરેન્ટી જીવો ત્યાં સુધી કબજિયાત, ચામડીના રોગ, એસિડિટી અને માથાના દુખાવા નહીં થાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જો પાણી ગરમ હોય તો કેટલાય ફાયદા કરે છે. ગરમ પાણી એ ગૂણોની ખાણ છે. ગરમ પાણી પીવાથી શરીરના કેટલાય રોગો દૂર થઈ શકે છે. જો વધારે પડતું ગરમ પાણી પીવો છો તો આ તમારા મોઢામાં ચાંદા પડવાની સમસ્યા થઈ શકે છે. તેના સિવાય જીભ બળી જવાની પણ સંભાવના રહે છે.

વિશેષજ્ઞોનું માનીએ તો હદથી વધારે ગરમ પાણી પીવાથી કિડની પર તેનો નકારાત્મક પ્રભાવ પડે છે. દરરોજ સવારે ભૂખ્યા પેટે ગરમ પાણી પીવાથી પેટમાં કબજિયાતની સમસ્યા નથી રહેતી. પેટ હંમેશા સાફ રહે છે. જો તમે ત્વચાની બીમારીથી પરેશાન હોય તો ગરમ પાણી અકસીર ઈલાજ છે. રોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાનું શરૂ કરી દો ત્વચા પર ચમક આવી જશે.

જ્યારે વધારે ગરમ પાણી પીવો છો તો હોઠ કે મોઢાની અંદરના ભાગમાં દાઝી જવાની શક્યતા પણ રહે છે. સતત ગરમ પાણી પીતા રહેવાથી શરીરની એકાગ્રતા અસંતુલિત થઇ શકે છે.વધારે ગરમ પાણી પીવાથી મસ્તિષ્કની કોશિકાઓમાં સોજો આવી શકે છે.ગરમ પાણી પીતા સમયે દાઝી જવાનું પણ જોખમ રહે છે. ખૂબ જ વધારે ગરમ પાણી પીવાથી બચવું જોઈએ. તેની જગ્યાએ હૂંફાળું ગરમ પાણી પીવું જોઈએ.

જો પાણી વધારે પડતું ગરમ થઈ જાય છે તો તેને થોડા સમય સુધી ઠંડુ થવા દેવું અને બાદમાં પીવું જોઈએ. દરરોજ ગરમ પાણી પીવાથી પણ બચવું જોઈએ. વચ્ચે-વચ્ચે થોડો ગેપ રાખતો રહેવો. જેમકે સપ્તાહમાં એક કે બે વાર ગરમ પાણી પીવું ના જોઈએ. તેની જગ્યાએ સાધારણ પાણી જ પીવું જોઈએ અથવા તો હૂંફાળું ગરમ પાણી પીવું જોઈએ.

મહિલાઓને પીરિયડ્સ દરમિયાન કે જો પેટમાં દુખાવો થતો હોય તો એક ગ્લાસ ઉકાળેલું પાણી પીવાથી દુખાવામાં રાહત મળે છે. વળી માસિક શરૂ થવાના દિવસોમાં પેટમાં દર્દ થાય છે ત્યારે ગરમ પાણીમાં ઇલાયચી પાવડર મિક્સ કરીને પીઓ. આનાથી માસિકનું દર્દ તો દૂર થશે પણ શરીર, પેટ અને માથાના દુખાવામાં પણ રાહત મળશે.

વેટ લૉસ – પાચન સારુ રહે તો વેટ લોસ પણ સહેલાઈથી થાય છે. સાથે જ ગરમ પાણી ફેટ લૉસમાં પણ મદદ કરે છે.
ગરમ પાણીમાં હળદર, લીંબુ કે મધ જેવી ચીજો ભેળવીને પાણી પીવાથી તેના ફાયદાઓ વધી જાય છે. સવારે ખાલી પેટ અને રાતે જમ્યા બાદ ગરમ પાણી પીવાથી ફૂડ પાર્ટિકલ્સ તૂટી જાય છે અને સરળતાથી મળ બનીને નીકળી જશે જના કારણે કબજિયાત અને ગેસ જેવી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થઈ જશે.

ડોક્ટર પાસે ચેકઅપ કરાવ્યા બાદ અને તેમની સલાહ લીધા બાદ જ પોતાના ગરમ પાણી પીવાની રીતને યોગ્ય માત્રામાં નક્કી કરવી જોઈએ. બ્લડ સર્કુલેશન સુધારે છે – સવારે ગરમ પાણી પીવાથી બ્લડ ફ્લો અને સર્કુલેશનને સુધારવામાં પણ મદદ મળે છે. આ બીપીને નોર્મલ રાખવામાં પણ મદદ કરે છે. અમુક લોકોની આદત હોય છે કે ઠંડીના લીધે તે સંપૂર્ણ દિવસ ગરમ પાણી પીતા રહે છે. આવું શરદી કે ઉધરસ થવા પર કરી શકાય છે પરંતુ સામાન્ય હોવા પર આવું કરવું ના જોઈએ.

તાવ આવ્યો હોય ત્યારે પણ તરસ લાગી હોય ત્યારે ગરમ પાણી પીવું ફાયદાકારક છે.પેટમાં ગેસ થયા કરતો હોય તો ગરમ પાણી પીવાથી ગેસ બહાર નીકળી જાય છે. ગરમ પાણી પીવાથી ઉધરસ અને શર્દી સંબંધી રોગ દૂર થાય છે.અસ્થમા, આંચકી, ગળામાં ખરાશ જેવા રોગોમાં પણ ગરમ પાણી ફાયદાકારક છે.

પેટનો દુ:ખાવો અને મરોડમાં રાહત – પેટનો દુખાવો થાય કે મરોડ થઈ હોય પણ ગરમ પાણી પીવાથી રાહત મળે છે.
જો કે તેનુ ધ્યાન રાખવુ જોઈએ કે પાણી ધીરે ધીરે પીવો. એકદમ ગરમ પાણી પીવુ નુકશાન કરી શકે છે. રોજ સવારે ગરમ પાણી પીશો તો અનેક પરેશાનીઓથી દૂર રહેશો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top