મહિલાઓમાં આજકાલ કેન્સર ખુબ જ ઝડપથી વધી રહેલ છે. તેમના ગર્ભાશયમાં અને સ્તનોમાં કેન્સર ઝડપથી વધી રહ્યા છે, પહેલા તેમને ગાંઠ થાય છે પછી પાછળથી કેન્સરમાં ફેરવાઈ જાય છે. જયારે પણ શરીરમાં વધારાનો ભાગ વધવા ની જાણ થાય એટલે સતર્ક થઇ જવું જોઈએ કેમ કે તે રસોળી કે ગાંઠ હોય શકે છે.
પેટમાં ગાંઠ હોવાને કારણે, પેટના કોઈ એક ભાગમાં સોજો અથવા ઉભાર આવી જાય છે, જે પેટના વિસ્તારની બહાર આવેલો દેખાય છે. ઘણા એવા સંભવિત કારણો છે, જેના કારણે પેટમાં ગાંઠ થઈ શકે છે જેમ કે હર્નિયા, ચરબીની ગાંઠ, ત્વચાની નીચે લોહીનું ગંઠન થવું, ગાંઠની રચના થવી (ટ્યુમર) અને કેટલીક અંડકોષીય સમસ્યાઓ વગેરે. પેટની ગાંઠ સખત અથવા નરમ હોઈ શકે છે અને તેમાં પીડા પણ અનુભવી શકાય છે.
આ સિવાય કેટલાક કિસ્સાઓમાં, પેટમાં ગાંઠ થવા સાથે અન્ય લક્ષણો પણ અનુભવી શકાય છે, જેમ કે પેટમાં દુખાવો, ગુદામાંથી લોહી નીકળવું, કબજિયાત, સતત વજન ઘટવું અથવા ઉબકા અને ઉલટી થવી જેવા લક્ષણો જોવા મળે છે.
ગાંઠના કારણો :
પેટમાં ગાંઠ થવાનું સંભવિત કારણ તે સ્થાન પર આધારિત છે, કે પેટના ક્યા ભાગમાં ગાંઠ થઈ છે. જો પેટના ઉપરના ભાગમાં (પેટના સ્તર) કોઈ ગાંઠ દેખાય રહી છે, તો તે ત્વચાની ગાંઠ અથવા હર્નિઆ પણ હોઈ શકે છે.
ફોલ્લોને અસાધારણ વધેલા પેટની ચરબી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે પ્રવાહી, અન્ય ચેપગ્રસ્ત પદાર્થોથી ભરેલું હોય છે. કેટલીકવાર ફોલ્લોને પેટની વધારાની ચરબીનું કારણ પણ માનવામાં આવે છે. ફોલ્લો કે જે સામાન્ય રીતે પેટની ચરબી વધારે છે.
લિપોમા એક પ્રકારની ત્વચાની નીચે બનતી ગાંઠ છે, જે ચરબીથી બનેલી હોય છે. તેને સ્પર્શ કરવા પર, તે થોડું સખત અને રબર જેવું લાગે છે અને આમતેમ હલ્યા કરે છે.
ગર્ભના વિકાસ દરમ્યાન, પેટમાં વૃષણ રચાય છે અને પછી ફરીથી અંડકોષની થેલીમાં ઉતરી જાય છે. કેટલાક કેસમાં વૃષણ સંપૂર્ણ રીતે નીચે ઉતરતા નથી. આવી સ્થિતિમાં, નવજાતનાં પેટ અને જાંઘની વચ્ચે ગ્રોઇન (જંઘામૂળ) માં ગાંઠ બનેલી દેખાય છે.
જે મહિલાઓને પેટમાં રસોળી થઇ જાય તેમની માસિક તિથિ એકદમ બદલી જશે. લોહી વધુ આવશે પણ 28-30 દિવસમાં જે આવવું જોઈએ તે 10-15 દિવસમાં પણ આવી શકે છે કે તે એક અઠવાડિયું ચાલશે કે 10 દિવસ ચાલે કે પછી 15 દિવસ ચાલે. બ્લીડીંગ ખુબ જ થશે અને થાક પણ ખુબ લાગશે શરીરમાં નબળાઈ ખુબ આવી જશે.તે બધા રસોળીના કારણો છે.
મટાડવાના ઉપાયો :
એસિડ રિફ્લક્સનું કારણ બને છે તેવો ખોરાક ન ખાવો. ભારે વસ્તુઓ ન ઉપાડવી જોઈએ. મળત્યાગ દરમિયાન વધુ બળ ન લગાવવું જોઈએ. નબળા સ્નાયુઓને મજબૂત કરવા માટે વિશેષ પ્રકારની કસરતો કરવી જોઈએ. ભોજન કર્યા પછી આડા પડવાની કે કોઈ પ્રવૃત્તિ ન કરવી જોઈએ.
બીમાર થતાંની સાથે જ તેની સારવાર કરાવો જેથી ખાંસી થવાથી બચી શકાય. ધૂમ્રપાન ન કરવું જોઈએ. તંદુરસ્ત વજન જાળવી રાખવું. હળવો ખોરાક ખાવો જોઈએ.
ચુનો સૌથી સારી અને સસ્તી દવા છે. તેની કોઈ આડઅસર પણ ખૂબ જ ઓછી છે. અને દુનિયાની બધી દવાઓ આ ચુનામાંથી જ બને છે જે રસોળી તથા ગાંઠને ઓગાળે છે.