કેન્સર થતા પહેલા શરીર તમને આપે છે આ 5 સંકેત, અહી ક્લિક કરી જરૂર જાણી લ્યો તેના વિશે અને તરત જ અપનાવો ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

એવું કહેવામાં આવે છે કે આપણા દેશમાં પણ કેન્સર ફેલાઈ રહ્યો છે અને તેનાથી કોઈપણ અસરગ્રસ્ત થતું હશે. પછી તે કોઈ મિત્ર, કુટુંબના સભ્ય કે વ્યક્તિગત રીતે તે વ્યક્તિમાં કેન્સર ડાયગ્નોજ કરવામાં આવે છે.

આંતરડામાં તકલીફ, આંતરડામાં સામાન્ય તકલીફ થવી કોઈ મોટી વાત નથી પણ સતત આંતરડામાં તકલીફ છે તો તે કોલેન કે કોલોરેકટલ કેન્સરના શરૂઆતના ચિન્હો હોઈ શકે છે. ડાયરિયા અને અપચાની તકલીફ આ ચિન્હોને દર્શાવે છે. તેના કારણે પેટમાં ગેસ અને પેટમાં દુખાવાની તકલીફ પણ થાય છે. લોહીનું વહેવું, સતત લોહી વહેવું પણ કેન્સર ના ચિન્હો હોઈ શકે છે. જો કેન્સર ની શક્યતા છે તો તેને કારણે મળાશય દ્વારા બહાર નીકળે છે. તે કોલેન કેન્સરના ચિન્હો છે.

તેની સાથે જ જો મળ-મૂત્ર બહાર કાઢતી વખતે પીડા થાય કે મૂત્રમાં લોહી જોવા મળે છે તો તે પ્રોસ્ટેટ કેન્સર અથવા ડીંબગ્રંથી કેન્સરના ચિન્હો હોઈ શકે છે. મહિલાઓમાં જો માસિક ચક્ર પછી પણ લોહીનો સ્ત્રાવ નથી અટકતો, તો મહિલાઓએ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

કારેલાનું જ્યુસ ના સેવનથી ઉંદરમાં 64 ટકા ટ્યુમર ઓછું થઇ ગયું જે કેન્સરના ઇલાજમાં કીમોથેરોપી ની ઉપેક્ષા વધુ અસરકારક હતું. કારેલાના બીજા પણ ફાયદા છે. દમ થાય તો વગર મસાલાનું છોલ્યા વગર કારેલાનું શાક ખાવાથી ફાયદો થાય છે, પેટમાં ગેસ થતો હોય કે અપચો થાય તો કારેલાનું જ્યુસ પીવું જોઈએ. આ જ્યુસ પીવાથી પાચન ક્રિયા સારી રહે છે જેનાથી ભૂખમાં પણ વધારો હટાય છે. ઉલટી કે હજમ ઉપર કારેલાના રસમાં થોડું પાણી અને કાળું મીઠું ભેળવીને સેવન કરવાથી તરત લાભ મળે છે.

રાત્રે પરસેવો નીકળવો, જો રાત્રે સુતી વખતે પરસેવો વધુ નીકળે છે, તો તે કોઈ દવાનું શરીરમાં રીએક્શન કે શરીરની અંદર કોઈ ઇન્ફેકશનનો સંકેત છે. જો આવી પરસ્થિતિ ઘણા અઠવાડિયા સુધી રહે છે અને પરસેવો નીકળવાનું બંધ નથી થતું તો ડોકટરની સલાહ લેવી.

શરીરમાં દુઃખાવો થવો કે નબળાઈ લાગવી, કામનું ભારણ અને ખોટી રીતે બેસવાને કારણે શરીરમાં દુખાવો થવો સામાન્ય છે. પણ સતત પીઠમાં દુઃખાવો થઇ રહ્યો હોય તો તે કોલોરેકટલ કે પ્રોસ્ટેટ કેન્સર નું કારણ હોઈ શકે છે. તે ઉપરાંત કમર ની આજુ બાજુ ની માંસપેશીઓમાં પણ દુખાવો થાય છે. વગર કારણે જરૂર કરતા વધુ થાક લાગે છે, તો તે પણ કેન્સરની શરૂઆતના ચિન્હો હોય છે.

સતત ખાંસી આવવી, શરદી કે તાવ ઉપરાંત ધ્રુમપાન કરનારને ખાંસી આવે છે. પણ વગર કોઈ કારણે સતત ખાંસી આવે તો તે કેન્સરના શરૂઆતના ચિન્હો દર્શાવે છે. જો ખાંસી સાથે લોહી પણ આવે, તો ડોક્ટર નો તરત સંપર્ક કરવો જોઈએ. ગળામાં તકલીફ થાય કે  ખોરાક ગળવામાં તકલીફ થાય તો ડોકટરનો સંપર્ક કરવો.

છાતીમાં બળતરા અને અપચો, છાતીમાં બળતરા અને અપચો બન્ને થવી સામાન્ય સમસ્યા છે. ખાસ કરીને વધુ ખાવું, મસાલાદાર ખોરાક ખાવા થી આવું થતુ હોય છે. પણ આવું સતત થઇ રહે છે તો તે ચિન્હો ચિંતાનું કારણ બની શકે છે.આ બધાથી બચવા માટે કારેલા ખાવ, ફળ, શાકભાજી, બધા અનાજ અને ફળોથી બનેલ સંતુલિત ખોરાક, જરૂરી વિટામીન અને મિનરલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.

આમાંથી એક વસ્તુ એવી છે જે કેન્સર ને હરાવી શકે છે. કારેલા ખાવામાં ભલે કડવા લાગે પણ તેના ખુબ ફાયદા હોય છે. જો ખોરાકમાં કારેલાનું સેવન કરવામાં આવે તો કેન્સરનો ઈલાજ થઇ શકે છે.

રોજ એક ગ્લાસ કારેલાનું જ્યુસ પીવાથી અગ્નાશ્ય નું કેન્સર ઉત્પન કરનારી કોશિકાઓ નાશ પામે છે. અગ્નાશયી કેન્સર સામે લડવા માટે તેમાં 72% અને 90% સુધી સકારાત્મક પરિણામ જોવા મળેલા છે. તેમાં બનેલ જ્યુસ ગ્લુકોઝના કેન્સર કોશિકાઓથી આપણા શરીરને દુર રાખવામાં મદદ કરે છે.

વજન ઓછું થવું, જો કોઈ કારણ વગર તમારું વજન ઓછું થઇ રહ્યું છે, તો તે કેન્સરના શરૂઆતના ચિન્હો હોઈ શકે છે. ભૂખ ઓછી લાગવી, વધુ ખાઈ ન શકવું પણ તેના ચિન્હો છે. જો કોઈ પ્રયત્ન વગર શરીરનું વજન ચાર-પાંચ કિલોથી વધુ ઓછું થઇ જાય, તો તે કેન્સરની શરૂઆતના ચિન્હો હોઈ શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top