હવે ગોઠણ બદલવા ઓપરેશનની જરૂર નહીં પડે, માત્ર કરી લ્યો આ શીંગનું સેવન, જીવો ત્યાં સુધી કમરના દુ:ખાવા અને શુક્રાણુંની ખામી થઈ જશે ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણા શરીરમાં અમુક ઉંમર પછી સાંધામાં લુબ્રીકેન્ટસ એટલે કેલ્શિયમ બનવાનું ઓછું થઈ જાય છે. જેના લીધે સાંધાનો દુઃખાવો, સાંધામાં ગેપ, કેલ્શિયમની ઉણપ જેવી તમામ તકલીફો સામે આવે છે. એ કારણે હાલના આધુનિક ડોકટરો તમને જોઈન્ટ રીપ્લેસમેન્ટ કરવાની સલાહ આપશે. પણ એમાં ઘણા લોકોને ઓપરેશન પછી પણ દુ:ખાવા મટતા નથી. તો આ પ્રયોગ તમને એવી પરિસ્થિતિથી બચાવી શકશે.

બાવળના ઝાડ ઉપર જે ફળી (સીંગો) લાગે છે તેને તોડી લાવો. જો તમને આ સીંગો શહેર માંથી ન મળે તો કોઈ ગામમાં જાવ, ત્યાં જેટલી જોઈએ એટલી મળી જશે. હવે બીજ સાથે જ આખી સીંગોને સારી રીતે સુકવીને પાવડર બનાવી લો. અને બસ દવા તૈયાર છે.

આ દવાને સવારે એક ચમચી જેટલી માત્રામાં હુફાળા પાણી સાથે જમ્યા પછી એક કલાક પછી લો. આનું સેવન ૨-૩ મહિના સતત કરવાથી તમને ગોઠણનો દુઃખાવો બિલકુલ સારો થઈ શકે છે. અને ગોઠણ બદલવાની જરૂર નહી રહે.
ઉધરસ માટે બાવળનું ગુંદ અક્સીર ઈલાજ માનવામાં આવે છે.બાવળ પરથી મળતા ગુંદરનો નાનો ટુકડો મોઢામાં મુકી ચુસવાનો હોય છે.જેનાથી ગળામાં રાહત મળશે. સાથે જ ઉધરને પણ ભગાડશે એ પણ ફ્રીમાં.

ગરમીના રોગમાં બાવળના પાંદડા ખુબ રાહત આપે છે.બાવળના પાંદડા ચાવ્યા બાદ ગાયનું દૂધ પીવાથી થોડા જ દિવસોમાં ગરમીના રોગમાં રાહત મળશે.સાથે બાવળની કાચી સીંગોનો રસ દૂધ અને સાકર સાથે લેવાથી શુક્રાણુંઓની ખામી દુર થાય છે.

કેટલાક લોકોને શરીર પર વધારે પડતો પરસેવો વળતો હોય છે. તેમના માટે એસી કરતા પણ વધારે ફાયદાકારક છે બાવળના પાંદડા શરીરમાં વધારે પરસેવો થતો હોય તો બાવળના પાનને પીસીને શરીર પર મસળો. ત્યાર બાદ નાની હરડેનું પીસેલુ ચુર્ણ ભભુતિની જેમ આખા શરીર પર લગાવીને મસળો અને પછી સ્નાન કરો. થોડાક દિવસ સુધી આ પ્રયોગ કરવાથી પરસેવો આવતો બંધ થઈ જશે.

બાવળના ગુંદરને ઘી માં શેકીને પીસી લો. ગુંદરની બરાબર માત્રામાં ઘઉં લઈને દળીને ત્રણ વખત ચાળીને શીશીમાં ભરી લો. માસિક ઋતુ સ્ત્રાવ વખતે સવાર-સાંજ એક એક મોટો ચમચો ચુર્ણ તાજા પાણીની સાથે લેવાથી લોહીનો વધારે પડતો સ્ત્રાવ થતો બંધ થઈ જાય છે.

કમળાના રોગ માટે બાવળના પાંદડા અને સાકરના મિશ્રણને ઝીણું વાટવું પડે છે. આ ચૂર્ણની ૧૦ ગ્રામની ફાંકી રોજ આપવાથી કમળાનો રોગ ફટાફટ ભાગે છે.સાથે બાવળના ફૂલના ચૂર્ણમાં સરખા ભાગે સાકર ભેળવીને 10 ગ્રામ રોજ ખાવાથી પણ કમળાના રોગમાં રાહત મળે છે.

બાવળના સીંગોનું ચૂર્ણ એક ચમચીના પ્રમાણમાં સવાર-સાંજ નિયમિત રીતે લેવાથી હાડકા જલ્દી ઠીક થઈ જાય છે.૬ ગ્રામ બાવળને પંચાંગના ચૂર્ણ, મધ અને બકરીના દુધનું મિશ્રણ કરીને પીવાથી ત્રણ દિવસમાં જ તૂટેલું હાડકું જોડાવા લાગે છે.સાથે જ બાવળના બીજને વાટીને ત્રણ દિવસ સુધી મધ સાથે લેવાથી અસ્થી ભંગ દુર થઈ જાય છે અને હાડકા વજ્ર જેવા મજબુત થઈ જાય છે.

બાવળના ફૂલને સરસિયાના તેલમાં નાખીને તાપ ઉપર પકવી લો. પકવ્યા બાદ તેલને ઠંડુ થવા દો અને પછી તેલના બે ટીપા કાનમાં નાખવાથી મવાદનું વહેવું બંધ થઈ જશે. કમરમાં દુ:ખાવો દૂર કરવા બાવળની છાલ, સીંગો અને ગુંદર સરખા ભાગે ભેળવીને વાટી લો. એક ચમચીના પ્રમાણમાં દિવસમાં ૩ વખત સેવન કરવાથી કમરના દુ:ખાવામાં આરામ મળશે.તે ઉપરાંત બાવળના ફૂલ અને સજ્જી સરખા ભાગે ભેળવીને ઉગતા સુરજના સમયે 1 ગ્રામના પ્રમાણમાં લેવાથી કમર દર્દમાં આરામ મળશે.

કેટલાક લોકોને વારંવાર બાથરૂમ જવું પડતું હોય છે.વધારે પડતા પેશાબને રોકવા માટે બાવળના કાચી સીંગોને છાયામાં સુકવીને ઘીમાં બોળી પાવડર બનાવી લો. આ પાવડરનું દરરોજ ૪ ગ્રામનું દૂધ સાથે સેવન કરવું જેનાથી પથારીમાં પેશાબ થવાની સમસ્યાથી છુટકારો મળશે.

બાવળની તાજી છાલ ચાવવાથી ઢીલા દાંતને મજબુત કરવા અને પેઢામાંથી નીકલતા લોહીને બંધ કરવામાં મદદ મળે છે.બાવળના પાવડરથી બ્રશ કરવાથી ખરાબ દાંતને સાફ કરી શકાય છે.આ પાવડરને બનાવવા માટે 50 ગ્રામ બાવળના લાકડાના કોલસા, 20 ગ્રામ સેકેલી ફટકડી અને 10 ગ્રામ સિંધા મીઠાનો ઉપયોગમાં કરવામાં આવે છે.

ગુટખાનું સેવન કરવાથી સાંકડુ થઈ ગયેલું મોઢુ ખોલવામાં બાળવની સીંગો ખુબ જ ઉપયોગી છે.બાવળની સીંગોને ચાવીને ગુટખાની જેમ મોઢામાં ભરી રાખો.એક દિવસમાં આવી રીતે સાત વખત કરો. નિયમીત આ પ્રેક્ટીસ કરવાથી ૪૫ દિવસમાં તમે આખો લાડુ ખાતા થઈ જશો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top