અમદાવાદ માં ખૂલી ગુજરાતની સૌથી મોટી હોટેલ,એક દિવસનું ભાડું જોઈને ચોંકી જશો,જુઓ અંદરની તસ્વીરો,

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

દેશવિદેશમાં ગુજરાતી ટુરીસ્ટનું પ્રમાણ વર્ષે-વર્ષે વધતું જઈ રહ્યું છે. આપણે આજે નાનકડો એવો બે દિવસનો વિકેન્ડ પણ મળી જાય તો તરત જ ક્યાંક બે દિવસના પ્રવાસનો કાર્યક્રમ ગોઠવી નાખતા હોઈએ છીએ. અને વેકેશનની તો વાત જ શું કરવી. ગુજરાતનો મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ આજે એટલો સદ્ધર થઈ ગયો છે કે હવે નાની-નાની વિદેશી ટુઅર પણ કરવા લાગ્યો છે.

તમે પણ અવારનવાર તમારા પરિવાર તેમજ મિત્રો સાથે સુંદર મજાના સ્થળોએ ફરવા જતા હશો અને રાત્રી રોકાણ પણ કરતા હશો. હોટેલ ઘણા પ્રકારની હોય છે. દરેક વ્યક્તિની આર્થિક સદ્ધરતા પ્રમાણે આજે પ્રવાસીઓ માટે હોટેલ ઉપલબ્ધ હોય છે. જો તમે લિમિટેડ બજેટમાં પ્રવાસ કરતા હોવ તો તમારા માટે ધર્મશાળા, ડોર્મેટરી કે પછી નાની હોટલો અવેલેબલ હોય છે અને તમે જો લક્ઝરીયસલી રહેવા માગતા હોવ તો તે પ્રમાણેની હોટેલ પણ અવેલેબલ હોય છે.

ગુજરાતના સૌથી મોટા શહેર અને આર્થિક રાજધાની એવા અમદાવાદમાં હવે દેશ વિદેશની કંપનીઓની રીજનલ ઓફીસ ખુલવા લાગી છે. અમદાવાદ રાજ્યની મધ્યે હોવાથી પણ વ્યાપાર ઉદ્યોગનું કેન્દ્ર છે. તો દેશના પણ મધ્ય ભાગનું સૌથી મોટું શહેર હોવાથી તેમજ દિલ્હી – મુંબઈ કોરીડોરમાં આવતું હોવાથી વિશેષ ધોરણે વિકસ્યું છે. તો તેની સાથે સાથે અમદાવાદમાં વી.આઈ.પી. અવરજવર વધી છે, જેના કારણે ફાઈવ સ્ટાર હોટલોની ડિમાંડ વધી છે. અમદાવાદમાં છેલ્લા ૧૦ વર્ષમાં અનેક ફાઈવ સ્ટાર હોટલો ખુલી છે. તેમજ આવનારા સમયમાં અનેક નવી હોટલો ખુલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ટાટા ગ્રુપની ધ ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ તથા અમદાવાદમાં સંકલ્પ ઇનની સાથે મળીને આ હોટલ બનાવી છે. આ હોટલને તાજ સ્કાયલાયન નામ આપવામાં આવ્યું છે. સંકલ્પ જૂથના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર કૈલાશ ગોયેન્કાએ જણાવ્યું હતું કે, “Rs ૩૦૦ કરોડના વધુ રોકાણ આ પ્રોપર્ટીમાં થશે. હાલમાં બાંધકામની કામગીરી ચાલુ છે. ટાટા ગ્રુપ સાથે જોડાણ અગાઉ અમે તેમની જરૂરિયાત મુજબના હોટલનાં બાંધકામમાં મોટા પાયે ફેરફાર કર્યા છે.

ટાટા ગ્રુપે આપેલા સ્પેસિફિકેશન મુજબ હોટેલનું નિર્માણ કામ ચાલે છે. છેલ્લાં ચાર મહિનાથી આ જોડાણ અંગે તમામ બાબતો નક્કી કરાઇ હતી હવે કરાર કરવામાં આવ્યા છે. અમે આ બિઝનેસમાં જ હોવાથી અમારા માટે આ બ્રાન્ડ સાથે જોડાવાથી વધુ સારાં પરિણામ મળશે.” ટાટા ગ્રુપની ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ દેશ વિદેશમાં ૧૭૯ લકઝરી હોટેલ ચલાવે છે, જયારે અમદાવાદનું સંકલ્પ ગ્રુપ દેશ વિદેશમાં ૧૫૦ થી વધુ સાઉથ ઇન્ડીયન રેસ્ટોરાંની પ્રખ્યાત ચેઇન ચલાવે છે.

1.4 એકરમાં ફેલાયેલી છે હોટલ તાજ સ્કાયલાઇન શહેરના ટ્રાફિકથી ધમધમતા રહેતા અમદાવાદના સિંધુભવન રોડ હોટેલ તાજ સ્કાયલાયન 1.4 એકરમાં ફેલાયેલી છે. જે 18 માળ ધરાવે છે અને કુલ 315 ઓરડાઓ ધરાવે છે. તો એવું પણ સાંભળવા મળ્યું છે કે, આ હોટલના નિર્માણ પાછળ આશરે 300 રૂપિયાનું કરોડનું રોકાણ કરવામાં આવેલ છે.

આ હોટેલમાં કુલ 560 ઓરડા છે અને 44 સ્યુટ્સ છે. આ ઉપરાંત હોટેલનો સ્ટાફ જ 1600 માણસોનો છે. જે 24 કલાક ખડા પગે તમારી સેવા માટે ઉપલબ્ધ રહે છે. ભારતની મોંઘામાં મોંઘી હોટેલમાં મુંબઈની હોટેલ તાજ મહેલ પેલેસ નો સમાવેશ થાય છે. અહીં તમારી પાસે એક રાત્રીના રોકાણ માટે લાખો રૂપિયા વસુલવામાં આવે છે જો કે તમને તે પ્રમાણેની સુવિધાઓ પણ મળે છે. મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા ખાતેની આ હોટેલ તાજ મહેલ પેલેસ જાણે મુંબઈના કોઈ મોન્યુમેન્ટથી ઓછી નથી. તે જેટલી બહારથી ભવ્ય છે તેટલી જ અંદરથી પણ ભવ્ય છે.

ટાટા ગ્રુપે આપેલા સ્પેસિફિકેશન મુજબ હોટેલનું નિર્માણ કામ ચાલે છે. છેલ્લાં ચાર મહિનાથી આ જોડાણ અંગે તમામ બાબતો નક્કી કરાઇ હતી હવે કરાર કરવામાં આવ્યા છે. અમે આ બિઝનેસમાં જ હોવાથી અમારા માટે આ બ્રાન્ડ સાથે જોડાવાથી વધુ સારાં પરિણામ મળશે.” ટાટા ગ્રુપની ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ દેશ વિદેશમાં ૧૭૯ લકઝરી હોટેલ ચલાવે છે, જયારે અમદાવાદનું સંકલ્પ ગ્રુપ દેશ વિદેશમાં ૧૫૦ થી વધુ સાઉથ ઇન્ડીયન રેસ્ટોરાંની પ્રખ્યાત ચેઇન ચલાવે છે.

જો તમારે આ હોટેલમાં એક રાતનું રોકાણ કરવું હોય તો તે માટે તમારે 6 લાખ રૂપિયાની ચૂકવણી કરવી પડશે. હા, તેના માટે તમારે ચોક્કસ કરોડપતિ તો હોવું જ જોઈએ. અહીં તો 6 લાખમાં તો હોમલોનના દસ ટકા હપ્તા ભરાઈ જાય. માટે આપણા માટે તો જાણકારી જ પુરતી છે. રોકાવાની તો વાત જ નથી આવતી. આ ઉપરાંત અહીં જો તમારે ચા પીવી હોય તો તમારે એક કપના ઓછામાં ઓછા 700 રૂપિયા ખર્ચવા પડશે.

તાજ સ્કાયલાઇનના જનરલ મેનેજર અવીક સેનગુપ્તાએ કહ્યું હતું કે, “તાજ સ્કાયલાઇન બિઝનેસ અને લેઇઝર વચ્ચે સંતુલન ઇચ્છતાં પ્રવાસીઓ માટે આદર્શ વેન્યુ છે. અમે અમદાવાદમાં આ નવી લક્ઝરી હોટેલમાં મહેમાનોને આવકારવા આતુર છીએ. શહેરની સફરથી લઈને અમારા રેસ્ટોરામાં અધિકૃત વાનગીઓ સાથે મહેમાનો કેન્ડલલાઇટ અનુભવો મેળવી શકે છે, જે અમદાવાદની જીવંતતાને પ્રતિબિંબિત કરે છે. આ સિવાય હોટલનાં ઈન્ટીરિયરમાં અમદાવાદ શહેરનાં હેરિટેજ લુકને પણ દર્શાવવામાં આવ્યો છે.

કંપની દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે તેની ઓલ ડે ડાઇન સિગ્નેચર રેસ્ટોરન્ટ શામિયાના પણ તાજ સ્કાયલાઈનમાં શરુ કરવામાં આવેલી છે છે. શામિયાનામાં એશિયાભરનું ફૂડ બને છે. અગાઉ પ્રોજેકટ અંગે સંકલ્પ ઇનનાં ડાયરેક્ટર કૈલાશ ગોએન્કાએ કહ્યું હતું કે, અમદાવાદ ગુજરાતનું ઇકોનોમિક પાવરહાઉસ છે અને દેશમાં મોટાં ઔદ્યોગિક શહેરોમાંનું એક છે. અમને ઇંડિયન હોટેલ્સ સાથે જોડાણ કરવાનો ગર્વ છે. આ હોટેલ પ્રોજેકટ પાછળ અંદાજે રૂ. 300 કરોડનું રોકાણ કરવાની અમારી યોજના છે.કંપનીના જણાવ્યા મુજબ તેની ઓલ ડે ડાઇન સિગ્નેચર રેસ્ટોરન્ટ શામિયાના પણ સ્કાયલાઈનમાં શરુ કરવામાં આવી છે. શામિયાનામાં એશિયાભરનું ફૂડ બને છે. આ સિવાય આ હોટેલના ઇન્ટીરીયરમાં અમદાવાદ શહેરના હેરિટેજને પણ દર્શાવવામાં આવી છે.

તાજ સ્કાયલાઇન એની આકર્ષક ડિઝાઇન ધરાવતી બેન્ક્વેટ અને કોન્ફરન્સ સ્પેસ સાથે સ્વતંત્ર અને બ્રેકઅવે રૂમની સુવિધા પણ ધરાવે છે, જે વિવિધ પ્રકારની ઇવેન્ટ અને લગ્ન યોજવા માટે પરફેક્ટ છે.તાજ સ્કાયલાઇનના જનરલ મેનેજર અવીક સેનગુપ્તાએ કહ્યું હતું કે, “તાજ સ્કાયલાઇન બિઝનેસ અને લેઇઝર વચ્ચે સંતુલન ઇચ્છતાં પ્રવાસીઓ માટે આદર્શ વેન્યુ છે. અમે અમદાવાદમાં આ નવી લક્ઝરી હોટેલમાં મહેમાનોને આવકારવા આતુર છીએ. શહેરની સફરથી લઈને અમારા રેસ્ટોરામાં અધિકૃત વાનગીઓ સાથે મહેમાનો કેન્ડલલાઇટ અનુભવો મેળવી શકે છે, જે અમદાવાદની જીવંતતાને પ્રતિબિંબિત કરે છે. આ સિવાય હોટલનાં ઈન્ટીરિયરમાં અમદાવાદ શહેરનાં હેરિટેજ લુકને પણ દર્શાવવામાં આવ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top