માત્ર 2 ચમચી આનું સેવન લોહી પાતળું કરવા તેમજ ચરબી ઘટાડવા માટે છે 100% અસરકારક

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

અળસીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો રહેલા છે. જે શરીરને તંદુરસ્ત રાખવા માટે મદદરૂપ થાય છે. તેમ રહેલા ઓમેગા-3 એસિડ, વિટામિન. પ્રોટીન, કેલ્શિયમ વગેરે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. ચાલો જાણીએ અળસી ખાવાથી કયા કયા ફાયદા થાય છે.

જો તમે નિયમિત કબજિયાતની સમસ્યા થી પીડાતા હોવ અને તમારી પાચનશક્તિ નબળી હોય તો અળસીનું સેવન કરવાથી તમારી પાચનશક્તિ સુધરે છે અને મજબૂત બને છે આ ઉપરાંત આખા દિવસ દરમિયાન બને તેટલું વધારે પાણી નું સેવન કરવું. અળસીમાં મળતો ઓમેગા-3 શરીરની બળતરાને ઘટાડે છે અને હ્રદય ની ગતિને સામાન્ય રાખવામાં મદદ કરે છે.

ઓમેગા-3 યુક્ત ભોજનથી ધમનીઓ કડક નથી થતી.અને તે સાથે વ્હાઈટ બ્લડ ધમનીની આંતરિક પરતને ચીપકાવી દે છે. એક ક૫ અળસીના બીજને ક્રશ કરી, પાંચ ગ્રામ મુલેઠી, ૨૦ ગ્રામ મિશ્રી, અડધા લીંબૂના રસને ઉકળતા પાણીમાં નાંખી અને ઢાંકી દો. આ રસને ત્રણ કલાક બાદ ગાળીને પી જાવ. જેની મદદથી ગળા અને શ્વાસની નળીમાં જામેલો કફ બહાર નિકળી જશે.

અળસીમાં અસ્થમા ની સમસ્યામાંથી રાહત મેળવવા માટેના અનેક ગુણતત્વો સમાવિષ્ટ હોય છે. જો અસ્થમા ની સમસ્યા થી પિડિત હોવ તો તેના માટે અળસી ના બીજ ને વાટી તેને ક્રશ કરી તેને પાણી માં મિક્સ કરી દેવું ત્યાર બાદ આ પાણી ને ૧૦ કલાક માટે તેમ જ રાખી મુકવું. ત્યારબાદ જો આ પાણીનું આખા દિવસમાં ત્રણ વાર નિયમિત સેવન કરવામાં આવે તો અસ્થમાની સમસ્યામાં રાહત મળે છે.

જો ઇચ્છતા હોવ કે વાળ અને ચામડી સ્વસ્થ અને ચમકદાર બને તો રોજ 1થી 2 ચમચી અળસીના સેવનને તમારી આદત બનાવી લો. તેમાં સમાવિષ્ટ એન્ટીઓક્સિડેન્ટ સ્કિનમાં કોલેજન પ્રોડક્શન અને નવા સેલ્સને બનાવવામાં સહાયરૂપ બને છે જેનાથી સ્કિન પર ઉંમરની સાથે થતા પરિવર્તનો ઓછા દેખાય છે.

આ ઉપરાંત આ પાણી ના સેવનથી ઉધરસમાં પણ રાહત મળશે. જો તમારી પાચનશક્તિ નબળી હોય તો મોટાભાગે કબજિયાતની સમસ્યા હોય છે. અળસીનું સેવન કરવાથી પાચનશક્તિમાં પણ સુધારો આવે છે. પરંતુ પાણી પીવાનું વધારે રાખવું જોઈએ.

અળસીના સેવન થી ત્વચામાં ચમક,વાળની સુંદરતા બન્ને માટે લાભદાયી છે. તેના માટે પણ રોજ બે ચમચી અળસીનું સેવન કરવું જોઈએ. અળસીમાં કોલેજન પ્રોડક્શન અને ત્વચામાં નવા સેલ બનવવામાં મદદરૂપ થાય છે. ઉમર વધે તો પણ આપણી ત્વચામાં ચમક રહે છે.

અળસીમાં લીગ્રીન અને ઓમેગા-૩ જેવા તત્વ આપણા શરીરમાં ચરબી જમા થતી અટકાવે છે. ઘણા લોકો ને કસરત કરવાનો સમય નથી મળતો તેના માટે અળસી બેસ્ટ ઓપ્શન છે. તેવા લોકોને અળસીનું સેવન કરવું જોઈએ. ત્યારબાદ જમવાના એક કલાક પહેલા એક ચમચી અળસીનું સેવન કરવું જોઈએ.

અળસી સાંધા ની દરેક તકલીફો મા અસરકારક છે. તેના નિયમિત સેવન થી લોહી પાતળુ થાય છે, જેના લીધે પગ મા લોહી નો પ્રવાહ યોગ્ય માત્રામા થાય છે. સાંધા ના દુઃખાવા મા અળસી નો ભુક્કો લઈ તેને સરસિયા ના તેલ ની સાથે ગરમ કર્યા બાદ તેને ઠંડુ થવા દઈ સાંધા પર લગાવી દેવું, જેથી આરામ મળશે.

અળસી ખાવાથી ડાયાબિટિસ કાબુમાં રહે છે. અમેરિકામાં ડાયાબિટિસ વાળા દર્દી પર રિસર્ચમાં એ બાબત સામે આવી છે કે અળસીમાં રહેલા લિગનનને કારણે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. અળસીનું સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સર,પ્રોસ્ટેટ કેન્સર અને કોલોન કેન્સરથી બચી શકીએ છીએ. જેમાંથી મળતા લિગનન હોર્મોન પ્રતિ સંવેદનશીલ હોય છે.

શરીર મા મળી આવતા ટોક્સિંસ તેમજ બગાડ ના લીધે કેન્સર થવાનું જોખમ રહે છે. અળસી મા વિદ્યમાન લિગ્નિન શરીર મા મળતા ટોક્સિંસ, બગાડ તેમજ કોલેસ્ટ્રોલ ને એકસાથે મળવાટે બહાર કાઢી નાખે છે અને તમને કેન્સર જેવા જીવલેણ રોગ થી બચાવવામાં મદદરૂપ થાય છે. તેના સેવન થી પ્રોસ્ટેટ કેન્સર, કોલોન કેન્સર, બ્રેસ્ટ કેન્સરથી રક્ષણ મેળવી શકાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here