અંગત પળો વખતે અવાજ કાઢવાથી આવે છે વધારે આનંદ… જરૂર જાણો અહી ક્લિક કરી જરૂર જાણો હકીકત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અંગત પળો માં બંને પાર્ટનર પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. ઘણી મહિલાઓ સબંધ બનાવતી વખતે અમુક પ્રકારના અવાજો કાઢે છે. અમુક મહિલાઓ અંગતપળો કરતી વખતે પાર્ટનરને ઉતેજીત કરવા માટે પણ આવા અવાજ કાઢે છે.

મોટાંભાગની મહિલાઓ અંગતપળો તરફ પહેલું પગલું ભરતાં અચકાય છે અને ઈચ્છા હોવા છતાં શરમને લીધે શરૂઆત કરી શકતી નથી. મહિલા અંગતપળો દરમિયાન એકદમ મિકેનિકલ વર્તન કરે છે અને બેડ પર મૂડ વગર પડી રહે છે. આવું થાય ત્યારે પુરુષ નો મૂડ પણ ખરાબ થઈ જાય છે. ફક્ત પોર્ન ફિલ્મોમાં અંગતપળો એક્ટિવિટી દરમિયાન જ અવાજ નીકળતા હોય છે, હકીકતમાં આવું કઈ જ હોતું નથી.

આ અવાજ પાછળ બની શકે છે કે તમે અથવા તમારા પાર્ટનર ખોટા સેક્સનો પ્રયત્ન કરી રહ્યાં હોય અને આ જ કારણે વધારે અવાજ કરીને વાસ્તવિક મજા લઇ રહ્યાં હોવાનો દેખાવ કરવામાં આવતો હોય. ઘણી વાર પુરુષ પાર્ટનરના ઇગોને સેટિસ્ફાઇ કરવા માટે મહિલા પાર્ટનર આવું કરતી હોય છે.

અંગતપળો દરમિયાન અવાજ કાઢવાનો અર્થ એ છે કે પાર્ટનર જે કરી રહ્યાં છે તેનાથી તમને વધારે સારું લાગી રહ્યું હોય તો તે દેખાવ કરી રહ્યાં છો. અવાજ કાઢવા પાછળનો સંકેત છે કે એક્ટ દરમિયાન જે થઈ રહ્યુ હોય તે પસંદ હોય છે, પરંતુ ચૂપ રહેવાનો અર્થ એવો નથી કે તમને અંગતપળોમાં મજા આવતી નથી.

અંગતપળો નો આનંદ માણતા હોઈએ ત્યારે કુદરતી રીતે અમુક અવાજ તો વ્યક્તિના મોઢા માંથી નીકળતો જ હોય છે. જ્યારે આનંદનો અનુભવ થાય ત્યારે કોઈ પણ વ્યક્તિનું શરીર એમના કન્ટ્રોલમાં રહેતું નથી. નર્વસ સિસ્ટમ પાછળ રહી જાય છે. આવી સ્થિતિમાં જે અવાજ નીકળે તેના પર તમારો કન્ટ્રોલ કરી શકાતો નથી.

મોટાભાગની મહિલાઓ અંગતપળો પહેલા જ તેમનાં પાર્ટનર વિશે વિચાર કરવા માંડે છે અને મનોમન ધારણાઓ બનાવી લે છે કે તેમનાં પાર્ટનરને તેમની સાથે અંગતપળોમાં કોઈ રસ નથી. એવું માની લેવાને બદલે એવું માનવું કે તમને તેની સાથે અંગતપળો કરવાની જેટલી ઈચ્છા છે એટલી જ એને પણ ઈચ્છા છે. વધારે અવાજ કરવાથી કઈ અનુભવાતું નથી.

આ જ કારણે તમે સ-બંધ બનાવતા પહેલા જ પાર્ટનર સાથે વાત કરી લો કે તેમને શું પસંદ છે અને શું પસંદ નથી. અંગતપળો દરમિયાન અવાજ નીકળે તેને સુપર અંગતપળો માનવામાં આવે છે. મુખ્ય રીતે તેને પૉઝિટિવ રીતે લેવાય છે. બેડ પર તમારું કામ સારું છે કે નહી, જો તેના વિશે તમને પાર્ટનર કહે તો તેના કરતા વધુ સારી વાત બીજી ન હોઈ શકે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top