માત્ર 2 દિવસમાં ખરતા વાળ અને ડાર્ક સર્કલ અને ચામડીના દરેક રોગનો 100% અસરકારક ઉપચાર છે આ…

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વાળ, ચહેરા અને ચામડીને તંદુરસ્ત અને ચમકતી બનાવવા માટે વિટામિન-ઈ ખૂબ જ ફાયદાકારક હોય છે. તેને કેટલીય રીતે ચહેરા અને વાળ પર ઉપયોગમાં લઇ શકાય છે. એન્ટીઑક્સીડેન્ટ્સથી ભરપૂર આ ઑઇલની કેપ્સૂલ્સ તમને કોઇ પણ મેડિકલ સ્ટોર્સમાંથી મળી જશે. વિટામિન-ઈને બ્યૂટી વિટામિન પણ કહેવામાં આવે છે. આ વિટામિન સ્કિનની ચમક વધારે છે.

વિટામિન-ઈ માંથી મળી આવતા એન્ટી-ઑક્સીડેન્ટ્સનાં ગુણ ચહેરાથી લઇને વાળ સુધી ઘણા ફાયદાકારક હોય છે પરંતુ સૌથી વધુ જરૂરી વાત એ છે કે તેનો ઉપયોગ યોગ્ય રીતે કરો છો કે નહીં. કારણ કે જો તેનો ઉપયોગ તમે યોગ્ય રીતે કરવામાં આવે તો તેની અસર તમને ઝડપથી જોવા મળશે. જરૂર જાણો,કેવી રીતે તમે વિટામિન-ઈનો યોગ્ય ઉપયોગ કરીને તમે તમારી સ્કિન અને વાળની સુંદરતાને વધારી શકો છો.

આજની ખાણીપીણીના કારણે લોકોમા વાળને લગતી ખુબ મોટી સમસ્યાઓ જોવા મળે છે. જેમ કે વાળનું ખરવું, આછા વાળ અને વાળ માંથી ચમક દૂર થઈ જવી જેવા અનેક સમસ્યાઓ થતી હોય છે. તમે વિટામીન ઈ ની 2 કેપ્સ્યુલ સાથે દહી મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરો. તેની અંદર પાંચ ટીપા નાળિયેર તેલ નાખીને આ પેસ્ટને તમારા માથા પર લગાવો.

વિટામિન-ઈની કેપ્સૂલનો ઉપયોગ ચહેરા પર સરળતાથી કરી શકાય છે. વિટામિન-ઈ ત્વચાને ડ્રાઇ થવાથી બચાવે છે અને તેને ગ્લોઈંગ બનાવે છે. વિટામિન-ઈની કેપ્સૂલને દરરોજ રાત્રે સૂતાં પહેલાં બદામ અથવા નારિયેળ તેલમાં મિક્સ કરીને ચહેરા પર લગાઓ. તેનો ઉપયોગ મૌશ્ચરાઇઝર, લોશન અથવા સ્ક્રબમાં મિક્સ કરીને ડાયરેક્ટ ચહેરા અને ડૉકના ભાગ પર કરી શકાય છે.

જેવી રીતે વિટામિન ઈ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે તેવી જ રીતે તે શરીર પરના નાના નાના વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વિટામીન ઇ ની અંદર વાળનો ગ્રોથ વધારવાના ગુણ હોય છે. બરોબર આવી જરીતે આ વિટામીન ‘ઈ’ અઈબ્રોજ ના વાળને પણ ઘાટ્ટા કરે છે. તેના માટે રાત્રે સુતા પહેલા સીધા આ ઓઈલ થી અઈબ્રોજ નું મસાજ કરો.

વિટામિન-ઈનો ઉપયોગ હોઠ ઉપર પણ કરી શકાય છે. તેનાથી હોઠ મુલાયમ અને ચમકદાર બને છે. વિટામિન-ઈના કેપ્સૂલમાંથી તેનું લિક્વિડ નીકાળીને બદામનું તેલ અથવા ગ્લિસરીનની સાથે મિક્સ કરીને રાત્રે સૂતાં પહેલા હોઠ પર લગાઓ. તેનાથી હોઠ થોડાક જ દિવસમાં સોફ્ટ અને ચમકદાર દેખાવા લાગશે.

આંખો નીચેના ડાર્ક સર્કલ્સ અથવા તો થાકી ગયેલી આંખો માટે તેનો ઉપયોગ કરી શકાય છે. એવામાં વિટામિન-ઈ ઑઇલને ડાયરેક્ટ આંખોની નીચે લગાવીને આખી રાત માટે રહેવા દો. તેની અસર તમને થોડાક જ દિવસમાં જોવા મળશે. ઘરકામ કરતી વખતે સ્ત્રીઓના નખ તૂટી જાય છે તેમજ બરોડ બને છે તો નખ ઉપર વિટામિન ઈ લગાવવાથી તે મજબૂત અને ચમકદાર બને છે જે તમારી સુંદરતામાં વધારો કરશે.

જો તમને એડી ના ભાગે વારંવાર ચીરા પડતાં હોય તો વિટામિન ઈ પગ ના ભાગે એપ્લાય કરવાથી સારું થાય છે. અને એડીનો ભાગ નરમ બને છે રાત્રે વિટામિન ઈ એડીના ભાગે લગાવી મોજા પહેરી સુઈ જાવ 15- 20 દિવસ આમ કરવાથી તકલીફ દૂર થાય છે. સગર્ભાવસ્થા દરમિયાન વજન વધ્યા બાદ શરીર પર (પેટના ભાગે) સ્ટ્રેચમાર્ક દેખાય છે. આ સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવા વિટામિન ઈ લગાવવું. 15 થી 20 દિવસ આમ કરવાથી સ્કીન સારી થાય છે અને સ્ટ્રેચ માર્ક દૂર થાય છે.

વિટામિન-ઈનો ઉપયોગ તમે ન માત્ર સ્કિનની ઉપર કરી શકો છો પરંતુ તેનો ઉપયોગ વાળને ઘટાદાર બનાવવા માટે પણ કરી શકો છો. વિટામિન-ઈનો ઉપયોગ દરરોજ લગાવવામાં આવતા હેર ઓઈલમાં નાંખીને કરી શકાય છે. તેનો ઉપયોગ વાળ ધોવાના એક દિવસ પહેલાં કરો. તેના માટે નારિયેળના તેલમાં વિટામિન-ઈના તેલને યોગ્ય રીતે મિક્સ કરીને વાળમાં લગાઓ અને સવારે શેમ્પૂથી વાળ ધોઇ નાંખો.

ત્વચાને જવાન રાખે છે ત્વચાની કરચલીઓ સાફ કરવા અને તેને જુવાન રાખવા માટે વિટામિન ઇ કેપ્સ્યુલ્સનો ઉપયોગ ખૂબ અસરકારક છે. આનો ઉપયોગ કરીને આપણે ત્વચાને ધીલી કરી શકીએ છીએ. તે આપણી ત્વચાને ચમકતા તેજસ્વી બનાવે છે. તેનો ઉપયોગ કરવો પણ ખૂબ જ સરળ છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top