શરીર પર વધારાના તલ માત્ર 2 દિવસમાં થાઈ જશે આ 100% અસરકારક ઘરેલુ ઉપચારથી..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

તલ ચહેરા, હાથ અથવા શરીરના અન્ય ભાગ પર હોય છે. તે ચહેરા જેવા શરીરના અમુક ભાગોની સુંદરતા વધારવાનું કામ કરે છે, પરંતુ તેની વધતી સંખ્યા કોઈ પણ એક અવયવ પર અશુદ્ધિનું કારણ બની શકે છે. કોઈપણ આડઅસર વિના ચહેરા પરથી તલ દૂર કરવા માંગતા હો તો આ ઘરેલું ઉપાય મદદ કરી શકે છે.

અનાનસના રસથી ચહેરાના તલને પણ દૂર કરી શકાય છે. આ માટે અનાનસનો એક નાનો ટુકડો લો. થોડીક મિનિટ માટે તલ હોય ત્યાં હળવા હાથથી તેને ઘસો. તેના પર તલનો રસ થોડીવાર મૂકો. પછી પાણીથી ધોઈ લો. દિવસમાં ઘણી વખત આવું કરો. ટૂંક સમયમાં ચહેરો સાફ કરશે. થોડું મધ અને શણના બીજનું તેલ મિક્સ કરો અને દરરોજ 5 મિનિટ સુધી તલ પર ઘસવું. આ તલ પણ દૂર કરવામાં મદદ કરશે.

સફરજનનો વિનેગર ચહેરા પરના તલ દૂર કરવામાં મદદ કરે છે. આ માટે વિનેગરમાં રૂ બોળી લો. હવે તેને તલ પર મૂકો. હવે આ રૂને તલ પર રાખવા માટે બાંધી દો. તેને લગભગ 5-6 કલાક માટે રેવા દો. સફરજનના વિનેગરમાં હાજર એસિડ થોડા દિવસોમાં તલને સૂકવી નાખશે. દરરોજ આ કરવાથી, તલ એક અઠવાડિયામાં અદૃશ્ય થઈ શકે છે.

ત્રણ ટીપા મધ અને ત્રણ ટીપાં અળસીનું તેલ ભેળવીને તલ પર ૧-૨ કલાક લગાવવાથી તલથી છુટકારો મળી શકે છે. જલ્દી ફાયદા માટે તેને દિવસમાં બે વાર લગાવી શકો છો. ફુલાવરનો રસ કાઢીને તલ પર લગાવવાથી લાભ મળે છે. બટેટાની પેસ્ટ ચહેરાના ડાઘ અને ધબ્બાની સાથે-સાથે તલના નિશાન ગાયબ કરવામાં પણ સક્ષમ છે. જેના માટે બટેટાની પેસ્ટને તલ પર લગાવી રાખો. થોડાક દિવસ સતત આ ઉપાય કરવાથી તલના નિશાન કાયમ માટે ગાયબ થઈ જશે.

લસણ તલ દૂર કરવા ઉપયોગી સાબિત થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે લસણની પેસ્ટનો સતત ઉપયોગ કરવાથી તલ સુકાઈ જાય છે પછી અને તે ખરી જાય છે. આ માટે લસણની પેસ્ટ બનાવો.આ પેસ્ટને તલ પર લગાવો. હવે ઉપર સુતરાઉ કાપડ લપેટી અને તેને આખી રાત માટે છોડી દો. સારા પરિણામ મેળવવા માટે આ પ્રક્રિયા ત્રણ અઠવાડિયા સુધી સતત પુનરાવર્તિત કરવી.

એલોવેરા ત્વચામાં ચમક લાવવાની સાથે-સાથે તલને દૂર કરવા માટે બેસ્ટ ઘરેલુ ઉપાય છે. કારણકે તેમા રહેલા એન્ટીબેક્ટેરિયલ તત્વ તલ તેમજ મસાને દૂર કરવામાં સક્ષમ છે. તેના માટે રોજ તલ પર એલોવેરા જેલ લગાવીને 3-4 કલાક રહેવા દો અને પછી ધોઈ લો. એરંડાના તેલની માલિશ કરવાથી તલ કાઢવામાં પણ ઘણી રાહત મળે છે. તેનાથી તલ ધીમે ધીમે કાયમ માટે અદૃશ્ય થઈ જાય છે.

ડુંગળીનો રસ તલ દૂર કરવા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. એવું માનવામાં આવે છે કે ડુંગળીના રસમાં કેટલાક તત્વો અને એસિડ જોવા મળે છે, જે તલને મૂળમાંથી દૂર કરવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. ડુંગળીને પીસીને પેસ્ટ બનાવી લો અને તેને તલ વાળી જગ્યા પર લગાવી લો. જ્યારે તે સુકાઈ જાય એટલે તેને પાણીથી ધોઈ લો. દિવસમાં 2 થી 3 વખત આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો.

શરીર પર થતા તલની સમસ્યાથી પરેશાન છો તો કોથમીરના પાનને પીસીને તેની પેસ્ટ બનાવી લો અને ત્યાર પછી તેને તલ વાળી જગ્યા પર લગાવીને સૂકાવવા દો. રોજ તેનો ઉપયોગ કરવાથી થોડાક દિવસમાં આ સમસ્યાથી રાહત મળશે. તલને કાયમ માટે ગાયબ કરવા માટે કાજૂની પેસ્ટને તલ પર લગાવો. આ પેસ્ટ સુકાઈ જાય ત્યાર પછી નવશેકા પાણીથી ધોઈ લો. આમ કરવાથી તલ દૂર થઇ જશે.

કેળાની છાલમાં રહેલા કુદરતી ઉત્સેચકો અને એસિડ ત્વચા પર અનિચ્છનીય તલ દૂર કરવામાં અસરકારક છે. કેળાની છાલ એન્ટીઑકિસડન્ટ, એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ થી ભરપુર છે. તલના ક્ષેત્ર પર કેળાની છાલ નો ટુકડો મૂકો.આ પછી, ટેપ ની મદદથી છાલને તલ સાથે નિશ્ચિતપણે બાંધી દો.તેને આખી રાત રહેવા દો. તલ અદૃશ્ય થઈ જાય ત્યાં સુધી આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top