માત્ર 1 ચમચી આનું સેવન આંખોના નંબર, કોલેસ્ટ્રોલ અને યાદશક્તિમાંકરે છે જબરજસ્ત ફેરફાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણે બધાના ઘરે દૂધની મલાઈ ખાઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આરોગ્યની દ્રષ્ટિએ પણ તે ખૂબ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. મોટાભાગના બાળકો તેને ખાવાનું પસંદ કરે છે. મલાઈ દૂધને સ્વાદિષ્ટ બનાવે છે, સાથે સાથે અનેક પ્રકારના શાકભાજીને પણ તેના ઉપયોગથી સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે.

ભારતમાં ઘણા સ્થળોએ,લોકો હજી પણ રોટલી સાથે મલાઈ ખાવાનું પસંદ કરે છે. મલાઈ નો ઉપયોગ તમને સ્વસ્થ અને સુંદર બનાવવા માટે પણ થાય છે. મલાઈમાં લેક્ટિક ફેરમેન્ટેશન પ્રોબાયોટીક હોય છે. આ સૂક્ષ્મ જીવ આંતરડા ને હેલ્થી રાખે છે. જેનાથી પેટ સાથે જોડાયેલા રોગ દૂર રહે છે. આ ઉપરાંત તેમા વિટામિન ઇ  અને પ્રોટીન હોય છે. જે ઈમ્મુન સિસ્ટમ ને મજબૂત બનાવે છે. અને રોગ સામે લડવાની ક્ષમતા વધારે છે.

આજની જીવનશૈલીમાં કિડની સ્ટોન એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, તેથી મલાઈ ખાવાથી કિડની સ્ટોન થવાની સંભાવના ઓછી થઈ છે. ડેરી ઉત્પાદનો ખાવાથી કિડનીની સમસ્યા પણ ઓછી થાય છે. મલાઈ માં હાજર વિટામિન એ આંખોને સ્વસ્થ બનાવે છે. વિટામિન એ ની મદદથી આંખો ભેજવાળી રહે છે અને રાત્રે પણ જોવામાં તકલીફ થતી નથી.

મલાઈ આંખના રેટીનાને સ્વસ્થ બનાવે છે અને ઝડપી અને ઓછી પ્રકાશની સમસ્યા અને રાત્રે ન જોવાની સમસ્યાને પણ ઘટાડે છે. જો સાંધા નો દુખાવો હોય તો મલાઈ થી સારું કોઈ લુબ્રિકન્ટ નથી. તેનાથી સાંધા નો દુખાવો ઓછો થાય છે અને સાંધા ને સરળતા થી ચલાવી શકો છો. પુરુષ ના સ્વાસ્થ્ય માટે ખાંડ અને મલાઈ ને ખાવું ઉત્તમ માનવામાં આવે છે.

જો રાતના સૂતા પહેલા 2 ચમચી મલાઈ ખાધી હોય તો તે એસિડ રિફ્લક્સ ની તકલીફ થી રાહત આપે છે. દૂધની મલાઈ ખાવાથી શરીરમાં સારા કોલેસ્ટ્રોલ માં સુધારો થાય છે. આ દિલની બીમારી ઓછી કરવામાં ફાયદાકારક છે. ક્રીમમાં લેક્ટિક પ્રોબાયોટિક્સ હોય છે જે આંતરડાથી જોડાયેલા રોગોને ઠીક કરે છે. આ ઉપરાંત પ્રતિરક્ષા પ્રણાલીને પણ મજબૂત કરવામાં આવે છે અને રોગોથી લડવાની ક્ષમતાને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

મલાઈમાં માખણ કરતા પણ વધારે પ્રમાણે ફેટ હોય છે અને તેમાં ટ્રાન્સ ફેટ હોય છે જે શરીર માટે ખતરનાક નથી. તેનાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે. જો તેને સવારે નાસ્તામાં લેવામાં આવે તો લાંબો સમય સુધી ભૂખ નથી લાગતી. મલાઈ પ્રાકૃતિક પ્રોબાયોટીક છે, જે પાચન માટે સારી છે. તેનાથી આતરડા સ્વસ્થ રહે છે.

મલાઈ પ્રોટીન નો સારો સ્ત્રોત હોવા ની સાથે જ તે રોગો ને પણ રોકે છે. જેવી રીતે ત્વચા પર લગાવવાથી ચમક આપે છે, તેવી જ રીતે શરીર ની અંદર ની ગંદકી ને દૂર કરે છે. મલાઈનો દવા તરીકે પણ ઉપયોગ કરી શકો છો. ખાંસીની સમસ્યા હોય તો અડધી વાટકી મલાઈમાં એક ચમચી નારિયેળનો પાવડર, પાંચ મોટી ઈલાયચીનો પાવડર તથા દસ મરીના દાણાં પીસીને ધીમી આંચે ગરમ કરો.

ઊંઘતા પહેલા રોગીને ગરમ-ગરમ જ આપો. થોડા દિવસોમાં ખાંસી દૂર થશે.લાલ રક્તકણો એ સારા આરોગ્ય અને શરીરના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. લોહીના કોષો તેમાં રહેલા હિમોગ્લોબિન માંથી પોષક તત્વો અને ઓક્સિજન મેળવે છે. આ સિવાય લાલ રક્તકણોની રચના માટે શરીરમાં આયર્ન અને ખનિજો પણ જરૂરી છે.

મલાઈ  આ બધા પોષક તત્ત્વોની હાજરીને કારણે, શરીરમાં લાલ રક્તકણો તેનું સેવન કરવાથી વધે છે. વિટામિન બી 12, જે શરીરના વિકાસ માટે જરૂરી છે, તે મલાઈમાં વિપુલ પ્રમાણમાં છે. વિટામિન બી 12 શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ સિવાય તે પેશીઓના વિકાસ અને પ્રજનન અંગોના વિકાસમાં પણ મદદગાર છે.

મલાઈમાં રહેલા વિટામિન બી 12 ત્વચા, આંખો, નર્વસ સિસ્ટમ અને કનેક્ટિવ પેશીઓને પણ ફાયદો કરે છે. વાળ, નખ અને ત્વચા માટે પણ તે જરૂરી છે. મલાઈમાં પેન્ટોથેનિક એસિડ એટલે કે વિટામિન બી 5 હોય છે. આનાથી તનાવ ઓછો થાય છે અને તેની સાથે સાથે મગજની સમસ્યાઓથી સંબંધિત ચિંતા અને હતાશા પણ ઓછું થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top