110% વગર દવાએ વર્ષો જુના સફેદ ડાઘ અને કોઢ જીવનભર ગાયબ, શેર જરૂર જેથી કોઈ લાભ લઈ શકે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અત્યારની વ્યસ્ત જીવનશૈલીને લીધે દરેક લોકો બજારો ખાણીપીણી ખાતા હોય છે. જેના કારણે ઘણી વખત વિરુધ્ધ ખોરાક ખવાય જાય છે, કે શરીરમાં ચામડી પર સફેદ ધબ્બા દેખાય છે. જેને સફેદ ડાઘ અથવા તો સામાન્ય ભાષામાં તેને કોઢ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં ચાર ટકા લોકો આ સમસ્યાથી પીડાય છે. અને વિશ્વમાં બે ટકા લોકો આ સમસ્યાથી પીડાય છે.

જો સફેદ ડાઘની યોગ્ય રીતે સારવાર કરવામાં ન આવે તો ધીમે ધીમે વધતું જાય છે. અને આખા શરીરમાં થઈ જવાની સંભાવના રહેલી છે. આપણે ઘણી વખત ઘણાં લોકોના શરીરમાં ઠેકઠેકાણે સફેદ ડાઘ જોયા હોય છે. જેને કોઢ તરીકે ઓળખવામાં આવે છે. આ ડાઘ માંથી છુટકારો મેળવવા માટે મોંઘી મોંઘી દવાઓ અને ક્રીમ નો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જેને ઘણી બધી સાઈડ ઈફેક્ટ થાય છે. પરંતુ ઘરેલું ઉપાય થી કોઈપણ નુકસાન નહીં થાય. તો ચાલો આજે આપણે જાણીએ સફેદ ડાઘ કાઢવા માટેના ઘરેલૂ ઉપાય વિશે.

ત્વચાના રંગ પાછળ મેલેનીન જવાબદાર હોય છે. જે મેલાનોક્સાઈટ નામના સેલ બનાવે છે. જો ત્વચામાં કોઈપણ ભાગમાં સેલ થઈ જાય છે તો તે બનાવવાનું બંધ કરી દે છે, અને એ જગ્યા પર મળતા નથી એટલે સફેદ ડાઘ બને છે. આ ઉપરાંત સફેદ ડાઘ થવાના કારણોમાં પાચનતંત્ર કમજોર હોય અથવા વિટામિનની ઉણપ હોય તે લોકોને મોટાભાગે સફેદ દાગ થવા ની પરેશાની થાય છે.

સામાન્ય રીતે જે ચામડી ઉપર તડકો વધારે પડતો હોય તે ભાગ વધારે સફેદ થાય છે. પરંતુ ધીમે ધીમે વધીને આખા શરીરમાં થઈ જાય છે. આ કોઈ જીવલેણ રોગ નથી, પરંતુ એ ત્વચાની સુંદરતાને ખૂબ જ બગાડી દે છે. બાલરો છોડ એ સફેદ ડાઘને દૂર કરવા માટે ખૂબ જ જાણીતો છે. જે છોડની ખુબ જ વાસ આવતી હોય એટલે તરત ઓળખાઈ જાય છે. એક ચમચી છોડને એક ચમચી તલના તેલમાં વાટીને સવાર-સાંજ નિયમિત લેવાથી સફેદ કોઢ મટી જાય છે.

આ ઉપરાંત જવને દૂધ માં ખૂબ ઘોળીને ઘટ્ટ પેસ્ટ બનાવી સફેદ ડાઘ પર લગાવી સવારના કુમળા તડકામાં અડધો કલાક બેસવું આવું કરવાથી સફેદ ડાઘમાંથી કાયમ માટે છુટકારો મળે છે. આ ઉપરાંત સફેદ ડાઘને કુદરતી રીતે દૂર કરવા માટે અડદનો લોટ પણ ખૂબ જ ફાયદાકારક છે. અડદના લોટને પાણીમાં થોડી વખત પલાળી પછી તેને તેને સારી રીતે વલોવીને પછી સફેદ ડાઘા પર લગાવવાથી થોડા દિવસમાં જ ફરક દેખાવા લાગશે.

આ ઉપરાંત કરંજના બી, કુવાડીયાના અને કટલેટ ત્રણે ઔષધિને મિક્સ કરી તેનું ચૂર્ણ બનાવી, ગૌમૂત્રમાં વાટી તેનો લેપ થોડા દિવસ સુધી સફેદ ડાઘ પર લગાવવામાં આવે તો તરત જ સફેદ ડાઘ દુર થઈ જાય છે. રાઈના લોટને ગાયના જુના ઘી માં લેપ બનાવીને બોડી પર લગાવવાથી સફેદ કોઢ મટે છે. આ ઉપરાંત તે ખસ, ખરજવું અને દાદર પણ મટે છે. સરસિયાના તેલ સાથે હળદર પાવડર નો લેપ બનાવીને પીવાથી પણ ફાયદો થાય છે.

એક ગ્લાસ પાણીમાં એક ચમચી સફરજનનો સિરકો મિક્સ કરીને પીવો. આ ઉપરાંત સફરજન અને પાણી સાથે મિક્સ કરીને સફેદ ડાઘા પર લગાવવાથી ખૂબ જ ફાયદો થાય છે. આ ઉપરાંત આ રોગને મટાડવા માટે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. અને ઘણી બધી પરેજી રાખવી પડે છે. માટે એક એવી શરત છે કે જે લોકોને સફેદ ડાઘ થયા હોય તે લોકોએ ખાટી ચીજો, મીઠું, ગરમ મસાલો ખાવાનું કાયમ માટે બંધ કરી દેવું જોઈએ. આ ઉપરાંત જવ, ઘઉં, ચણા, અડદ, દુધી, સાટોડી, ગાયનું ઘી, નદીના પાણીથી સ્નાન કરવું આટલું કરવાથી સફેદ દાગ ધીમે ધીમે ઓછા થઇ જશે અને કાયમ માટે બંધ થઈ જશે.

આ ઉપરાંત લસણની થોડી કળી લઈ તેની પેસ્ટ બનાવી તેમાં થોડી હળદર ઘસીને સફેદ ડાઘ પર લેપ કરવાથી ધીમે ધીમે રાહત મળી જાય છે. દાડમના પાનને સૂકવીને તેનો પાઉડર બનાવી રોજ એક ગ્લાસ પાણીમાં નાખીને પીવાથી પણ કાયમ માટે આ સમસ્યામાંથી રાહત મળી જાય છે. એવું કહેવામાં આવે છે કે લીમડો એ દરેક રોગોનો રોગો માટે ઔષધી છે તે માટે લીમડાના પાનને પીસીને તેની પેસ્ટ બનાવી, જ્યાં સફેદ ડાઘ થયા હોય તે ભાગ પર લગાવવાથી થોડા દિવસમાં જ ફરક પડી જાય છે. આ ઉપરાંત લીમડાના જ્યૂસનું સેવન કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top