99% લોકો નથી જાણતા જમ્યા પછી વરિયાળી સાથે આનું સેવન કરવાથી થતાં આટલાબધા ફાયદા, 50થી પણ વધુ રોગો રહે છે કાયમી દૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આયુર્વેદમાં જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર શ્રેષ્ઠ ઔષધ તરીકે વરિયાળીને ગણી છે. જે વ્યક્તિને ભૂખ ન લાગતી હોય કે ખાવાનું ન ભાવતું હોય તેણે જમ્યા પહેલાં વરિયાળી ખાવાનું રાખવું જોઈએ. જો ભૂખ બરાબર લાગતી હોય, પણ પાચન યોગ્ય રીતે ન થતું હોય તો જમ્યા પછી શેકેલી વરિયાળી ખાવી જોઈએ.

વરિયાળીમાંથી વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ, મેગનીઝ, કોપર, ફોલેટ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન, વિટામિન બી3 જેવા ન્યૂટ્રિઅન્ટ્સ મળી રહે છે. જે આપણાં શરીરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.સાકરનું સેવન ફક્ત માઉથ ફ્રેશનરની રીતે જ કરો છો, તો હવે તેને પોતાના ડાયટમાં પણ શામેલ કરી લો, કારણ કે સાકર સેહત માટે ફાયદાકારક છે. તેમાં આપણને ઘણી બિમારીઓથી દૂર રાખવાની ક્ષમતા ધરાવે છે.તો તેના ફાયદા જાણીએ.

સાકર ખાવાથી ઘણો ફાયદો થાય છે જો તમારા આંખોની રોશની નબળી હોય તો સાકરમાં એવા ઘટકો હોય છે જે આંખોની ઘણી સમસ્યાઓ દૂર કરે છે.ભોજન બાદ વરિયાળી અને સાકરનું સેવન કરવાથી અપચાની સમસ્યા સમાપ્ત થાય છે અને ખરાબ પાચક શક્તિ મટે છે.

જો તમે વધારે વજનથી પરેશાન છો, તો જમ્યા પછી નિયમિત વરિયાળી સાથે સાકરનું સેવન કરવાથી તમને ઘણો ફાયદો થશે. વરિયાળી સાથે સમાન પ્રમાણમાં સાકર ઉમેરીને તેનો પાવડર બનાવો અને દરરોજ એક ચમચી તૈયાર પાવડરનું સેવન કરવાથી વધતા વજનને નિયંત્રિત કરી શકાય છે. જો તમે ઈચ્છો તો તમે વજન ઘટાડવા માટે સાકર સાથે વરિયાળીને બદલે કોથમીરનો પાઉડર પણ વાપરી શકો છો.

જો તમને ખાટા ઓડકાર આવી રહ્યા હોય તો થોડી વરીયાળી પાણીમાં ઉકાળીને સાકર નાખીને પીવો.વરીયાળી અને સાકરને સમાન માત્રામાં ઉમેરી તેનું ચૂર્ણ બનાવો અને રોજ આ ચૂર્ણનું સેવન સવારે અને રાત્રે કરવું.તે ગૈસ્ટ્રીક એસીડ નો સ્ત્રા વ્યવસ્થિત કરે છે અને ષ્લેશ્મિક કલાના શોથ માં કામ કરે છે.આ ચૂર્ણથી યાદશક્તિ વધે છે.વરીયાળી ના 10 ગ્રામ અર્ક ને મધ સાથે ભેળવી લો તેનાથી ખાંસી આવવાનું બંધ થઇ જશે.

વરીયાળીનો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવીએ તમને પેટની તકલીફો દૂર કરવી હોય તો વરીયાળીનો પાવડર પીસી લેવો અને રોજ સવારે પાણી સાથે તેનું સેવન કરવું.વરીયાળી અને સાકર સરખા ભાગે લઈને વાટી લો.તેની એક ચમચી સવાર સાંજ પાણી સાથે બે મહિના સુધી લો. તેનાથી આંખોની દ્રષ્ટિ વધે છે.વરીયાળી ખાવાથી મોંમાંથી દુર્ગંધ દૂર થાય છે અને સ્વાદ સુધરે છે.આ સિવાય વરીયાળી શરીરને લાભ પણ કરે છે.

મોઢાના સ્વાદમાં વધારો કરવા સિવાય સાકરનું સેવન કરવાથી શરીરને ઊર્જા પણ મળે છે. વરિયાળી સાથે સાકરનું સેવન કરવાથી મૂડ સારો રહે છે.ઉનાળાની ઋતુમાં ઘણા લોકોને નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા થાય છે. સાકરનું સેવન કરવાથી તરત નાકમાંથી લોહી નીકળવું બંધ થાય છે.સાકરનું સેવન કરવાથી પાચન ક્રિયા બરોબર થાય છે. સાકરમાં ડાયજેસ્ટિવ ગુણ હોય છે, જેથી ખાવામાં ઝડપથી અને આરામથી પચી જાય છે. તેથી જમ્યા બાદ સાકરનું સેવન કરવું જરૂરી છે.

ઉધરસ અને શરદી એ સૌથી સામાન્ય બીમારી છે. લોકોને ઉધરસ અને શરદીની સમસ્યા રહેતી હોય છે. એવામાં સાકરના પાવડરમાં કાળા મરીનો પાઉડર અને ઘી નાખીને પેસ્ટ તૈયાર કરી લો, પછી રાત્રના સમયે તેનું સેવન કરો. આ સિવાય જો તમે સાકર અને કાળા મરીનો પાઉડર નવશેકું પાણી સાથે પીશો તો ઉધરસથી રાહત મળશે.

તેમાં જો સાકર અને ખાંડનું મિશ્રણ હોય તો વધુ સારું રહે છે કેમ કે વરીયાળી અને સાકરને એક સાથે ભેળવીને ખાવાથી તમારી પાચન ક્રિયા સારી રહેશે અને ખાવાનું સારી રીતે ડાયજેસ્ટ થઇ શકે છે. કેમ ખાવામાં આવે છે, જમ્યા પછી વરીયાળી તે તો તમને જણાવી આપ્યું પરંતુ તે ઉપરાંત પણ તેના ઘણા ગુણકારી લાભ થાય છે, આવો તમને જણાવીએ છીએ.

બદામ, વરીયાળી અને સાકરને સરખા પ્રમાણમાં ભેળવીને વાટી લો. પછી તેને તમે નિયમિત રીતે દરરોજ રાત્રે અને દિવસે ખાધા પછી ખાધા પછી ખાવ, આમ કરવાથી તમારું પાચન તંત્ર સારું રહેશે અને તમારી યાદશક્તિ પણ સારી રહે છે. જો કોઈ મહિલાને અનિયમિત પીરીયડસ આવે છે અને તેને અસહ્ય દુ:ખાવો પણ થાય છે. તો તે દરરોજ નિયમિત રીતે વરીયાળી ખાય. તેનું પરિણામ બે મહિનામાં જ ખબર પડી જશે. દરરોજ વરીયાળી ખાવાથી આંખોની દ્રષ્ટિ પણ સારી રહે છે. જો તમે ધારો તો તેમાં સાકર પણ મળી શકે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top