માત્ર 15 દિવસમાં આ ઘરે બનાવેલા ચૂર્ણથી પેટની ચરબી અને વજન ગાયબ થઈ જશે બરફ જેમ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલના ખોરાકની વાત કરીએ તેમજ આપણા અસ્તવ્યસ્ત જીવનની વાત કરીએ તો તેના હિસાબે ઘણી બીમારીઓ થતી જાય છે. આ સિવાય માણસ દિવસેને દિવસે મેદસ્વી થતો જાય છે. ખાસ કરીને ઘણા લોકોને પેટની ચરબી વધી જવાનું સમસ્યા રહે છે. આના માટે ઘણા કારણો જવાબદાર છે. પેટની ચરબી ઘટાડવા માટે ઘણા ઉપાય કારગર સાબિત થઈ શકે છે.

આજે અમે આયુર્વેદિક ઉપાય જણાવવાના છીએ જે કરવાથી પેટની ચરબી તો ઓગળશે સાથે સાથે આ ઉપાય તમે ઘરમાં જ બનાવી શકો છો.તો ચાલો જાણો આ ઉપાયો. તપેલીમાં 1 ગ્લાસ પાણી ગેસ પર ગરમ મૂકો અને તેમાં લીંબુના ચીરિયા કરીને નાંખો. આ ઉકળતા પાણી માં આપણે એ ચમચી જીરું ઉમેરી દેશું.

આપણે તેને 2-3 મિનિટ ઉકળવા દેશું જેથી જે પોષતતત્વો છે અને લીંબુના જે કઈ પોષકતત્વો છે એ પાણીમાં આવી જાય છે. જીરું આપણાં શરીરના મેટાબોલીજમ વધારે છે અને ઇમમુનિટી પવારને મજબૂત બનાવે છે. આ સિવાય જીરું આપણાં શરીરને મજબૂતી આપે છે. આ પાણીને ઉતારીને ગળી લો અને ગરમ ગરમ પીવો. જેનાથી શરીરની ચરબી તરત જ ઓછી થાય છે.

જ તાજું ગૌમૂત્ર 1 કપ, કપડેથી ગળી તેમાં અડધી ચમચી હરડેનું ચૂર્ણ નાખી, સવાર સાંજ પીવાથી વજન ઉતરે છે. તાજું ગૌમૂત્ર ના મળે તો ગૌ ઝરણ અર્ક લાવીને 1 થી 2 ચમચી દવામાં 1 કપ પાણી મેળવી રોજ પીવાથી ૩ માસની અંદર વજન ઉતરી જાય છે. નવશેકા 1 ગ્લાસ પાણીમાં 1 લીંબુનો રસ 2 ચમચી, 2 થી ૩ ચમચી ચોખ્ખું મધ મેળવીને રોજ ખાલી પેટે ખાવાથી વજન ઉતરે છે.

લગભગ 200 મિલી પાણીમાં ૩ થી 6 ગ્રામ તજનો પાવડર નાખીને 15 મિનીટ સુધી ગરમ કરો. પાણી હળવું ગરમ થયા પછી તેને ગાળીને તેમાં એક ચમચી મધ નાખો. સવારમાં ખાલી પેટે અને રાત્રે સુતા પહેલા પીવો. તજ એક શક્તિશાળી એન્ટી બેક્ટેરીયલ છે જે નુકશાનકારક બેક્ટેરિયાથી છુટકારો અપાવે છે. આ ઉપાયથી પેટની ચરબી તરત જ ઓગળી જાય છે.

આંબળા અને હળદર ને સરખા ભાગે વાટીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ ને છાસ સાથે લો. કમર એકદમ પાતળી થઇ જશે. મોટાપો ઓછો નથી થઇ રહ્યો તો ખાવામાં કાપેલા લીલા મરચાનો ઉમેરો કરવાથી વધતા વજન ઉપર કાબુ મેળવી શકાય છે. એક અભ્યાસમાં જાણવા મળેલ કે વજન ઓછુ કરવા માટેની ઉત્તમ રીત મરચા ખાવાની છે.

બદામમાં વિટામીન ઇ અને પ્રોટીન સિવાય ફાઇબર વધારે પ્રમાણમાં હોય છે. જેથી વ્યક્તિનું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જોકે તેમા કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. પરંતુ તેનાથી પેટની ચરબી વધતી નથી. તમારે આહારમા નિયમિત પૂરતા પ્રમાણમા સલાડનો ઉપયોગ કરવો. પાકા ટમેટાનો સૂપ વજન ઘટાડી શકે છે. તેમાં મરી, ચંચળ, જીરું, હળદર, સુંઠ,અને ગોળ નાખી, ઉકાળો બનાવીને રોજ સવાર સાંજ પીવાથી વજન ઘટે છે.

મૂળના બીજનું ચૂર્ણ 5 થી 6 ગ્રામ લઇ 2 થી ૩ ગ્રામ લઇ 2 થી ૩ ચમચી મધમાં મેળવી રોજ સવાર સાંજ ૨ થી ૩ માસ સુધી પીવાથી વજન ઉતરે છે. ત્રીફળાનું ચૂર્ણ 5 ગ્રામ, અધેદાનો ક્ષાર 1 ગ્રામ તથા હળદર ચૂર્ણ 2 ગ્રામ ગરમ પાણીમાં કે મધ સાથે રોજ ૩ થી 4 માસ સુધી પીવાથી વજન ઘટે ઘટે છે.

6 થી 8 વરિયાળીના દાણા એક કપ પાણી,અ 5 મિનીટ સુધી ગરમ કરો. તેને ગાળીને સ્વરમાં ખાલીપેટે ગરમાગરમ પીવાથી વજન ઉતરે છે. જેનાથી વધારે ભૂખ લાગવાની સમસ્યા દુર થાય છે અને જેથી ખાવાની ઈચ્છા થતી નથી અને વજન ઉતરે છે. શરીરમાં વજનને નિયંત્રણ કરવાનું કાર્ય દુધી કરે છે. જેમાં દુધીની જ્યુસ પીવાથી વજન ઘટે છે. દુધીમાં વિટામીન એ, વિટામીન સી અને આયર્ન હોય છે. સાથે ઉચ્ચ પ્રમાણમાં ફાયબર પણ હોય છે જેનાથી વજન ઘટાડવામાં ફાયદો મળે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top