માત્ર 10 દિવસ સવારે કરો આ ચા નું સેવન ડાયાબિટીસ, ચરબી, અપચો અને વાયુના દરેક રોગ માંથી મળી જશે 100% કાયમી છુટકારો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પ્રાચીન કાળથી તમાલપત્ર ઉપયોગ લીવર, આંતરડા અને કિડનીની સારવારમાં થતો રહ્યો છે. ભારતીય રસોડામાં તમાલપત્ર હોય છે. તમાલપત્ર મસાલાના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત એનો ઉપયોગ આયુર્વેદિક ઔષધિના રૂપમાં કરવામાં આવે છે. તમાલપત્રના ઘણા સ્વાસ્થ્ય સંબંધિત લાભ છે. આયુર્વેદમાં દવાઓ બનાવવા અને સારવાર માટે પણ તેનો ઉપયોગ થાય છે.

તમાલપત્રનો સ્વાદ થોડો કડવો અને તાસીર ગરમ છે. આ કિસ્સામાં, ભોજનમાં ઉપયોગ કરવા સિવાય, જો તમે તમાલપત્રની ચા પીવાનું શરૂ કરો છો, તો તે સ્વાસ્થ્ય  માટે વધુ ફાયદાકારક છે.જાણીએ તેના ફાયદાઓ. તમાલપત્ર મધુર, ગરમ, તીક્ષ્ણ, ઉત્તેજક,વાતહર અને પચવામાં હળવું હોય છે. એ કફ, વાયુ, હરસ, ઊલટી-ઉબકા, અરુચિ અને સળેખમ મટાડે છે. એ સર્વ પ્રકારના કફરોગો, અજીર્ણ, અપચો, પેટનો દુઃખાવો, અવાર-નવાર થતાં ઝાડા વગેરે પાચનતંત્રના રોગોમાં ફાયદાકારક છે.

તમાલપત્રની ચા બનાવવા માટે 2 કપ પાણીમાં 1 તમાલપત્ર અને અડધી ચમચી તજ પાવડર નાંખો અને 4-5 મિનિટ સુધી ઉકાળો. ગેસ બંધ કરી  અને થોડીવાર માટે ઢાંકી રાખો. ત્યારબાદ તેને ગાળીને તેમાં લીંબુ અથવા મધ મિક્ષ કરીને પીવો. આ ચા તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક રહેશે.

તમાલપત્રના બે કે ત્રણ જેટલાં પાનને અડધો કપ પાણી કે ચાની સાથે  ઉકાળીને પીવાથી શરદી તેમજ ખાંસીમાં આરામ મળે છે. ડાયાબિટીસ રોગમાં તેનાં પાનનો પાઉડર એક મહિના સુધી પ્રયોગ કરવાથી રક્તમાં ગ્લુકોઝ અને કોલેસ્ટ્રોલના સ્તરમાં કમી આવે છે. તેના એક કે બે પાનને એક કપ પાણીમાં ઉકાળી લો. અડધું રહ્યા પછી ઠંડું થતાં તે પાણી પીવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે, પણ તેનો પ્રયોગ કરવા દરમિયાન તળેલી વસ્તુઓ ન ખાવી જોઇએ.

પેટમાં ઈફેક્શન હોય તો તમાલપત્રનો શાકભાજીમાં પ્રયોગ કરી શકાય.કફ માટે તેના બે પાનને વાટીને ચા કે દૂધમાં ઉકાળીને પીવાથી લાભ થશે.મચ્છરોને દૂર ભગાડવાં હોય તો તમાલપત્રને કપૂર મિક્સ લીમડાના તેલનો સ્પ્રે કરવો જોઈએ.આ સૂકવેલા પાન મોટાભાગે વઘાર કે ઉકાળતી વખતે ઉપયોગમાં લેવાય છે. તેને કારણે ભોજનમાં એક વિશિષ્ટ સ્વાદ અને સુગંધ આવે છે.

માથાનો દુખાવો, ગેસ અને ઉધરસમાં રામબાણ,પારંપારિક હર્બલ જાણકારો મુજબ, તમાલપત્રના તેલથી માલિશ કરવાથી માથાનો દુખાવો, લકવો અને માંસપેશીઓમાં દુખાવા જેવી સમસ્યાઓમાં આરામ મળે છે. રાતે સૂતા પહેલાં આના તેલથી માલિશ કરવામાં આવે તો બહુ જ સારી ઉંઘ આવે છે અને લોહીનું પરિભ્રમણ પણ યોગ્ય રીતે થાય છે.તમાલપત્રમાં સારાં પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે.

તેમાંથી વિટામિન સી, ફોલિક એસિડ, વિટામિન એ, નિયાસિન, રીબોફ્લેવિન, એન્ટીઓક્સીડેન્ડ, એન્ટીસેપ્ટીક, આયર્ન, કેલ્શિયમ, કોપર, પોટેશિયમ, મેગનીઝ, સેલેનિયમ, ઝિંક જેવા અઢળક પોષક તત્વો મળે છે.તમાલપત્ર મધુર, ગરમ, તીક્ષ્ણ, ઉત્તેજક,વાતહર અને પચવામાં હળવું હોય છે. એ કફ, વાયુ, હરસ, ઊલટી-ઉબકા, અરુચિ અને સળેખમ મટાડે છે. એ સર્વ પ્રકારના કફરોગો, અજીર્ણ, અપચો, પેટનો દુઃખાવો, અવાર-નવાર થતાં ઝાડા વગેરે પાચનતંત્રના રોગોમાં ફાયદાકારક છે.

મધની સાથે તમાલપત્રનું ચૂર્ણ લેવાથી શરદી અને ઉધરસમાં ઝડપથી રાહત મળે છે. પાતાળકોટના આદિવાસીઓ કહે છે જેના મોઢામાં ચાંદા હોય તે પણ આ નુસખાનો ઉપયોગ કરે તો તરત આરામ મળે છે.ગર્ભાશયની તકલીફોમાં પણ તે ઉપયોગી છે. ગર્ભાશયનું સંકોચન કરવામાં તે મદદરૂપ થાય છે. ગર્ભસ્‍ત્રાવ અને ગર્ભાપતનની તકલીફમાં પણ તે ફાયદો કરે છે. આમ, તમાલપત્ર ગર્ભાશયની શિથિલતા દૂર કરી તેને મજબૂતી અપાવવામાં મદદ કરે છે.

પ્રસુતી પછી ગર્ભાશયમાં કોઈ દોષ રહી ગયો હોય તો તમાલપત્ર અને એલચીદાણાનું સમભાગે બનાવેલ ચુર્ણ અડધી અડધી ચમચી સવાર-સાંજ લેવાથી મટે છે.તમાલપત્ર, તજ અને એલચી દાણાનું ચૂર્ણ સમભાગે એક નાની ચમચી દિવસમાં બે વખત (સવારે અને સાંજ) પાણી સાથે લેવાથી ગર્ભાશયમાંના વિકારો શમી જાય છે; ગર્ભાશય મજબૂત બને છે અને ગર્ભસ્‍ત્રાવ થવાની તકલીફ દૂર થાય છે. આ પ્રયોગ કરવાથી ગર્ભધારણ થવાની શક્યતા વધે છે.

અનિદ્રાની સમસ્યામાં તમાલપત્રના થોડા પાવડરને પાણીમાં મિક્સ કરીને રાત્રે સૂતા પહેલા લેવાથી થોડી જ વારમાં ગાઢ નિદ્રા આવી જાય છે.તમાલપત્રમાં સારાં પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. તેમાંથી વિટામિન સી, ફોલિક એસિડ, વિટામિન એ, નિયાસિન, રીબોફ્લેવિન, એન્ટીઓક્સીડેન્ડ, એન્ટીસેપ્ટીક, આયર્ન, કેલ્શિયમ, કોપર, પોટેશિયમ, મેગનીઝ, સેલેનિયમ, ઝિંક જેવા અઢળક પોષક તત્વો મળે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top