બાયપાસ અને હાર્ટએટેકથી બચવા ડોકટોરો પણ કરે છે આ ઈલાજ, લાખો લોકોનો અનુભવસિદ્ધ આયુર્વેદિક ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલની ખરાબ જીવનશૈલીને કારણે હજારો લોકો હાર્ટએટેકથી મૃત્યુ પામે છે તેમાં પણ હમણાં છેલ્લા 5 વર્ષમાં 30 વર્ષના લોકોમાં પણ હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. પહેલાં હ્રદયની બીમારીને વૃદ્ધોની બીમારીના સ્વરૂપમાં જોવામાં આવતી હતી, પરંતુ આજકાલ યુવાઓમાં પણ હ્રદય સંબંધિત બીમારીઓ ખૂબ જ ઝડપથી વધી રહી છે.

કેટલાક લોકો તો એવા હોય છે જેમને કોઈપણ પ્રકારના લક્ષણો પણ હોતા નથી અને હાર્ટ એટેક આવી જાય છે. આ રીતે આવેલા હાર્ટ એટેકને સાઇલેન્ટ હાર્ટએટેક કહેવાય છે. સાઇલેન્ટ હાર્ટએટેક ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. સાઇલેન્ટ હાર્ટ અટેકનું જોખમ અનહેલ્ધી ખાણીપીણીની આદતોના કારણે વધી રહ્યું છે.

એટલા માટે જ આજે અમે લઈને આવ્યા છીએ હાર્ટએટેકથી છુટકારો મેળવવાનો બેસ્ટ દેશી ઈલાજ લઈને. આ દેશી રીતે તમે કયાં માટે હાર્ટએટેકથી છુટકારો મેળવી શકશો અને બાયપાસ તેમજ અન્ય મોંઘી સર્જરીથી પણ બચી શકશો. હૃદય માંસપેશિઓનું બનેલું અંગ છે અને તે શરીરના બીજા અંગોમાં લોહીનુ પમ્પીંગ કરે છે, એવામાં લોહીની ધમનીઓમાં જયારે અડચણ થવા લાગે છે ત્યારે હૃદયની બીમારી થાય છે. આ બીમારી જીવલેણ છે. આજકાલ ઘણી બધી ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે, પરંતુ આ બીમારીનો કોઈ સ્થાયી ઈલાજ નથી.

શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી બ્લડ વહન કરતી નસોમાં ફેટ જમા થઈ જાય છે. જેના કારણે લોહીની નળી બ્લોક થઈ જાય છે અને બ્લડમાં પરિભ્રમણ ઘટવાથી હદય પર વધુ ભાર પડે છે. જેના કારણે હદયની બીમારીઓ શરૂ થઈ જાય છે.

કોલેસ્ટ્રોલ વધવાથી હૃદયની બીમારીઓનું જોખમ વધી જાય છે. તેથી ખોરાકમાં લસણનો ઉપયોગ વધારી દેવો જોઈએ.  લસણ કોલેસ્ટ્રોલની સાથે સાથે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. સવારે જાગીને નારના કોઠે એક લસણનો ગાંઠિયો શેકીને ખાવાથી જીવનભર હદયરોગનો પ્રોબ્લેમ થાશે નહિ. આ રીતે અઠવાડિયામાં બે વખત શેકેલું લસણ ખાવું.

આ ઉપરાંત, અમુક એવી વસ્તુનું સેવન કરવામાં આવે તો એકવાર આવેલા હેયર્ટએટેકને ફરી વાર આવતા રોકી શકાય છે. જી, હા મિત્રો એનું નામ છે દૂધી. દૂધીનું સેવન હેયર્ટએટેકના દર્દી માટે બેસ્ટ છે. દૂધીનું સેવન જ્યુસ સ્વરૂપમાં કરવામાં આવે છે. દરરોજ 200 થી 300 મિલિગ્રામ દૂધીના રસનું સેવન કરવુ જોઈએ. તમે રોજ દૂધીનો રસ કાઢીને પીવો જોઈએ અથવા કાચી દૂધી ખાવી જોઈએ.

આ દૂધીનો રસ સવારે ખાલી પેટે પી શકો છો (ટોઇલેટ ગયા પછી) અથવા નાસ્તાના અડધા કલાક પછી લઈ શકાય. દૂધીના રસ બનાવવા માટે દૂધીને કાપી તેમા તુલસીના 7 થી 10 પાન નાખો, 7 થી 10 ફુદીનાના પાન મિક્સ કરી સિંધળું મીઠું નાખવું. આયોડિન યુક્ત મીઠાનો ઉપયોગ કરવો નહિ.

હેયર્ટએટેકના દર્દીએ તો આ દૂધીના રસનું સેવન કરવું જ જોઈએ. તે 2 થી 3 મહિનામાં તમારા બધા હાર્ટ બ્લોકેજને ઠીક કરી નાખશે. 30 દિવસ બાદ જોરદાર અસર જોવા મળશે. કોઈ ઓપરેશનની જરૂર નહીં પડે. આપણા ભારતના આયુર્વેદથી ઘરે જ ઈલાજ થશે. અને તમારું કિંમતી શરીર અને લાખો રૂપિયા ઓપરેશનથી બચી જશે.આ પ્રયોગ લખો લોકોએ કર્યો છે અને તેમાં ખૂબ જ સારું પરિણામ પણ મળ્યું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top