માત્ર 4 દિવસમાં આ દેશી રીતે હજારો લોકોની પથરી નીકળી ગઈ, 100% દેશી અને પરિણામ વાળો ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પથરી એટલે સ્ટોન ની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે, કેમ કે આજકાલ આપણું ખાવા પીવાનું ખુબ જ બદલાઈ ગયું છે, આમ તો આ રોગ કોઈ પણ ને કોઈપણ ઉંમરમાં થઇ શકે છે. પથરીના ઘરેલું ઉપચારના માધ્યમથી ઠીક કરી શકાય છે. આ રોગમાં ઘણી વાર દુઃખાવો એટલો થાય છે કે તે વ્યક્તિ સહન પણ નથી કરી શકતી.

પેશાબમાંના કૅલ્શિયમ ઓક્ષલેટ કે ક્ષારના કણો એકબીજા સાથે ભેગા થઈને લાંબા ગાળે મૂત્રમાર્ગમાં કઠણ પદાર્થ બનાવે છે જેને આપણે પથરી તરીકે ઓળખીએ છીએ. આજે અમે જણાવીશું ઘરે રહીને જ અસહ્ય પથરીના દુખાવાથી છુટકારો મેળવી પથરીને મૂત્રમાર્ગે બહાર કાઢવાનો બેસ્ટ ઈલાજ.

આ ઘરેલુ ઈલાજથી વધીને 2-3 દિવસમાં પથરી મૂત્રમાર્ગેથી શરીરની બહાર નીકળી જશે.પ્રથમ તો જે લોકોને પથરીની સમસ્યા થતી હોય તેમણે પાણી પીવાનું વધારી દેવું જોઈએ કેમકે પથરી થવાનું મુખ્ય કારણ છે પાણીનું ઓછું પ્રમાણ. પાણી ઓછું પીવાથી નળીમાં ક્ષાર જામી જાય છે. તેથી દિવસ દરમિયાન વશુને વધુ પાણી પીવાનું રાખવાથી પથરીની સમસ્યા ફરી ક્યારેય થાશે નહીં કેમકે વધુ પાણી પીવાથી નળી સાફ થઈ જાય છે.

આપણા આયુર્વેદમાં એવી ઘણી બધી જડીબુટ્ટીઓ આપવામાં આવી છે, જે પથરીના દુખાવાને કાયમી મટાડી શકે છે. પરંતુ આપણે આવી અસરકારક ઔષધિઓ વિશે જાણતા હોતા નથી. બિજોરુએ પથરીની બેસ્ટ દવા છે. સવારે નારના કોઠે બીજોરાનો રસ કાઢીને તેને એક કપની માત્રામાં એક ગ્રામ કાળા મીઠા સાથે ભેળવીને 2 થી 3 દિવસ પીવાથી પથરીના કટકા થઈને બહાર નીકળી જાય છે.

આ ઉપરાંત આખા દિવસ દરમિયાન ગાયના દૂધની છાશમાં સિંધવ-મીઠું નાખીને ઊભાં ઊભાં 3 થી 4 વખત પીવું. અને અડધી અડધી કલાકે 1-1 ગ્લાસ પાણી અને લીંબુ શરબત પિતા રહેવું જેથી વધુ પાણીનો પ્રવાહ જવાથી પથરી ધીમે ધીમે નીચે સરકે છે અને મૂત્ર માર્ગે બહાર નીકળી જાય છે. આ મારો અનુભવ વાળો પ્રયોગ છે. અને આ પ્રયોગ દ્વારા હજારો લોકોને પથરી નીકળી ગઈ છે.

આ સિવાય પણ ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે. ટંકણખારને બારીક વાટી તેનો ભૂકો પાણી સાથે ફાકવાથી પથરીનો ચૂરો થઈ પેશાબ વાટે નીકળી જાય છે. મૂળાના પાનનો રસ કાઢી, તેમાં સુરોખાર નાખી, રોજ પીવાથી પથરી ઓગળી જાય છે.

જ્યારે પણ પથરીનો દુખાવો થાય ત્યારે ઉપર જણાવ્યા મુજબ પાણી, છાશ અને બિજોરાનો રસ પીવાથી વધુમાં વધુ 3 દિવસમાં તો ગમે તેવી મોટી પતહરી હશે તો પણ કટકા થઈને બહાર નીકળી જ જશે. અને જો નાની પથરી હશે તો તો 24 કલાક માં જ નીકળી જશે અને દુખાવો મટી જશે અને ઓપરેશન કરાવવાની જરૂર પણ નહીં પડે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top