માત્ર 3 દિવસમાં વગર ખર્ચે અને દવાએ શ્વાસ – કફ, શરદી-ઉધરસ અને અસ્થામાં માંથી છૂટકારો મેળવવાનો 100% પરિણામદાયક ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

શ્વાસ ચડવો એ એક બીમારી છે જેને અસ્થમા પણ કહેવામા આવે છે. આ રોગને ઉત્પન્ન કરતાં કારણો વાતાવરણજન્ય, આહારજન્ય, કોઇ શારીરિક રોગજન્ય કે માનસિક હોય તો તેને શોધીને દૂર કરવા. તે આ રોગનો કાયમી અને સફ્ળ ઉપચાર છે.

ચોસઠ પ્રહરી પીપર અથવા ત્રિકટુ ચૂર્ણ બે ગ્રામ જેટલું એક ચમચી મધમાં મિશ્ર કરી દિવસમાં ત્રણ વખત ચાટવું,વાસારિષ્ટ કે કનકાસવ ૪-૫ ચમચી લઇ તેમાં એટલું જ પણી ઉમેરી દિવસમાં ત્રણ વાર પીવો. ભારંગમૂળ ક્વાથ ચારથી છ ચમચી સવારે અને રાત્રે પીવો.થોડી સૂંઠ નાખેલું, ઠંડું કરેલું પાણી જ પીવું.આ રોગમાં કબજિયાત થવા ન દેવી.

દિવસમાં ત્રણથી ચાર વાર પચવામાં હલકું અને થોડું ખાવું, પેટ ભરીને ખાવું નહીં.આ પ્રમાણેના ઉપચારથી શ્વાસ- દમના વ્યાધિમાં ઘણો ફયદો થાય છે. અસ્થમાંનો પૂરો ઉપાય કરવો અસંભવ છે, પરંતુ ઘરગથ્થું ઉપાયો દ્વારા તેને રોકવામાં અને નિયંત્રિત કરી શકાય છે. અહી કેટલાંક ઘરગથ્થું ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. અસ્થમા એવી સ્થિતી હોય છે.

જેમાં શરીરમાં આવનાર હવાનો માર્ગ સંક્ષિપ્ત થઈ જાય છે અને વધારે મ્યૂકસ (બલગમ) બનવા લાગે છે. તેનાથી શ્વાસ લેવું મુશ્કેલ થઇ જાય છે અને તેના સાથે બીજી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ જાય છે.

ઘરોમાં અસ્થમાં માટે સામાન્ય રીતે આદુનો ઉપયોગ કરવામાં આવે છે. એક ટીસ્પૂન પીસીલા આદુને ડોઢ કપ પાણીમાં મેળવો. તેને સૂતા પહેલા પીવો. આ અસ્થમાથી થનાર દવાઓથી થનાર માંસપેશિયોની શિથિલતાના પ્રવાહને વધારી દે છે.

સરસોના તેલથી માલિશ કરવી. આ પ્રકારની માલિશથી શ્વસના માર્ગ સાફ થાય છે અને તમને શ્વાસ લેવામાં સરળતા રહે છે. સ્ટીમિંગ અસ્થમાંનો સામાન્ય રીતે ઉપયોગમાં લેનાર ઉપાય છે. વરાળ બલગમને ઓછી કરે છે અને હવાના માર્ગને સાફ કરે છે. તમે વધારે પ્રભાવ માટે યૂકેલિપ્ટસ ઓઈલ પણ મેળવી શકો છો.

કફ નીકાળવો અને શ્વાસ લેવાની તકલીફને દૂર કરીને અસ્થમાને નિયંત્રિત કરી શકાય છે. અંજીર તેમાં ઘણું પ્રભાવી હોય છે. ત્રણ સૂકા અંજીરને આખી રાત પાણીમાં પલાળીને રાખો. બીજા દિવસે સવારે ખાલી પેટ તેને પી લો. આ લાંબા સમય સુધી પ્રભાવ કરનાર ઉપાય છે જેની અસર ઓછામાં ઓછી ત્રણ મહિના સુધી રહે છે.

આદુનો રસ, દાડમનો રસ અને મધને સમાન માત્રામાં મેળવો. દરરોજ આ મિશ્રણની એક ચમચીનું સેવન દિવસમાં ત્રણ વખત કરો. તેનાથી તમને શ્વાસ લેવાના રાસ્તાનો સોજો ઓછો થાય છે અને વાયુમાર્ગને અટકવાથી રોકી શકાય છે.

જો તમે અસ્થમાંની પ્રારંભિક અવસ્થમાં છો તો તમારા માટે લસણ એક સારો વિકલ્પ છે. તે ફેફસામાં થયેલ જમાવને દૂર કરે છે અને હવા માર્ગને સાફ કરે છે. એક ચોથાઈ કપ દૂધમાં લસણની ત્રણ કળીયો ઉકાળો. તેને સૂતા પહેલા પીવો.

મેથીમાં ફેફસાને સાફ કરવાનો ગુણ હોય છે. એક કપ પાણીમાં એક ટેબલસ્પૂન મેથીના બીજ ઉકાળો. તમે તેમાં એક ચમચી આદુંનો રસ અને એમ ચમચી મધ મિક્સ કરી શકો છો. તેને દિવસમાં બે વખત પીવો.

કોફી પ્રેમીઓ માટે સારી ખબર! ગરમ કોફી પીવાથી વાયુમાર્ગ સાફ થાય છે અને તેનાથી તમને શ્વાસ લેવામાં સરળતા થાય છે. કોફીનો બ્રોંકોડાયલેટર ગુણ અહી સહાયતા કરે છે. પરંતુ કેફીનનો ઉપયોગ ખૂબ વધારે માત્રામાં ના કરો.

યૂકેલિપ્ટસનો ડિકંજેસ્ટંટ ગુણ તેને અસ્થમાં માટે એક ઉત્તમ ઔષધિ બનાવે છે. તેમાં રહેલા યુકેલિપ્ટલ ઘટક બલગમને નીકાળવામાં સહાયક થાય છે. યૂકેલિપ્ટસ તેલના થોડા ટીંપા કોટન બોલ પર નાંખો અને તેને સૂંઘો અને સૂતા સમયે તેને તમારા માથા પાસે રાખો.

શરીરમાં શ્વાસોશ્વાસની માટે ઉપોયગમાં લેવાતાં તમામ અંગો અને સ્નાયુંઓ નાભી (ડુંટી) સાથે જોડાયેલાં હોય છે. જો ઘી દરરોજ 3 વખત નાભી પર લગાવવામાં આવે અથવા ભરવામાં આવે તો એક મહિનામાં શ્વાસની તકલીફો દૂર થઈ જાય છે.

દેશી ગાયના ઘીમાં સત્વ હોય છે. સત્વ અર્થાત્ ગાયની સૂર્યકેતું નામની નાડીમાંથી બનેલું અમૃત કે જે ગાયના દૂધમાં ભળે અને ત્યારબાદ ઘીમાં પરિણમે. આ દૂધમાંથી દહીં અને વલોણાથી છાશ બનાવવામાં આવે તો આ સત્વ ટકી રહે અને તે ઘીમાં હોવાથી શ્વાસની પ્રક્રિયા ઠીક થઈ જાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here