દવા કરતાં 100 ગણું ગુણકારી છે આ ખાસ જ્યુસ, સંધિવા અને ગોઠણના દુખાવા માત્ર 5 દિવસમાં જીવનભર ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વધતી ઉંમર સાથે સાંધાના દુઃખાવાની સમસ્યા પણ વધવા લાગે છે. આર્થરાઈટિસના દર્દીઓમાં સૌથી સામાન્ય સમસ્યા સાંધામાં દુખાવો અને સોજો છે. મનુષ્યનું શરીર મુખ્યત્વે પ્રોટીનનું બનેલુ હોય છે કે જે ધીમે-ધીમે ઉંમર વધવાની સાથે-સાથે ખતમ થતું જાય છે. તેથી વૃદ્ધોમાં હેલ્થ સંબંધી મુશ્કેલીઓ નવયુવાનોની સરખામણીમાં વધુ હોય છે.

આપણા શરીરનાં હાડકાંઓમાં જે કૅલ્શિયમ હોય છે તે ઉંમર વધવાની સાથે-સાથે નષ્ટ થતુ જાય છે અને હાડકાં ધીમે-ધીમે ઘસાવા અને નબળા થવા લાગે છે. આ જ રીતે આપણી માંસપેશીઓ પણ એક ઉંમર બાદ ખરાબ થવા લાગે છે કે જેથી સાંધામાં દુઃખાવો થવા લાગે છે. જેને આર્થરાઇટિસ કહે છે.

આર્થરાઇટિસમાં હરવા-ફરવામાં બહુ વધારે મુશ્કેલી થાય છે. પરંતુ આ દુખાવથી છુટકારો મેળવવા આજે અમે લઈને આવ્યા છીએ એક ખાસ પ્રકારનું પીણું જેને પીવાથી સાંધાના દુખાવાં માંથી છુટકારો મેળવી શકાય છે. મોટાભાગે  લોકો ખાવા-પીવા પર ધ્યાન નથી આપતાં. તેના કારણે શરીરમાં મિનરલ્સની ઉણપ થઈ જાય છે. ખાસ કરીને હાડકાંઓમાં કૅલ્શિયમનું પ્રમાણ ઘટી જાય છે.

સરગવાનું જ્યુસ:

આ ખાસ પ્રકારનું પીણું બનાવવા માટે સરગવાને બાફીને તેમ બ્લેંડર ફેરવી જ્યુસ બનાવી તેને ગાળી લેવું. આ સરગવાનું જ્યુસ દરરોજ સવારે જાગીને એક ગ્લાસ પીવાથી સાંધા અને ગોઠણના દુખાવામાં 100% રાહત થઈ ધીમે ધીમે મટી જશે. આ ઉપરાંત, જો અન્ય કોઈ તકલીફ ના હોય તો દિવસમાં 2 થી 3 કેળાં નું સેવન કરો.

મેથીનું જ્યુસ:

મેથી ગેસ અને કફ બંન્ને ને મિટાવનારી ઔષધિની જેમ કાર્ય કરે છે. રોજ 5 ગ્રામ મેથીનુ ચૂરણ સવાર-સાંજ ખાવાથી વાત રોગ દૂર થઈ જાય છે. મેથી અને સૂંઠને સમાન માત્રામાં મિક્સ કરીને બારીક ચૂરણ બનાવીને રાખી મુકો. આ ચૂરણને 5-5 ગ્રામની માત્રામાં ગોળ મિક્સ કરીને સવાર-સાંજ ખાવાથી ગઠિયા અને સાંધાના દુખાવાથી રાહત મળે છે.

સૂંઠની ફાકી કે ચૂર્ણ:

લીલા રૂપમાં એ આદુ કહેવાય છે અને સૂકાય જાય તો સૂંઠ બની જાય છે. આદુ અને સૂંઠનો ઉપયોગ મસાલા અને ઘરેલુ દવાઓના રૂપમાં પણ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. આ વા ના રોગો માટે સૌથી સારી દવા છે. જો શરીરના કોઈ પણ અંગમં દુખાવો થાય તો થોડુક સૂંઠનું ચૂરણ ફાંકી લો. દુ:ખાવાથી તરત જ રાહત મળશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top