રોજ સાંજે પલાળીને સવારે ખાલી પેટ ખાઈ લ્યો આ 5 દાણા, જીવો ત્યાં સુધી દવાખાનું નહીં જોવું પડે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

બદામ ખાવામાં ગળી અને તીખી બે પ્રકારની હોય છે. તમને કહી દઈએ કે મીઠી બદામ ખાવામાં વપરાશ કરવામાં આવે છે અને તીખી બદામ તેલ બનાવવામાં કરવામાં આવે છે. બદામ વધુ માત્રામાં નુટ્રિશન અને મિનરલ્સ મળી રહે છે. જેવાકે પ્રોટીન, ઓમેગા થ્રી, ફેટી એસિડ, ઓમેગા-૬ ફેટી એસીડ, વિટામિન E, કેલ્શિયમ અને ફોસ્ફરસ વગેરે સારી માત્રામાં હોય છે.

ઘણા બધા ન્યુટ્રિશનટ નું એવું માનવું છે કે કાચી બદામ ની સરખામણી માં પલાળેલી બદામ સેવન કરવું વધુ ફાયદાકારક હોય છે. કેમકે રાતે તેને પલાળ્યા પછી તેની છાલ માં રહેલ ટોક્સિક પદાર્થ બહાર નીકળી જાય છે. અને બીજા બધા નુટ્રિશનટ આપણને મળી જાય છે .

લીલા બદામ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને સૂકા બદામની તુલનામાં તેમા અનેક પોષક તત્વ વધુ હોય છે. સૂકા બદામના કરતા લીલા બદામમાં પાણીની માત્રા વધુ હોય છે, લીલા બદામમાં પાણી અને ફાઈબરની માત્રા ભરપૂર હોવાને કારણે આ ગરમીની ઋતુમાં પાચનમાં પણ વધુ મદદ કરે છે. આમ તો લીલા બદામને ખાવાની માત્રા ડાયેટ પર આધારિત છે. પણ સામાન્ય રીતે આઠથી દસ બદામ એક દિવસમાં ખાઈ શકાય છે. લીલા બદામમાં પોટેશિયમ વધુ હોય છે. આથી જો કોઈને કિડનીથી કોઈ પરેશાની હોય તે તેમણે ડોક્ટરની સલાહ પછી જ બદામનું સેવન કરવુ જોઈએ. કાચી બદામમાં ફોસ્ફોરસ, મેગ્નેશ્યિમ અને કેલ્શ્યિમ જેવા ગુણ હોય છે. જે હાડકા અને દાંત માટે ફાયદાકારક હોય છે. બદામ, દહીં અને ઓટમીલને બ્લેન્ડ કરીને રોજ તેનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે.

બદામને દૂધ સાથે પલાળીને તેમજ રોસ્ટ કરીને પણ તેનું સેવન કરી શકો છો. તેને ખાવાથી દિમાગ તેજ બને છે, ડાયાબીટિસ કંટ્રોલમાં રહે છે અને હાડકાને મજબૂત બને છે. ઘણા બધા ન્યુટ્રિશનટનું એવું માનવું છે કે કાચી બદામની સરખામણીમાં પલાળેલી બદામ સેવન કરવું વધુ ફાયદાકારક હોય છે. કેમકે રાતે તેને પલાળ્યા પછી તેની છાલમાં રહેલ ટોક્સિક પદાર્થ બહાર નીકળી જાય છે અને બીજા બધા નુટ્રિશનટ આપણને મળી જાય છે. જ્યારે બદામને પલાળીને ખાવામાં આવે છે તો તે આસાનીથી પચી જાય છે અને પાચનની સંપૂર્ણ ક્રિયાઓને સારી રીતે ચલાવે છે અને પેટને સ્વસ્થ રાખે છે. ગર્ભવતી મહિલાઓએ પલાળેલી બદામ સેવન જરૂરથી કરવું જોઈએ કેમકે તેનાથી તેમને અને તેમના થતા બાળકને સંપૂર્ણ પોષણ મળી રહે છે જેનાથી બંને સ્વસ્થ રહે છે.

જ્યારે બદામને પલાળીને ખાવામાં આવે છે તો તે આસાનીથી પચી જાય છે અને પાચનની સંપૂર્ણ ક્રિયાઓને સારી રીતે ચલાવે છે અને પેટને સ્વસ્થ રાખે છે.ગર્ભવતી મહિલાઓ એ પલાળેલી બદામ સેવન જરૂરથી કરવું જોઈએ કેમકે તેનાથી તેમને અને તેમના થતા બાળકને સંપૂર્ણ પોષણ મળી રહે છે જેનાથી બંને સ્વસ્થ રહે છે. ડોક્ટર નું એવું માનવું છે કે રોજે સવારે ૪ થી ૬ બદામનું સેવન કરવાથી પોતાની મેમરી તેજ થાય છે અને તમારા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સારી રીતે કામ કરે છે જેનાથી મગજ સ્વસ્થ રહે છે.બદામમાં રહેલ મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ અને વિટામિન ઈ ના કારણે શરીરમાં રહેલ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને બ્લડમાં જ સારું કોલેસ્ટ્રોલની માત્રા વધારે છે.

પલાળેલી બદામ માં રહેલ પ્રોટીન પોટેશિયમ અને મેગ્નેશિયમ અને સ્વસ્થ રાખવા માટે જરૂરી હોય છે તેમના સિવાય તેમાં ઘણા બધા એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોવાના કારણે તે હાર્ટ અટેક ની ખતરનાક બીમારીને દૂર કરે છે.જો તમે મોટાપાથી પરેશાન છો અને પોતાનું વજન ઓછું કરવા ઇચ્છો છો તો તમે પોતાની ડાયટમાં પલાળેલી બદામને સામેલ કરી શકો છો. આવું કરવાથી તમને ભૂખ ઓછી લાગે છે જેનાથી તમે વજન ઘણી સરળતાથી ઓછું કરી શકો છો.

ઘણી બધી સ્ટડી અનુસાર પલાળેલી બદામ મા પ્રી બાયોટિક્સ ગુણ હોય છે. જે ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરે છે. પ્રી બાયોટિક ગોલ્ડ હોવાના કારણે તે આંતરડામાં રહેલ ગુડ બેક્ટેરિયા નું નિર્માણ વધારે છે. જેનાથી ઘણી બીમારી થતી નથી જેની અસર તમારા આંતરડા પર પડે છે.

સ્કિનમાં પડી રહેલી કરચલીઓને દૂર કરવા માટે બીજી વસ્તુઓ વપરાશ કરવાની જગ્યાએ તમે પલાળેલી બદામ ખાઈ શકો છો. કેમ કે તે એક નેચરલ એન્ટિ એન્જીગ ફુડ માનવામાં આવે છે. સવાર સવારે પલાળેલી બદામ સેવન કરવાથી ચહેરા ઉપર કરચલી પડતી નથી અને ત્વચા સ્વસ્થ રહે છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top