કિડની અને લીવરના રોગોનો 100% સચોટ ઈલાજ, લાખો અને કરોડો ખર્ચા પછી પણ ન મટતા રોગ એકવાર સેવનથી ગાયબ, સંજીવનીને પણ મારે છે ટક્કર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણી આજુબાજુ ઘણી બધી એવી વનસ્પતિ હોય છે. કે જે આયુર્વેદમાં એક ઔષધિ તરીકે જાણીતી હોય છે. પરંતુ આપણે તેના ઉપયોગ વિશે જાણતા નથી. ઘણી વખત આપણે બીમારીઓથી પીડાતા હોય છે. તેનો ઈલાજ આપણા આજુબાજુ જ હોય છે.

તો ચાલો આજે આપણે જાણીએ કે એક એવી જ જડીબુટ્ટી વિશે કે જે અને રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે. આપણી આજુબાજુ ઘણા બધા ફળો અને શાકભાજી પણ હોય છે. જેના ફાયદા આપણે જાણતા નથી અને તે ઘણી બીમારીઓમાંથી છુટકારો પણ આપતું હોય છે. આજે આપણે એક એવા ફળ વિશે જાણીશું કે જેના સેવનથી દરેક બિમારીઓ માંથી મુક્તિ મળે છે.

ટામેટા જેવું દેખાતું આ એક નાનું ફળ સ્વાદમાં થોડું ખાટીમીઠું હોય છે. તેને રસભરી તરીકે ઓળખવામાં આવે છે. અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામથી ઓળખાય છે. ઘણા લોકો તેને ફાઈસૈલીસ, પોપટી. ટોમેટોસસ, તિપરી, રસભરી, મકાઉ, દેવડા જેવા અનેક નામોથી ઓળખાઈ છે. એ જ ગુજરાતમાં આપણે તેને પોપટા કે પોપટીના નામથી ઓળખવામાં આવે છે. આ રસભરીમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર અને પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે શરીરને અનેક રોગોથી બચાવે છે, આ રસભરી ગામડામાં ખેતરના પાળા પર જોવા મળે છે.

રસભરી ની અંદર વિટામિન બી3 24%, વિટામીન સી ૧૭ ટકા અને વિટામીન બી વન ૧૨ ટકા અને આયરન ૧૭ ટકા જેટલું હોય છે, અત્યારના સમયમાં દરેક લોકો ડાયાબીટિસની સમસ્યાથી પીડાતા હોય છે. જે વ્યક્તિને ડાયાબિટીસ હોય તે લોકોએ આ રસનું સેવન કરવું જોઇએ. આ ફળનું સેવન કરવાથી ડાયાબિટીસમાં તરત જ રાહત મળશે. રસભરીનું સેવન કરવા માટે અઢી લીટર પાણીમાં રસ મિક્સ કરી પાણીને ઉકાળી સવારમાં નરણાં કોઠે આ પાણી પીવાથી ડાયાબિટીસમાં રોગમાં ફાયદો થાય છે.

લીવર અને કિડની માટે પણ રસભરી ખૂબ જ મદદરૂપ થાય છે. લીવર અને કિડની નું ફાઈબ્રોસીસ એક એવો રોગ છે. જેમાં અંગો માં રેસા ફેલાઇ જાય છે. અને અનેક પ્રકારના ગંભીર રોગો થાય છે. રસભરી આ દરેક રોગોની સામે ખૂબ જ રક્ષણ આપે છે. રસભરી નો ઉપયોગ હૃદય રોગ માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. રસભરીમાં વિટામીન બી વન ભરપુર પ્રમાણમાં હોય છે. તેથી હૃદયરોગ માં ખુબ જ મદદરૂપ સાબિત થાય છે.

ગર્ભાવસ્થા દરમ્યાન પણ બાળકના સારા વિકાસ માટે અને શરીરમાં આયર્નની કમી ના થાય તે માટે રસભરીનું સેવન કરવું જોઈએ. જે લોકોને આયર્ન ની કમી હોય તે લોકોએ રસભરી નો ઉપયોગ કરવો જોઈએ. રસભરી ને જો નિયમિત રીતે સેવન કરવામાં આવે તો શરીરમાં બંધી કેન્સરની ગાંઠને પણ દૂર કરી શકે છે. આ ફળમાં એટલી તાકાત છે કે શરીરમાં જે કોષો કેન્સરના બને છે તેને ધીમે ધીમે નાશ કરે છે. અને જીવલેણ રોગ માંથી કાયમી માટે છુટકારો પણ મળી શકે છે.

જે લોકોને હાડકાંની તકલીફ હોય જેવા કે સાંધાના દુખાવો, વા હોય તે લોકો માટે આ રામબાણ ઇલાજ છે. આ ફળનો ઉપયોગ નાના બાળકોના સર્વાંગી વિકાસ માટે પણ થઈ શકે છે. અર્થરાઈટિસના રોગમાં પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે. રસભરી નો ઉપયોગ લીવરના રોગો, મેલેરિયા અથવા ત્વચા અને કેન્સર જેવી ગંભીર બીમારીઓમાં પણ કરવામાં આવે છે. રસભરી નો ઉપયોગ સ્મરણશક્તિ, સ્મુતીભ્રમ વગેરે સમસ્યાઓમાંથી રાહત મેળવવા માટે થાય છે.

જે લોકોને આંખ સંબંધી રોગ હોય અથવા તો ઓછું દેખાતું હોય તે લોકો માટે તો રસભરી રામબાણ ઈલાજ છે. આ ફળનું દરરોજ સેવન કરવામાં આવે તો આંખ ની બધી જ બીમારીઓ જડમૂળથી ગાયબ થઈ જાય છે. જે વ્યક્તિને આંખના નંબર હોય તે લોકોને પણ નંબર દૂર થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top