મિત્રો આપણે ઘણા લોકો ના હાથ તથા પગ મા નિહાળ્યુ હશે અથવા તો અનુભવ્યુ હશે કે હાથ ના ભાગ મા કે પગ મા કઈ રીતે નસો નીકળી આવી હોય છે. જે દેખાવ મા એકદમ ખરાબ લાગે છે આ નસો નીકળી આવવા પાછળ નુ કારણ શુ હશે ? મિત્રો આજકાલ વેરીકોઝ વેઇન્સનું પ્રમાણ ઘણું વધારે જોવા મળી રહ્યું છે. અને એ પણ ખાસ કરીને મહિલાઓમાં. અને ઘણા બધા લોકોને એના વિષે પૂરતી જાણકારી નથી હોતી કે હકીકતમાં આ સમસ્યા છે શું? તો આજે અમે તમને વેરીકોઝ વેઇન્સ સંબંધિત જાણકારી આપીશું, જે ડોક્ટર ભાવેશ મોઢ દ્વારા જણાવવામાં આવી છે. આજના આ લેખમાં તમે એના કારણ, લક્ષણ, અગમચેતી, નિવારણ, ઉપચાર વગેરે મુદ્દા વિશે સરળ જાણકારી મેળવશો. શરીર ના હાથ ના ભાગ મા જે નસો નીકળી આવે છે તેને શીરો , બ્રહ્મ , સુશુમ્ના નાળી , ચક્રવાતવાહિની , વાત કુંડલીકા વગેરે તરીકે ઓળખવા મા આવે છે. જ્યારે પગ ના ભાગ મા નિકળતી નસો ને વેરીકોજ વેન તરીકે ઓળખવા મા આવે છે. આમ તો આ કોઈ જાત ની બિમારી નથી પરંતુ , કોઈ વખત નાની નાની સમસ્યાઓ નુ સર્જન કરી શકે.
આમ તો આ રોગ કોઈ ખાસ પ્રશ્ન તો નથી ઉત્પન કરતી પણ ઘણી વખત કોઈ બીજી નાની મોટી તકવીફોનું કારણ બની શકે છે. ઓપરેશન દ્વારા તેનો ઉકેલ લાવી શકાય છે પરંતુ જે મિત્રો ઓપરેશન ન કરાવવા માંગતા હોય તેમના માટે શું કરીએ છીએ આ ઘરગથ્થુ પ્રયોગ
વરીકોણ વેન થવા પાછળ નું મુખ્ય કારણ :
(1) શારીરિક શ્રમ ની ખામી, (2) અચાનકથી શરીરમાં થતા હાર્મોન માં ફેરફાર, (3) ઉમર નું વધવું, (4) વારસાગત
લાજવંતી:
લાજવંતી એટલે લજામણી ના છોડ ના પર્ણો ને પીસી-વાટી ને બાંધવા મા આવે તો શિરાસ્ફીતી ના રોગ મા થી રાહત મળે.
મેથી:
૫ થી ૧૦ ગ્રામ મેથી ના બી ને ગોળ સાથે ભેળવી નિયમીત સવારે તથા સાંજે ગ્રહણ કરવા મા આવે તો નસો ફુલાય નહી.
કટરકંજ:
કટરકંજ એટલે કે સાગરગોટા. આ સાગરગોટા નો ભૂક્કો એરંડીયા ના પર્ણો પર ઉમેરી શિરાસ્ફીતિ પર લગવવા થી શીરા ની સમસ્યા સમાપ્ત થાય છે.
ગોરવા:
ગોરવા એટલે કે એકિસરા ને જો વ્યવસ્થિત રીતે કમર પર બાંધવા મા આવે તો શીરાસ્ફિતિ મા થી લાભ મળે છે.
વેરીકોન વેન માટે ચમત્કારી પેસ્ટ:
જરૂરી સામગ્રી :
(1) 1/2 કપ કુવારપાઠું નો ગાર્મ, 2)1/2 કપ કાપેલા ગાજર, 3)10 એમએલ, મિકસરમાં આ બધી વસ્તુ એક સાથે નાખીને સારી રીતે વાટીને પેસ્ટ તૈયાર કરી લો.
ઉપયોગ કરવાની રીત:
વેરીકોજ વેન વાળા ભાગ ઉપર આ પેરર ને ફેલાવીને સુતરાઉ કપડાથી ખુબ જ હળવો પાટો બાંધી દો. હર્ષે એક રસીપી જગ્યા ઉપર પીઠ ઉપર સુઇ જાવ અને પગને શરીરના તળિયાથી લગભગ એક સવા ફૂટ ઉપર ઉપાડીને કોઈ આધાર વગર ટેક્વી લો. આ સ્થિતિમાં વગભગ ત્રીસ પિનીટ સુધી સુઈ છો. આ પ્રયોગનું રૌજ ત્રણ વખત કરવાનો છે.
શીરાસ્કીતિના રોગીઓ ખાવામાં બેસન ની રોટલી અને ધી નો ઉપયોગ કરો. તેનાથી આ રોગના રોગીનો રોગ દુર કરવામાં મદદ મળે છે,
આ ખુબ ધીમે ધીમે થતો રોગ છે એટલે કે સંયમ સાથે આ પ્રયોગનું પાલન કરો લગભગ ચાર થી છ અક્વાડિયા માં ફાયદો થાય છે એવું પ્રયોગ કરનારા ઓ એ કહ્યું છે. જો ગુજજુ ફેન કલબ દ્વારા આપવામાં આવેલ આ પોસ્ટ તમને સારી અને ફાયદાકારક લાગી હોય તો મહેરબાની કરીને રાચર જરૂર.
આ ઉપરાંત અડધો કપ કુવારપાઠા નો રસ , અડધો કપ બારીક સમારેલ ગાજર તથા ૧૦ એમ.એલ. સફરજન નુ વિનેગર મિક્સ કરી જે પેસ્ટ તૈયાર કરવા મા આવે તેને વેરીકોન ના વેન ભાગ ઉપર લગાડવા મા આવે તો રાહત મળે. આ બધા પ્રયોગો અજમાવતી વખતે બેસન ની રોટી તથા ઘી ની વસ્તુઓ નુ સેવન કરવુ. આ પ્રયોગ નુ રીઝલ્ટ ખુબ જ ધીમે ધીમે આવશે માટે કોઈપન જાત ની ઉતાવળ ન કરવી.
વેરીકોઝની શરૂઆતમાં જો માત્ર કોપરેલ તેલથી નિયમિત દિવસમાં ત્રણેક વાર, પંદરેક મીનીટ પગના તળીયાથી હૃદય તરફની દિશામાં પ્રતિલોમ જો માલીશ કરવામાં આવે, તો આ રોગથી મુક્તિ મળે છે. બાકી તો વાસ્કયુલર સર્જન એને સર્જીકલી રીતે કાઢી આપે છે. એના માટે એક જાણીતી દવા ડિબોકેલ્શીયમ છે, પણ તે ખાસ પરીણામદાઇ નથી.
વેરીકોઝ વેઇનસ થવાના કારણોમાં વેઇનસની અંદરની જે વાલ્વ સિસ્ટમ છે, એ નબળી પડી જાય છે. એટલે કે એમાં શિથિલતા આવી જાય છે. આથી હૃદય તરફ જતો લોહીનો પ્રવાહ એકધારા તાલ લયથી જતો નથી અને રોકાઇ રોકાઇને જાય છે. આ કારણે નસો ફુલવા લાગે છે. અને એની જે સ્થિતિસ્થાપકતા, ટોન હોવા જોઇએ એ નબળો પડે છે.