રાત્રે પલાળીને સવારે આ ફળ ખાવાથી, હરસ-મસા, વીર્યવૃદ્ધિ અને અલ્સરમાં કરશે દવા કરતાં વધુ અસર, સંતાનપ્રાપ્તિમાં તો એક મહિનામાં મળશે પરિણામ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

નિરંજન ફળ, વિવિધ આયુર્વેદિક ઔષધિઓ માંથી એક છે. તે સમ્પૂર્ણ રીતે કાચી જડીબુટ્ટી છે જે પ્રાકૃતિક અવસ્થામાં છે. તેનો ઉપયોગ કરતા પહેલા તેને સરખી રીતે ધોઈને સુકવી લેવી લેવી વધારે હિતાવહ છે. જો તમે તેને ધોઈ લીધી હોય તો એક વાતનું એ ધ્યાન રાખવું જરૂરી છે કે ધોયા બાદ તેને એકદમ સારી રીતે સુકાવી જ લેવું જો તેને બરાબર સુક્યું હો તો તેમાં ખામી રહી ગઈ હોય તો તે ખરાબ થઇ શકે છે કારણ કે તે ક્વક પ્રત્યે ખુબ જ સંવેદનશીલ છે.

જો તમે બજારથી ખરીદયુ હોય તો ખાસ કરીને સાફ ચોખ્ખું મળે છે. દુકાનેથી ખરીદેલા નિરંજન ફળની છેલ્લી વપરાશની તારીખ એક વર્ષની હોય છે પરંતુ આપણે તેને લીધા પછી 6 મહિના સુધી ઉપયોગમાં લેવું જોઈએ.
જો તમે નિરંજનફળ ખરીદીને લાવ્યા હોય તોં તેને શીશા અથવા સ્ટીલના એક હવા ભેજવિહીન શીશામાં રાખવું જોઈએ જેથી કરીને ખરાબ ન થઇ જાય.

આ ફળની આયુર્વેદિક દવા પાવડર સ્વરૂપમાં પણ મળી રહે છે. અહિયાં અમે નિરંજન ફળના ફાયદાઓ જણાવીશું. નિરંજનફળ મલેશિયામાં વધુ પ્રમાણમાં પાકે છે. આ ફળને મલેશિયન પીનાંગ શહેરમાં માસ બંકુસ કહેવામાં આવે છે.
જ્યારે ભારતમાં માલવા ફળ પણ કહેવામાં આવે છે. આયુર્વેદના રસકવેદમાં પણ નિરંજન ફળનો ઉલ્લેખ મળે છે.
આ ફળને રાત્રે પાણીમાં પલાળીને પછી સવારે ઉપરની છાલ ઉતારીને રોજ એક ફળ ખાવાથી હરસ સાવ મટી જાય છે. ઘણા લોકો ખાસ કરીને હરસમસાની તકલીફથી પરેશાન રહેતા હોય છે.

હરસમસાથી પરેશાન લોકો સવારે ખાલી પેટ આ ફળને પાણીમાં મસળીને આ પાણીને પી શકે છે. આવું કરવાથી ખુબ જ જલ્દી હરસમસા મટી જાય છે. આ ફળ બજારમાં સાવ મામૂલી કીમતે મળી રહેતું હોય છે. સ્ત્રીઓને માસિકની સમસ્યા તથા યોનિને લગતી કોઇપણ સમસ્યા હોય તો નિરંજન ફળ રામબાણ ઈલાજ સમાન છે. જ્યારે ગર્ભાશયથી ખુબ જ વધારે લોહીનો સ્ત્રાવ થઇ રહ્યો હોય તો રાત્રે એક નિરંજન ફળને રાત્રે એક કપ પાણીમાં પલાળી લો.

સવારમાં ખાલી પેટે આ ફળને પાણીમાં મસળીને પી લેવું. આ ઉપચાર દર્દ અને લોહીના સ્ત્રાવને રોકવામાં સહાયક સાબિત થઇ શકે છે. ઘણી છોકરીઓમાં માસિક 6 થી 7 દિવસ ચાલે છે અને તેમાં લોહીનો સ્ત્રાવ ખુબ જ વધારે હોવાના કારણે નબળાઈ આવી જતી હોય છે. આ સમસ્યામાં નિરંજન ફળ ખબૂ જ ઉપયોગી સાબિત થાય છે. આ ફળને દોઢથી બે કલાક પલાળી રાખવાથી તે લીંબુના કદનું થઇ જાય છે. ત્યારબાદ તેને મસળી, નીચોવીને એ પાણીમાં સાકર નાખીને પીવાથી રક્તસ્ત્રાવ નિયંત્રણમાં આવી જાય છે.

ઘણી વખત આ સમસ્યા વકરી જાય તો સ્ત્રીઓને ગર્ભાશય કાઢી નાખવાની સલાહ ડોકટરો આપતા હોય છે ત્યારે આ ફળ જાદુઈ પરિણામ આપે છે. નિરંજન ફળને ઘણા પ્રકારની બીમારીઓથી પરેશાન લોકો માટે ખાસ જરૂરી છે. અલ્સરથી પરેશાન લોકોએ તેના સેવનથી પોતાની પરેશાનીઓથી ઘણી હદ સુધી ઓછી કરી શકે છે. તેના સેવનથી તે ધીમું પડી શકે છે અને નાબુદ થાય છે. એટલા માટે અલ્સરમાં નિરંજન ફળ ખુબ જ ઉપયોગી છે.

આ ફળ ખાવાથી સંતાન પ્રાપ્તિ થાય છે તથા સ્વપ્ન દોષની સમસ્યામાંથી છુટકારો થાય છે. ઉષ્ણવિર્યતાના પરિણામે મોટાભાગે પુરુષના લીધે સંતાન પ્રાપ્તિ થતી નથી. પુરુષ એક મહિના સુધી તેની ઉપરના કડક ફોતરા કાઢીને એક અઠવાડિયા સુધી સાકર સાથે ખાવાથી સ્ત્રીઓને ગર્ભ રહી જાય છે. વીર્યને ઠંડું પાડવા માટે આ ફળ ખુબ જ ઉપયોગી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top