આ છે આયુર્વેદની પાવરફૂલ ઔષધિ, છાતી અને ગળાનો કફ ખેંચી, જામેલું લોહી અને વજન ઘટાડવામાં છે મોંઘી દવાઓ કરતાં પણ 100 ગણું વધુ અસરકારક

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

નમસ્કાર મિત્રો ચોમાસાની ઋતુ આવી ગઈ છે અને સાથે નાના મોટા રોગો પણ લાવી છે જેમ કે, શરદી-ઉધરસ, સળેખમ, ગળામાં ઈન્ફેક્શન જેવી ઘણી બિમારીઓનું જોખમ વધે છે. પરંતુ એવામાં જો આપણે અમુક વાતોનુ ધ્યાન રાખીશુ. તો આ બિમારીઓથી આસાનીથી બચી શકીએ છીએ. લગભગ દરેક ઘરના રસોડામાં લસણ અને મધ તો જરૂરથી રહે છે, પરંતુ આજે અમે તમને જણાવીશું લસણ અને મધના મિશ્રણના આયુર્વેદિક ઉપચાર અને તેને વાપરવાની રીત.

જ્યાં લસણમાં અનેક પ્રકારના ઔષધિય ગુણ હોઈ છે ત્યાં જ મધમાં શરીરને યુવાન અને ઉર્જા આપવાનું કામ કરે છે. પરંતુ જો બન્નેનું મિશ્રણ કરીને સેવન કરવામાં આવે તો તમે ઘણી બિમારિઓથી બચી શકો છો. આજે  અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ લસણ અને મધના મિશ્રણનુ સેવન કરવાથી તમે કયા રોગોથી બચી શકો છો.

જો તમે અવારનવાર બિમાર રહેતા હોય અને તમને બહુ થાક લાગ્યા કરતો હોય તથા કોઇ પણ કામમાં મન ના લાગતું હોય અને તમને લાગતું હોય કે તમારે તમારી ઇમ્યૂનિટી સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક શક્તિને સારી કરવાની જરૂર છે તો તમે આ ઉપાય અપનાવી શકો છો. લસણ અને મધને એક સાથે મિક્સ કરી ખાવાથી એ એંટીબાયોટિકનું  કામ કરે છે.

આ એક એવા પ્રકારનું સુપર ફૂડ છે.જેને બનાવા માટે 2-3 જાડી લસણની કળીને હળવેથી દાબીને કૂટી લો અને પછી એમાં શુદ્ધ  મધ મિક્સ કરો. એને થોડીવાર માટે મૂકી દો, જેથી લસણમાં મધ સારી રીતે મિક્સ થઈ જાય. પછી સવારે ખાલી પેટ 7 દિવસ સુધી ખાવ અને પછી જુઓ કમાલ .

વજન ઘટાડવાનો કોઈ શોર્ટકટ નથી હોતો. તમારે હેલ્ધી ડાયટની સાથે કસરત પણ નિયમિત કરવી જોઈએ. પરંતુ તમને એ જાણીને ખુશી થશે કે કેટલીક એવી ટ્રિક્સ છે જેનાથી ઝડપથી વજન ઘટી શકે છે. કાચું લસણ અને મધ વજન ઘટાડવા માટે રામબાણ સાબિત થઈ શકે છે.

લસણ અને મધના અલગ-અલગ ફાયદા તો તમને ખબર હશે પરંતુ સાથે લેવાથી જબરદસ્ત લાભ થાય છે. અહીં લસણ અને મધ સહિત કેટલાક ડ્રિંક વિશે કહું છું જે વજન ઘટાડવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે

3-4 લસણની કળીઓ લઈને ઝીણી સમારી લો. હવે એક નાના કપમાં મધ લો અને તેમાં સમારેલા લસણ મિક્સ કરી લો. બરાબર મિક્સ કર્યા બાદ આ મિશ્રણને સવારે ખાલી પેટે પીવું. આ મિશ્રણ તૈયાર કરીને ઓછામાં ઓછા 3 દિવસ ફ્રીજમાં સ્ટોર કરી શકો છો.

ફાયદો એ થશે કે લસણ અને મધ પીવું સ્વાદમાં ભલે સારું ના લાગે પરંતુ વજન ઘટાડવામાં ખાસ્સો ફાયદો જોવા મળશે. ખાલી પેટે લસણ અને મધ ખાવાથી વજન ઉતરવાની સાથે તે સ્વાસ્થ્ય પર પણ સારી અસર પડે છે. પાચનતંત્ર સુધારવાની સાથે બોડીને ડિટોક્સ કરે છે.

ઉપરાંત શરદી-ઉધરસ મટાડવામાં મદદ કરે છે. તમારી રોગપ્રતિકારક  શક્તિ મજબૂત બનાવે છે. લસણ મસાલેદાર ભોજનનો તો સ્વાદ વધારે જ છે, સાથે જ સ્વાસ્થય વર્ધક ફાયદાઓમા પણ તેનો જવાબ નથી. લસણની કળી  જેમ મધ પણ ગુણોનો ખજાનો છે.

આ સૌંદર્ય સમસ્યાઓને ખતમ કરવાની સાથે જ શરીરને ડિટોક્સ કરીને ઈન્ફેક્શનને પણ ખતમ કરે છે. આવામાં બન્નેને મિક્સ કરીને ખાવા બેમિસાલ ફાયદાકારક હોઈ છે. લસણ અને મધને મેળવીને સેવન કરવાથી હ્દયની બિમારીનું જોખમ ઓછું થઈ જાય છે.

આ જ નહિ લસણ અને મધનું મિશ્રણ રક્ત સંચારને ઠીક રાખવાને બદલે  દિલની ધમનિઓમાં જામેલા વસાને ખતમ કરી દે છે. જો સાઈનસની સમસ્યા કે શરદી સળેખમ થઈ ગયા છે તો તમે લસણ અને મધને મેળવીને સેવન કરો. આવુ કરવાથી શરીરની ગરમી વધે છે જેનાથી આવા બધા રોગ ખતમ થઈ જાય છે.

ઇમ્યૂનિટી વધશે.લસણ અને મધનું આ મિશ્રણ તમારી શક્તિ વધારશે. તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરશે શરીર ઋતુઓ બદલાવા છતાં અંદરથી સ્ટ્રોંગ રહેશે અને તમે બિમારીઓથી સરળતાથી દૂર રહી શકશો.હદયની સુરક્ષા.કોલેસ્ટ્રોલ ઓછું થશે અને હદયની સુરક્ષા થશે.

ગળાની બિમારીઓ.જે લોકોનું ગળું વારવાર પકડાઇ જતું હોય ટોનસિલ કે પછી સૂકું ગળું સૂકી ખાંસીની બિમારીઓ થતી હોય તેમને આ મિશ્રણ ખાવાથી રાહત રહેશે કારણ કે આમાં એન્ટી ફ્લેમેટરી ગુણ છે જે સોજો ઓછો કરશે.ડાયેરિયાથી બચશો.વળી જેને ડાયેરિયા હોય તેના માટે પણ આ મિશ્રણ ખાવાથી લાભ થશે અને તેનું પાચનતંત્ર પણ સારું થશે અને પેટના સંક્રમણ પણ મરી જશે.

શરદી ખાંસીમાં  ખાવાથી શરદી ખાંસીની સાથે સાયનસની તકલીફ પણ દૂર થાય છે અને આ મિશ્રણ શરીરની ગરમી વધારે છે અને બિમારીઓથી દૂર રાખે છે. ફંગલ ઇન્ફેક્શન.ફંગલ ઇન્ફેક્શનના કારણે થતી બિમારીઓથી પણ તમે આ મિશ્રણ ખાવાથી બચી શકશો  તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે અને તે બિનજરૂરી બેક્ટેરિયાને મારી નાંખે છે.ડીટોક્સ.લસણ એક પ્રાકૃતિક ડિટોક્સ મિશ્રણ છે જેને ખાવાથી શરીરની ગંદકી અને દૂષિત પદાર્થ બહાર નીકળી જાય છે.

લસણ અને મધને ખાવાથી શરદી-ઉધરસ ની સાથે સાઇનસની તકલીફ ઘણી દુર થઇ જાય છે આ અંને શરીરમાં ગરમી વધારે છે અને શરીરને રોગમુક્ત કરે છે.આનું યોગ્ય રીતે સેવન કરવાથી શરીરની ગંદકી અને પ્રદૂષિત પદાર્થ બહાર નીકળી  જાય છે જેથી કોઈપણ પ્રકારની સમસ્યા વગર આપણને સારું ફિલ થાય છે.

જેનાથી લોહીનો પ્રવાહ યોગ્ય રીતે હૃદય સુધી પહોચી જાય છે આનાથી હદયની સુરક્ષા રહે છે અને હાર્ટ અટેક જેવી બીમારી થવાનો ભય ઓછો રહે છે.રોજ આને ખાવાથી કોલેસ્ટ્રોલનું લેવલ 12 % સુધી ઓછુ થઇ જાય છે આ બ્લડ ફ્લોટિંગને રોકે છે લોહી પાતળું કરે છે અને લોહીનો પ્રવાહ સંચાર કરે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top