માત્ર કરી લ્યો આ એક કામ, કિડના દરેક રોગોથી મળી જશે જીવનભર છુટકારો, ઓપરેશન અને ડાયાલીસીસની નહીં પડે જરૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કિડનીને ફિલ્ટર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે આપણે શરીરમાં ભ્રમણ કરી રહેલા લોહીને ફિલ્ટર કરવાનું કામ કરે છે. તેથી કિડનીની સફાઈ પણ બરાબર કરતા રહેવુ જોઈએ. જેનાથી શરીરની ગંદકી સહેલાઈથી બહાર નીકળી જાય. જ્યારે કિડનીમાં ક્ષારનું પ્રમાણ વધતાં ઉપચારની જરૂર પડે છે. કિડનીના રોગો અત્યંત ગંભીર હોવાથી તે કિડની ની કાર્યક્ષમતામાં ઘટાડો કરી શકે છે. આ તબક્કે ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન સામાન્ય જીવન જીવવા માટે અગત્ય બની જાય છે. કિડનીના ઘણા રોગો અત્યંત ગંભીર હોય છે.

આજે અમે કિડનીને ઘરે રહીને જ સાફ કરવાના બેસ્ટ ઉપાય લઈ ને આવ્યા છે માત્ર થોડા દિવસે એકવાર આ ઉપાય કરવાથી જીવનભર કિડની ના રોગોથી દૂર રહી શકાય.એક મુઠ્ઠી ધાણાના પાનને સારી રીતે ધોઈ લો. તેના નાના નાના ટુકડા કરી 1 લીટર પાણીમાં નાખો. તેમા થોડો અજમો પણ મિક્સ કરી લો. ઘાણાના પાન, અજમો અને પાણીને ધીમા તાપ પર 10 મિનિટ સુધી પકવો. તેને ઠંડુ કરી દરરોજ ખાલી પેટ એક ગ્લાસ સતત સેવન કરવાથી પેશાબ સાથે બધી ગંદકી બહાર આવવા માંડે છે.

તાજો લીમડો, ગિલોયનો રસ ઘઉના જ્વારનો રસ આ ત્રણેય 50 50 ગ્રામ મિક્સ કરીને સવાર સાંજ ખાલી પેટ પીવો. તેને પીવાના 1 કલાક સુધી કશુ ન લેશો. સતત સેવન કરવાથી કિડની ઠીક થઈ જાય છે.

ખોરાક મા મીઠું, ખાંડ અને ચરબીયુક્ત ખોરાક ઓછો લેવો અને શાકભાજી, ફળો અને રેસા વાળા ખોરાક નું પ્રમાણ વધારે રાખવું. મીઠું રોજ ૫-૬ ગ્રામથી ઓછું લેવું જોઈએ. ૪૦ વર્ષની ઉમર બાદ ખોરાકમા મીઠાનું  પ્રમાણ ઘટાડવાથી લોહીનું દબાણ અને પથરી થવાનું જોખમ ઘટાડી શકાય છે.

લાલ દ્રાક્ષ એ કિડનીની સફાઇ માટે સારો ઉયોગી છે. પણ તેમાં વિટામિન સી મળી આવે છે.લાલ દ્રાક્ષમાં વિટામિન સી અને વિટામિન બી 6 પણ જોવા મળે છે અને પોટેશિયમ, કેલ્શિયમ, ફોલેટ અને આયર્નથી ભરેલા લાલ દ્રાક્ષ ખાવાથી પેટની સમસ્યાઓ અને થાક અને કબજિયાત થતી નથી. તે કિડનીના બધા ઝેરી તત્વોને બહાર રાખે છે અને સ્વસ્થ રાખે છે.

લીલા રંગના છોડાના પાંદડામાં મૂત્રવર્ધક પદાર્થ તત્વો હોય છે. તેનો ઉપયોગ કરવાથી પેશાબની માત્રા વધી જાય છે અને કિડનીમાં રહેલા હાનિકારક પદાર્થો પેશાબ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે અને તમે તેનો ઉપયોગ જ્યુસ ના રૂપમાં કરી શકો છો.તમે તેના પાંદડાંનો રસ કાઢીને સેવન કરી શકો છો.અને દરરોજ એક ગ્લાસ સેલરિ જ્યુસ પીવાથી તમારી કિડનીમાં ચમત્કારિક પરિવર્તન આવી શકે છે અને કિડની પહેલા કરતાં ઘણી સ્વસ્થ હશે. આ સાથે, કિડની પથરીનું જોખમ પણ ઘણી હદ સુધી દૂર થઈ જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top