૪૦ની આસપાસનાં સ્ત્રી-પુરુષોની ચાલવાની સ્ટાઈલ બદલાવા માંડે છે. પગ સહેજ વાકાં-ચૂકાં પડે કે એક પગ પર વધારે તાર પાડવાને કારણે ચાલ કઢંગી બની જાય છે. હાડકાંની તંદુરસ્તી માટે જીવનભર પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ લેવામાં આવે તે જરૂરી છે. પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ જીવન માટે જરૂરી એવું એક કુદરતી ખનીજ દવ્ય છે. હાડકાના વિકાસમાં અને તેને તંદુરસ્ત રાખવામાં કેલ્શિયમ મહત્વની ભૂમિકા ભજવે છે. તેનાથી આપના દાંતની તંદુરસ્તી પણ સારી રહે છે.
ખાસ કરીને મહિલાઓ અને બાળકો ને કેલ્શિયમ ની ખૂબ જરૂર હોય છે. તેની ઊણપ વધારે પડતી બાળકો અને મહિલાઓમા જોવા મળે છે. બાળકોના વિકાસ અને મહિલાઓ ને માસિકસ્ત્રાવ, પ્રેગ્નન્સી, મેનોપોઝ વગેરે વખતે કેલ્શિયમ ની ભરપુર જરૂર પડે છે.
લોહી ગંઠાઈ જવાની પ્રકિયામાં, મજજાતતુંઓ પણ સારી રહે છે. લોહી ગંઠાઈ જવાની પ્રકિયામાં, સ્નાયુઓના સંકોચનમાં અને શરીરમાં થતી અનેક મહત્વની ક્રિયાઓ કરવામાં કેલ્શિયમ મદદરૂપ બનેછે. પાનમાં જે ચૂનો ખાઓ છો તે સિત્તેર રોગો મટાડે છે. આ ચૂનો નપુંસકતા માટેની શ્રેષ્ઠ દવા છે. ચૂનો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો છે, જે લંબાઈ વધારે છે.
દહીંમાં ચૂનો ભેળવી ને રોજ ખાવો જોઈએ, જોદહીં ના હોય તો તેને દાળ સાથે મિક્ષ કરીને ખાવ, આ લંબાઈને વધારશે સાથે સાથે સ્ટ્રેન્થ પણ ઘણી સારી થાય છે. જે બાળકોની બુદ્ધિ ઓછી કામ કરે છે તે માટેનો શ્રેષ્ઠ દાવો ચૂનો છે, જે બાળકો માં બુદ્ધિ ઓછી હોય, મગજ મોડું કામ કરે છે, આ બધા બાળકો ને ચૂનો ખવરવવાથી સારો લાભ થઈ છે.
જો બહેનોને માસિક સ્રાવ સમયે કોઈ સમસ્યા હોય છે, તો તેની શ્રેષ્ઠ દવા ચૂનો છે. જ્યારે માતા ગર્ભાવસ્થામાં હોય છે, ત્યારે ચૂનો દરરોજ ખાવો જોઈએ કારણ કે સગર્ભા માતાને સૌથી વધુ કેલ્શિયમની જરૂર હોય છે અને ચૂનો કેલ્શિયમનો સૌથી મોટો સંગ્રહ છે.
સગર્ભા માતાને દાડમના રસમાં ચૂનો ખવડાવવો જોઈએ – તેને એક દાડમનો રસ અને ઘઉંના દાણા જેટલો ચૂનો એક કપ માં આપો અને રોજ નવ મહિના સુધી આપો, તેનાથી માતાને બાળજન્મ સમયે સામાન્ય ડિલિવરી થશે. જે બાળક નો જન્મ થશે તે ખૂબ સ્વસ્થ હશે, બાળક જીવનમાં પ્રારંભિક માંદગીમાં નહીં આવે, જેની માતા ચૂનો ખાતી હતી,તેનું બાળક ખૂબ હોશિયાર અને તેજસ્વી બને છે.
ઓટ્સમાં પૂરતા પ્રમાણમાં હેલ્થ પણ રહેલ છે. જે મગજ માટે ઉત્તમ કાર્ય કરે છે. ઓટ્સમાં વિટામિન બી, ઈ, કેલ્શિયમ, આયન, ફાઇબર, પોટેશિયમ વગેરે જેવા ગુણો હોય છે. ઓછું નિયમિત સેવન કરવાથી મગજ ખૂબ તેજ બને છે.
કેલ્શિયમની ઊણપ દૂર કરવા ડ્રાયફ્રૂટસ ખાય શકાય છે, જેમકે બદામ, કિશમિશ, ખજૂર વગેરે તમારા શરીર માટે સારા છે. જે શારીરિક રીતે સ્વસ્થ કરવા ઉપરાંત મગજને શાંત કરે છે. ડ્રાયફ્રુટમાં રહેલું નેચરલ ઓઇલ અને પોષક તત્વો માણસના મન ઉપર વધુ અસર કરે છે અને મગજને ઝડપી બનાવે છે. નિયમિત રીતે એક મુઠ્ઠી જેટલું ડ્રાયફ્રુટ ખાવું જોઈએ.
તરબૂચ અને તરબૂચ સહિત ના તમામ શાકભાજી અને ફળો, રસ ઝરતાં ફળો માં પણ કેલ્શિયમ હોય છે. કેસ્ટ્રલ ઓઇલ માં વિટામિન કે અને જરૂરી મિનરલ્સ હોવાથી મગજ માટે ઓઇલિંગનું કામ કરે છે. કેસ્ટર ઓઇલ ના ભાવે તો તેને ઘઉંના લોટ માં નાખીને ખાવું જોઈએ.
એન્ટી ઓક્સીડંટ ગુણોથી ભરપૂર એવી ડાર્ક ચોકલેટ નિયમિત રીતે એક નાનો કટકો ખાવો જ જોઈએ. બ્રોકોલી શરીરમાંથી મુક્ત રેડિકલ બહાર નીકાળે છે, તેમ વધરે પ્રમાણ માં કેલ્શિયમ રહેલું છે, જે સાંધાને મજબૂત બનાવે છે. આદુંમા એક તત્વ જોવા મળે છે જે તરત જ દુખાવો અને સોજો દૂર કરે છે. તેને ચા અથવા ખોરાક માં ઉપયોગ કરી શકો છો.
ગ્રીન ટી સાંધાને ક્ષતિગ્રસ્ત થવાથી ઘણા રોગ ને અટકાવે છે. લીલી ચામાં એન્ટીઑકિસડન્ટ હોય છે, જેથી મુક્ત રેડિકલ હાડકાંને નુકસાન નહીં કરે. દૈનિક એક કપ લીલી ચા શરીર ના સંયુક્ત દુખાવાથી બચાવી શકે છે. સફરજન ખાવાથી સાંધામાં દુખાવો અને તેની ક્ષતિ દૂર કરી શકાય છે. જે ઘૂંટણ ને બેડોળ બનતા અટકાવે છે. પપૈયામાં વિટામિન સી ઘણાં પ્રમાણ માં હોય છે.