ગેરેન્ટી વગર દવા અને ઓપરેશનએ પગમાં કપાસી કે ઝામરાથી છુટકારો, ખૂબ ઉપયોગી માહિતી છે દરેકને જણાવો જરૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પગના તળિયે પગ ઘસાવાથી અથવા તો ઘણીવાર એકની જગ્યાએ અડવાથી એકની એક વસ્તુ પકડવાથી પગની હાથની ચામડી મૃત થઈ જાય છે અને પગની ત્વચા કઠોર થઈ જાય છે. અને તે કપાસી બની જાય છે. કપાસી થવાથી ચાલવામાં અને કામ કરવામાં ખૂબ જ સમસ્યા થાય છે. આપણે ચપ્પલ પહેરી શકતા નથી. કપાસ ની સમસ્યા પગમાં ખૂબ જ દુખાવો થાય છે. ઘણીવાર આ દુખાવા થી બચવા માટે લોકો તેનું ઓપરેશન કરાવતા હોય છે પરંતુ થોડા સમય બાદ ફરીથી થાય છે.

આજે અમે તમને જણાવીશું કેટલાય કપાસ દૂર કરવા માટેના ઘરેલુ ઉપચાર. લસણમાં એન્ટી ઓક્સિડેન્ટ એન્ટીબેક્ટેરિયલ અને ફંગલ સંક્રમણથી લડવાના રહેલા છે. કપાસીની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે શેકેલી લસણની કળી માલવી ને મિક્સ કરી પાવડર બનાવો અને જે કપાસી થઈ છે. ત્યાં આવીને આખી રાત તેને રહેવા દેવું. તેથી તરત જ રાહત મળશે.

મુલેઠી કપાસીના ઈલાજ કરવા માટે સૌથી ઉત્તમ આયુર્વેદિક ઔષધી છે. એક ચમચી મુલેઠીમાં સરસિયું તેલ મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને રાતે સૂતી વખતે કપાસ ની જગ્યા પર લગાવો અને ઉપર પટ્ટી બાંધી દો. સવારે નવશેકા પાણીથી ધોઈ લો. થોડાક દિવસોમાં જ કપાસીની સમસ્યામાં રાહત મળશે. એરંડીયુ જે કપાસી થઈ હોય ત્યાં એરંડીયાનું તેલ દિવસમાં ત્રણથી ચાર વખત લગાવો ઉપાય લાંબા સમયથી કરવામાં આવે છે. તેલ સાથે આ કપાસી ઓછી થઈ જાય છે. અને ધીમે-ધીમે દૂર થાય છે. એક અઠવાડિયા સુધી સતત આનો ઉપયોગ કરવાથી તરત જ ફરક પડે છે. પરંતુ ચેપી ત્વચા હોય તો ક્યારેય ન લગાવો.

વિનેગર પણ પગની કપાસી સહેલાઇથી દૂર કરે છે વિનેગર ને રૂમાલમાં લઈ કપાસી પર લગાવો. અને તેના ઉપર પટ્ટી બાંધી દો. આ પર્ટીને ત્રણથી ચાર કલાક સુધી રહેવા દો, કપાસી ધીમે ધીમે દૂર થઈ જશે. પપૈયુ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કાચા પપૈયાના રસને કપાસી પર લગાવવાથી ખૂબ જ રાહત થાય છે. થોડાક દિવસમાં કપાસી ગાયબ થઈ જાય છે.

મોરથુથુ કપાસી માટે રામબાણ ઈલાજ છે એક ગ્રામ મોરથુથુ, બે ગ્રામ ખાવાનો સોડા અને બે ગ્રામ ટંકણખાર બધી સામગ્રીને સરખી મિક્સ કરી મલમ બનાવો, અને કપાસી થઈ હોય ત્યાં લગાવો તેના ઉપર પટ્ટી બાંધી દો, આ પટ્ટી બાંધવાથી કપાસી ચામડીથી ઉપર આવી જાય છે, અને તેને કાપી નાખવાથી મટી જાય છે. કપાસી થઈ હોય ત્યાં મધ સરસીયા તેલ અથવા તો તલના તેલ સાથે મિક્સ કરીને સૂતા સમયે લગાવવાથી કપાસમાં રાહત મળશે. અને ચામડી ધીમે ધીમે નરમ બની જશે.

જંગલી ડુંગળી પણ કપાસી માટે રામબાણ ઈલાજ છે. કપાસી ખુબ જ કડક થઈ ગઈ હોય તો જંગલી ડુંગળી ખૂબ જ ફાયદાકારક છે. જંગલી ડુંગળીમાં એન્ટી ફંગલ ગુણ હોય છે. ઈન્ફેક્શનથી બચાવે છે અને કપાસીને ઓછી કરવામાં ખૂબ જ મદદ કરે છે. જંગલી ડુંગળીને તળી પછી જે કપાસી થઈ હોય ત્યાં પાટો બાંધીને આખી રાત રહેવા દેવાથી કપાસની માં થોડા દિવસમાં જ રાહત મળે છે.

સોડા શરીરની ડેડ સ્કિન સેલ્સને દૂર કરવા માટે મદદ કરે છે. બેકિંગ સોડા જીવાણુરોધી ગુણો ઝડપથી સારવારમાં મદદ કરે છે એ એક વાટકીમાં બેકિંગ સોડા લય તેમાં એક ચમચી પાણી નાખી સારી રીતે મિક્સ કરીને જ્યાં કપાસી થઈ છે ત્યાં લગાવો. 20થી 25 મિનિટ સુધી રહેવા દો. અને પછી પાણી ધોઈ નાખો. કપાસી થોડાક દિવસમાં ગાયબ થઈ જશે. મુખ્ય કારણમાં ટાઈટ બુધ પહેરવાથી ઊંચી એડીના સેન્ડલ પહેરવાથી કલાકો સુધી ઊભા રહેવાથી પહેરવાથી કે ચપ્પલ વગર ગમે ત્યાં ફરવાથી કપાસી થઈ શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top